Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  જુલાઈ ૨૦૨૧

Download PDF

Read Articles

 • 🪔 મંગલાચરણ

  સદ્‌ગુરુ વંદના, આપણો વારસો

  ✍🏻 સંકલન

  july 2021

  Views: 1220 Comments

  स्थावरं जङ्गमं व्याप्तं येन कृत्स्नं चराचरम्। तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः।। સ્થાવર-જંગમમાં વ્યાપી રહેલ પરમતત્ત્વનું સ્થાન જેમણે બતાવ્યું છે તે સદ્‌ગુરુને નમન હો ! [...]

 • 🪔 અમૃતવાણી

  કામિની-કાંચન તરીકે માયા

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  july 2021

  Views: 1170 Comments

  વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે. [...]

 • 🪔 સંપાદકીય

  જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  july 2021

  Views: 1240 Comments

  (ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે [...]

 • 🪔 પ્રાસંગિક

  સદ્‌ગુરુની પરખ

  ✍🏻 શ્રી ભાણદેવ

  july 2021

  Views: 1330 Comments

  (ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  july 2021

  Views: 1100 Comments

  મઠમાંથી જ્યારે હું અમેરિકા જવા માટે તૈયાર થયો ત્યારે મહારાજે શિખરેશને કહ્યું કે, મારે જેટલી ધોતી, ચાદર કે ઝભ્ભા માટે કાપડની જરૂર હોય તે બધું [...]

 • 🪔 શાસ્ત્ર

  ભગવદ્‌ ગીતામાં મનુષ્યનું આત્મગૌરવ

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  July 2021

  Views: 1760 Comments

  આપણા ભારતીય સમાજે પાછલી કેટલીક સદીઓથી આજ સુધી માનવવિકાસ રુંધ્યો હતો. કોઈ માણસ ઊંચે ઊઠવા માગે છે; એના માથા ઉપર કોઈ મુક્કો મારે છે; કોણ [...]

 • 🪔 ધ્યાન

  સાધના અને પૂર્વસંસ્કાર

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  july 2021

  Views: 1530 Comments

  સંતોનાં દૃષ્ટાંતઃ વૈરાગ્યની સાધના આપણે સંતોનાં જીવન મારફત શીખી શકીએ છીએ. બંગાળના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત લાલબાબાનું જ દૃષ્ટાંત લો. પ્રૌઢાવસ્થા સુધી તેઓએ ભોગપરાયણ જીવન વિતાવ્યું [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  july 2021

  Views: 1670 Comments

  ગતાંકથી આગળ.... સમુદ્રાઃ સરિતઃ સર્વાઃ કલ્પે કલ્પે ક્ષયં ગતાઃ। સપ્તકલ્પક્ષયે ક્ષીણે ન મૃતા તેન નર્મદા।। અર્થાત્ સમુદ્રો, નદીઓ સર્વ, કલ્પે કલ્પે થતાં ક્ષય; સાત કલ્પ [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીમા શારદાદેવીનાં મહાલક્ષ્મીરૂપે દર્શન

  ✍🏻 મનમોહન મિત્ર

  july 2021

  Views: 1500 Comments

  કામારપુકુર અને જયરામવાટી મહાતીર્થ છે. કામારપુકુર અને જયરામવાટીના નિવાસીઓનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની વાત છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ માટે કોઈ નિત્યજીવ વગેરે ન હતા, એ [...]

 • 🪔 ચિત્રકથા

  પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  july 2021

  Views: 1790 Comments

 • 🪔 સંસ્મરણ

  પહેલાં ઈશ્વર પછી બધું

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  july 2021

  Views: 1350 Comments

  ‘પ્રવર્તકોએ રોજ નિયમિત સમયે ધ્યાન-જપ કરવા જોઈએ. ભલે હજાર કામ હોય તોપણ છેવટે (સવારે) સાંજે સંધ્યામાં બેસે. વિદ્યાસાગર મહાશય બાપ, ભાઈઓ માટે સ્વયં ભોજન બનાવતા [...]

 • 🪔 યુવજગત

  દૃઢ ઇચ્છાશક્તિ

  ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

  july 2021

  Views: 1780 Comments

  સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે. [...]

 • 🪔 જીવન ચરિત્ર

  બાલ્યચરિત તથા પિતૃવિયોગ

  ✍🏻 સ્વામી સારદાનંદ

  july 2021

  Views: 1350 Comments

  ૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ [...]

 • 🪔 સંકલન

  સ્વામીજીના રાજયોગ પરનાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર

  ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી

  july 2021

  Views: 1220 Comments

  સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર યોગ એટલે જોડાણ, મેળાપ, પરમાત્મા સાથે સંબંધ કરાવવાનો ઉપાય. સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનો [...]

 • 🪔 પ્રેરક પ્રસંગ

  પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

  ✍🏻 સ્વામી ગંભીરાનંદ

  july 2021

  Views: 1510 Comments

  ‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં [...]

 • 🪔 જીવન ચરિત્ર

  સ્વામી વિરજાનંદ

  ✍🏻 સ્વામી અબ્જજાનંદ

  july 2021

  Views: 1320 Comments

  ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  july 2021

  Views: 1160 Comments

  જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધઃ શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રેમપૂર્વક ભીમસેનને આલિંગન કર્યું. ત્યાર બાદ શ્રીકૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવને મગધના રાજસિંહાસન પર બેસાડ્યો અને જરાસંધે જે રાજાઓને [...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સમાચાર દર્શન

  july 2021

  Views: 1070 Comments

  રામકૃષ્ણ મઠ - મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી બ્રહ્મલીન થયા ભારે દુઃખ સાથે જણાવવામાં આવે છે કે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી સેવાપ્રતિષ્ઠાન, કોલકાતા [...]

 • 🪔 સચિત્ર વિજ્ઞાન

  આપણું અદ્‌ભુત સૌરમંડળ

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  July 2021

  Views: 1300 Comments