Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अज्ञानतिमिरे लोके प्रादुर्भूतः प्रदीपकः । नमोऽस्तु बोधिसत्त्वाय सम्बुद्धाय नमो नमः ॥ અજ્ઞાનના તિમિરભર્યા લોકમાં તમે પ્રોજ્જ્વલ દીપ રૂપે પ્રગટ થયા છો. બોધીસત્ત્વ ભગવાન બુદ્ધને વારંવાર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધન-ભજન-વ્યાકુળતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જરાક સાધન-ભજન કરવું જોઈએ.  ‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. પણ અવારનવાર નિર્જનમાં[...]

  • 🪔 વિવેકવાણી

    ઉજ્જ્વળ ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતના અધ:પતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. એક સમય એવો હતો, કે જ્યારે હું પણ તેમ જ માનતો. પણ આજે અનુભવની ઉચ્ચ ભૂમિકા ઉપર[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીશ્રીરામકૃષ્ણ પુરાણ અને તેના અદ્‌ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    જ્યારે કોઈ અવતાર આવે છે, ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક જાગરણની સાથે એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તે દિવ્યાવતારની સંજીવની શક્તિ સમગ્ર સમાજનું[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद् दैन्यप्रियत्वात् च ॥२७॥ (ईश्वरस्य, ઈશ્વરના; अपि, પણ; अभिमान, અહંકાર; द्देषित्वात्, ઘૃણાપણું હોવાથી; च, અને; चदैन्य, નમ્રતા; प्रियत्वात्, પ્રિય-વહાલી હોવાથી) ૨૭. (ભક્તિમાર્ગ અન્ય માર્ગ કરતાં[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    વિવેકાનંદ નામનો ઈતિહાસ (ગતાંકથી આગળ) વેણીશંકર શર્મા લખે છે : ‘આ વાતચીતના પ્રત્યક્ષ સાક્ષી મુનશી જગમોહનલાલ હતા અને જ્યારે પંડિતજી આ પુસ્તક લખતા હતા ત્યારે[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેંગલોર આશ્રમમાં દ્વારોદ્‌ઘાટન મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) મયલાપુર મઠમાં ૧૯૦૮ના ઓક્ટોબરના અંતે આવ્યા હતા. થોડા દિવસના વિરામ પછી તેમણે રામેશ્વરધામ અને મદુરાતીર્થનાં દર્શન કર્યાં હતાં. જાન્યુઆરી[...]

  • 🪔 સંસ્કૃતિ

    આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    આપણે ગયા અંકના લેખમાં આપણા સાંસ્કૃતિક વારસાનું અધ્યયન આપણે શા માટે કરવું જોઈએ અને એનું કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ, તેમ જ એમાં શી શી[...]

  • 🪔 શિક્ષણ

    બાળકધર્મ

    ✍🏻 સાધુ નાગમહાશય

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય અને એક સાધકપુરુષ સાધુ નાગમહાશયે મૂળ બંગાળીમાં લખેલ ‘બાલકદેર પ્રતિ ઉપદેશ’નો સ્વામી પરપ્રેમાનંદે અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    મથુરાનાથ વિશ્વાસના દેહાવસાન પછી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતા ભક્તોને શ્રી મથુરબાબુના અદ્‌ભુત સદ્‌ભાગ્ય વિશે વાત કરતાં કહેતા: ‘મથુરની જન્મકુંડળીમાં એવું લખ્યું હતું કે તેમના પર ઈષ્ટદેવતાની[...]

  • 🪔

    અનંત સ્વરૂપ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી સમચિત્તાનંદ

    તાજેતરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે આવેલ રામકૃષ્ણ મિશન, સિંગાપુરના સ્વામી સમચિત્તાનંદજી મહારાજે ભક્તજનો સમક્ષ આપેલ પ્રવચનનો ભાવ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. શ્રીઠાકુર તો[...]

  • 🪔

    દક્ષિણ આફ્રિકાના ગ્લેન એનિલમાં રામકૃષ્ણ મઠ-મિશનના શાખાકેન્દ્રનો મંગલ પ્રારંભ

    ✍🏻 સંકલન

    સ્વામી વિમોક્ષાનંદજીના દક્ષિણ આફ્રિકામાં આગમનની આતુરતાથી રાહ જોતા સેંકડો ભક્તોને માટે એક આનંદની પળ હતી. તેઓ ૨૬મી માર્ચ, ૨૦૦૭ ને સોમવારે સવારે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણની અંત્યલીલા’ અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ-૧’નો શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે વિમોચનવિધિ ૨૨ એપ્રિલ, ૨૦૦૭ રવિવારે સાંજે ૭.૪૫ કલાકે મળેલી જાહેરસભામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]