Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૫

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  મૂર્તમહેશ્વરમુજ્જવલભાસ્કરમિષ્ટમમરનરવંદ્યમ્ —। વંદે વેદતનુમુજિઝતગર્હિતકાઞ્ચનકામિનીબંધમ્ —।।૧—।। કોટિભાનુકરદીપ્તસિંહમહોકટિતટકૌપીનવંતમ્ —। અભીરભીહુંકારનાદિતદિઙ્મુખપ્રચણ્ડતાણ્ડવનૃત્યમ્ —।।૨—।। ભુક્તિમુક્તિકૃપાકટાક્ષપ્રેક્ષણમઘદલવિદલનદક્ષમ્ । બાલચંદ્રધરમિંદુવંદ્યમિહ નૌમિ ગુરુવિવેકાનંદમ્ —।।૩।। હે ઈષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યના જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને[...]

 • 🪔 વિવેકવાણી

  મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ ઈશ્વરની પૂજા છે

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

    માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો તમને તક મળી હોય તો ઈશ્વરનાં બાળકોને[...]

 • 🪔 સંપાદકીય

  કલ્પતરુ શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો.[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  (નવેમ્બરથી આગળ...) સરાસરી નાગરિક પોતાની કાર્ય પરિસ્થિતિનો બરાબર ઉપયોગ કરે તો એ આધ્યાત્મિક બને. પોતાના અઢાર અધ્યાયમાં ગીતા આ પ્રકારના જીવનની વાત માંડે છે. આપણે[...]

 • 🪔 કથામૃત પ્રસંગ

  કથામૃત પ્રસંગ

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  (નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે. સૂક્ષ્મ શરીરને વિશે થિયોસોફી અને[...]

 • 🪔

  તું પરમહંસ બનીશ

  ✍🏻 સ્વામી સર્વગતાનંદ

  (નવેમ્બરથી આગળ...) માછલીની સૂગ તરફની મારી કટ્ટર માન્યતા દૂર થઈ કલ્યાણ મહારાજ હરિદ્વારની ગરમી સહન કરી શકતા નહીં. ગરમીના સમયમાં કેટલાક દિવસો તેઓ મસૂરીમાં ભાડા[...]

 • 🪔

  દિવ્ય જીવનના સાંનિધ્યમાં

  ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

  (નવેમ્બરથી આગળ...) કાર્ય વિસ્તાર ઈ.સ.૧૯૬૦ ના મે માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓના સૂચનથી શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓએ જનહિતકારી સેવામૂલક કાર્યો કરવાના આશયથી રામકૃષ્ણ સારદા મિશન[...]

 • 🪔

  તમે દિવ્યાત્મા છો!

  ✍🏻 સંકલન

  ચાલો આપણે એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું ખરેખર સ્ત્રોત છે સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણના ઉપદેશો. એક સમયની વાત છે. એક જંગલમાં એક સિંહણ નિવાસ કરતી હતી.[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  હવે સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહ પર ઊતરી ગયું અને સ્વામી વિવેકાનંદે ખુશ સાથે એ ગ્રહ વિશે કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ‘આ ગ્રહ પર જેટલાં વૈજ્ઞાનિક[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી

  ✍🏻 સંકલન

  ૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ હરિનાથ ચટ્ટોપાધ્યાય હતું. નાની[...]

 • 🪔

  સ્વામીજી : એક અનોખું વ્યક્તિત્વ

  ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

  ઠાકુર ‘કથામૃત’માં સિદ્ધોના પ્રકાર વિષે કહેતા હતા. તેમાં એક પ્રકાર છે નિત્યસિદ્ધ. સ્વામીજીને પણ ઠાકુર નિત્યસિદ્ધ કહેતા. નિત્યસિદ્ધ એટલે એક જુદા જ પ્રકારના સાધક. આ[...]

 • 🪔

  એક અજ્ઞાત યાત્રાની શરૂઆત

  ✍🏻 ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ

  (નવેમ્બરથી આગળ...) તેઓ જાણતા હતા કે કેવી રીતે ટૂંકા જવાબ આપીને નાનાં બાળકોને પણ સમજાવી શકાય છે. અમારી પુત્રી ૮ થી ૧૭ વર્ષની વય દરમ્યાન[...]

 • 🪔 સંસ્મરણ

  અમેરિકાના પ્રવાસનાં સંસ્મરણો

  ✍🏻 એસ.જી. માનસેતા

  (નવેમ્બરથી આગળ...) અમેરિકન શિક્ષણમાં ફન્ડામેન્ટલ સમજવાની તથા સમજાવવાની ક્ષમતા કેળવવામાં આવે છે. ત્યાં યાદશક્તિ કે ગોખણપટ્ટીની પરીક્ષા લેવાતી નથી. અહીં શીખેલા સિદ્ધાંતો જિંદગીભર યાદ રહે[...]

 • 🪔 પત્ર

  ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર

  ✍🏻 સંકલન

  ૧૬ નવેમ્બર, ૨૦૧૪ મારા વહાલા મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. આજે હું થાકી ગયો છું, ખરેખર થાકી ગયો છું. આજે આખો દિવસ અમારામાંના ઘણા બધા રથ-સંકલિત[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

                                                   [...]