Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૨૧
Read Articles
🪔 મંગલાચરણ
ભવાની વંદના, આપણો વારસો
✍🏻 સંકલન
October 2021
ભવાની વંદના न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता । न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं[...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2021
કાંચન અને સાધક પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો[...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2021
આધુનિક માનવ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ[...]
🪔 યુવજગત
વિદ્યાર્થીજગતમાં અસંતોષ
✍🏻 સ્વામી આત્માનંદ
October 2021
છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2021
હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના - is one-track? તેઓ ખરેખર સાંભળે? મહારાજ- આપણું હૃદય ભગવાનનો ઉત્તર સાંભળી શકે[...]
🪔 ધ્યાન
પવિત્રતા અને સાધક-જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October 2021
એના પછી આવે છે અસ્તેય. આને ક્યારેય પણ ફક્ત સ્થૂળ અર્થમાં ન સમજવું જોઈએ. બીજાને નુકસાન કરીને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તથા[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
October 2021
ગતાંકથી આગળ.... વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ, એક તરફ ભોજન બનાવવા માટે[...]
🪔 ચિંતન
સંસ્કાર
✍🏻 ડો. રાજેશ એચ. ત્રિવેદી
October 2021
સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું સિંચન કરવું જોઈએ. જેમ ખેતરમાં[...]
🪔 સચિત્ર વિજ્ઞાન
બાળ-તારાની એક અદ્ભુત છબી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2021
🪔 ચિત્રકથા
શ્રીરામકૃષ્ણ સંઘના આદર્શ અને સ્થાપના
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2021
🪔 શાસ્ત્ર
ઈશ્વરનું અનાદિપણું
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October 2021
અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને વિવસ્વતનો એની અગાઉ થયો હતો; તો અગાઉ[...]
🪔 સંસ્મરણ
પવિત્રતા સ્વરૂપિણી
✍🏻 જોસેફાઈન મેક્લાઉડ
October 2021
પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ કર્યાે છે અને શ્રીરામકૃષ્ણદેવે તેમની[...]
🪔 સંસ્મરણ
સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2021
સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે વિનંતી કરવામાં આવી. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
October 2021
ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
October 2021
ગતાંકથી આગળ... પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની પરવાનગીનો સંદેશ આપતો એમનો[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
October 2021
શાલ્વ સાથે યુદ્ધ પ્રદ્યુમ્નના સારથિએ એને શાંત કરતાં કહ્યું, ‘આયુષ્યમાન ! મેં જે પણ કર્યું છે તે સારથિધર્મને અનુરૂપ જ કર્યું છે. યુદ્ધનો નિયમ છે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2021
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. સંધ્યા[...]