Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૨૨

Download PDF

Read Articles

 • 🪔 મંગલાચરણ

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  January 2022

  Views: 3150 Comments

  भानुप्रभासंजनिताभ्रपंक्तिर्भानुं तिरोधाय विजृम्भते यथा। आत्मोदिताहंकृतिरात्मतत्त्वं तथा तिरोधाय विजृम्भते स्वयम्॥१४२॥ જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે, તેમ આત્માથી ઊપજેલ અહંકાર [...]

 • 🪔 સંપાદકીય

  દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  January 2022

  Views: 4050 Comments

    આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

  ‘પાછા આવજો!’

  ✍🏻 શ્રી ‘મ’

  January 2022

  Views: 3830 Comments

  પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો [...]

 • 🪔 રામકૃષ્ણપ્રસંગ

  નીલ આકાશમાં ધવલ બગલાંની હાર

  ✍🏻 સ્વામી સારદાનંદ

  January 2022

  Views: 3100 Comments

  ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને [...]

 • 🪔 માતૃપ્રસંગ

  શ્રીમાની હૈયાસૂઝ

  ✍🏻 સ્વામી ગંભીરાનંદ

  January 2022

  Views: 3440 Comments

  (શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ [...]

 • 🪔 પાર્ષદપ્રસંગ

  શરણાગતિનો સાચો ભાવ

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  January 2022

  Views: 3560 Comments

  (હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્‌વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો. સ્વામી યતીશ્વરાનંદે તેમની [...]

 • 🪔 પાર્ષદપ્રસંગ

  ત્યાગી ભક્તો માટે ભિક્ષાનું મહત્ત્વ

  ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

  January 2022

  Views: 3040 Comments

  લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા આવ્યા હતા. શૈક્ષણિક કોઈ ઉપલબ્ધિ ન હોવા [...]

 • 🪔 પત્ર

  શ્રીમાના પત્રો

  ✍🏻 સંકલન

  January 2022

  Views: 3710 Comments

  શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ આપણી પાસે તો છે પરંતુ [...]

 • 🪔 વિવેકવાણી

  નિર્ભયતા અને અનિષ્ટનો પ્રતિકાર

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  January 2022

  Views: 3530 Comments

   

 • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

  વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી પ્રભાનંદ

  January 2022

  Views: 3860 Comments

  (શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ [...]

 • 🪔 વિવેકપ્રસંગ

  લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદ

  ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

  January 2022

  Views: 3170 Comments

  ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે જ એ જાણવું જરૂરી છે કે એ [...]

 • 🪔 યુવાપ્રેરણા

  યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  January 2022

  Views: 2870 Comments

  સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  January 2022

  Views: 2430 Comments

  સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને લજ્જા આવી રહી હતી કે તેઓ આર્થિક [...]

 • 🪔 સચિત્ર વિજ્ઞાન

  જળચક્ર

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  January 2022

  Views: 3350 Comments

 • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  આધ્‍યાત્મિક જીવન અને પવિત્રતા

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  January 2022

  Views: 3000 Comments

  સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં પડેલી જોઈશું, અને આપણે આપણા [...]

 • 🪔 યાત્રાસ્થળો

  કાશી

  ✍🏻 સ્વામી હર્ષાનંદ

  January 2022

  Views: 2500 Comments

  કાશીયાત્રા, પવિત્ર ગંગા નદીમાં સ્નાન, અને પ્રભુ વિશ્વનાથના મંદિરનું દર્શન એ અતિ પ્રાચીન યુગથી જ હિંદુઓની જીવનભરની સ્પૃહા રહી છે. હિંદુઓ માટે હિંદુ સભ્યતાના પ્રત્યેક [...]

 • 🪔 અધ્યાત્મ

  હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ

  ✍🏻 સ્વામી વિરજાનંદ

  January 2022

  Views: 2950 Comments

  ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન [...]

 • 🪔 હિંદુધર્મ

  મનની અવિરામ શાંતિ

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  January 2022

  Views: 2250 Comments

  ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ [...]

 • 🪔 નર્મદા પરિક્રમા

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  January 2022

  Views: 5800 Comments

  નર્મદા શર્મદા લોકે પુરારિપદદા મતા। યે સેવન્તે નરા ભક્ત્યા તે ન યાન્તિ પુનર્ભવમ્‌॥ (અક્ષરગીતા - રંગ અવધૂત) આપણે આની પહેલા પણ કહેલું છે કે નર્મદા [...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  January 2022

  Views: 3250 Comments

  રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા 10 ડિસેમ્બર, શુક્રવારના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 93 દર્દીઓની વિનામૂલ્યે ચક્ષુ ચિકિત્સા કરવામાં [...]