Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૦૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपालोकस्तम्भो दरकवलितानां हितकरो । नवप्राणानन्दाम्बुधर इह सद्बुद्धिरतुलः । यदीयं वाग्वज्रं कलिकलुषसन्दापदलनं । विवेकानन्दोऽसौ सकलजगतां वन्द्यचरितः ॥९॥ જે દુદર્શાગ્રસ્ત લોકો માટે કૃપારૂપ આલોકસ્તંભ જેવા હિતકારી છે;[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નરેન્દ્રમાં નારાયણ-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પાસે બેસાડીને એક નજરે જોઈ રહ્યા છે. અચાનક તેની નજીક હતા એથીયે વધુ નજીક જઈને બેઠા. નરેન્દ્ર અવતારને માને નહિ. તેમાં શું થઈ[...]

  • 🪔 વિવેકવાણી

    મારા બહાદુર શિષ્યોને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે? માટે સર્વ પ્રકારનો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યા હતા. તેમણે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    સાંભળો! વેદાંતનો સિંહ ગર્જે છે

    ✍🏻 યોગસ્વરૂપાનંદ

    ‘આપણે જ સમસ્ત જગતના અનંત ‘સત્‌’ છીએ તથા આપણે જડભાવથી ઘેરાઈને આ ક્ષુદ્ર નરનારીરૂપ ધારણ કર્યાં છે. આપણે એક વ્યક્તિની મધુર વાતોથી પીગળી જઈએ છીએ[...]

  • 🪔

    આપણે સ્વામીજીનું અનુસરવું પડશે

    ✍🏻 જયપ્રકાશ નારાયણ

    (લોકનાયક જયપ્રકાશ નારાયણે ૧૭ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) સ્વામી[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    ગતાંકથી આગળ જયરામવાટી તથા કોઆલપાડામાં શ્રી શ્રીમાની જન્મ શતાબ્દિની ઉજવણી પછી એમના પ્રત્યે સામાન્યજનોના હૃદયનું આકર્ષણ ધીમે ધીમે વધતું રહ્યું છે. અનેક ગ્રંથો, ચિત્રો, સંગીત[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી વધુ વર્ષ પહેલાની છે. શ્રીરામકૃષ્ણને જો ગ્રંથાકાર[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    અવિરામ મંદગતિ અને ઝડપી દોડ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે. કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ લાગે પરંતુ એના પર વિચાર કરો; ‘hasten[...]

  • 🪔 બાળવાર્તા

    દરિદ્રનારાયણની સેવા

    ✍🏻 સંકલન

    વિશ્વધર્મ પરિષદ પછી શિકાગોના એક શ્રીમંત સ્વામીજીને પોતાના મહાલયમાં લઈ ગયા. સાધનસજ્જ સુંદર રાચરચીલાંવાળા એ ખંડમાં સ્વામીજીને ઊંઘ ન આવી. ભારતની દરિદ્રતાના વિચારોથી તેમની આંખોમાંથી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રી શ્રીમા શારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી - મહોત્સવ રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશવિદેશનાં બધાં કેન્દ્રો દ્વારા આ આખા વર્ષમાં ‘શ્રી શ્રીમા શારદાદેવીના ૧૫૦મા જન્મજયંતી-મહોત્સવ’ના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન[...]