Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૯
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંંકલન
October-November 1999
ॐ आ ब्रह्म॑न् ब्राह्मणो ब्रह्म॑वर्चसी जायतामा राष्ट्रे राजन्यः शूर॒ऽइषव्योऽतिव्याधी महार॒थो जायतान् दोग्ध्री धे॒नुर् वोढान॒ड्वानाशुः स॒प्ति: पुरन्धिर् योषा जिष्णू र॑थेष्ठाः सभेयो युवास्य यज॑मानस्य वीरो जा॑यतान् निकामे-निकामे[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
મૃત્યુ અને પુનર્જન્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October-November 1999
૪૩. બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થાટનની, ગંગાસ્નાનની કે માળા ફેરવવાની કંઈ જરૂર નથી; અંતરમાં સંસારનો મોહ હોય તો, મરણની[...]
🪔 વિવેકવાણી
નવભારતની જાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1999
યુગયુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય[...]
🪔 સંપાદકીય
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1999
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]
🪔 કાવ્ય
મા ભારતી
✍🏻 બળવંતરાય ઠાકોર
October-November 1999
સ્વર્ગગંગા સેંથો મા ત્હારો, માનસસ૨ શિ૨મણિ રૂપાળો, ભાલત્રિવલ્લિવિમલ હિમહારો જય જય મા મારી! ઝૂલે જાહ્નવી સિંધુ કાને, રેવા મહાનદી કટિસ્થાને; કાવેરી તોડા ઠેકાણે; જય જય.[...]
🪔
ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1999
નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં ૧૭મે ૧૯૯૮ને દિવસે શ્રીરામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ વાર્તાલાપનું શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત[...]
🪔
આજના માનવ માટેનો ધર્મ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1999
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે લખેલા મૂળ અંગ્રેજી લેખ ‘રિલિજિયન અઁડ મૉડર્ન મૅન’નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]
🪔
ભગિની નિવેદિતાની સમજ મુજબનું ભારત
✍🏻 સ્વામી સ્મરણાનંદ
October-November 1999
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલ અને ‘નિવેદિતા વિદ્યાલયના શતાબ્દિ મહોત્ત્સવની સ્મરણિકા’માં પ્રસિદ્ધ થયેલા આ લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી દુષ્યંત[...]
🪔
૨૧મી સદીના નવા પડકારો અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા આંદોલન
✍🏻 શ્રીકૃષ્ણકાંત
October-November 1999
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીમાં ૧૮ એપ્રિલ, ૯૮ના રોજ ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ’ના સમાપન સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાંતે આપેલું આ સંભાષણ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા[...]
🪔
૨૧મી સદીનું ભારતીય મૅનૅજમૅન્ટ અને મનની શક્તિ
✍🏻 મૃત્યુંજય આથ્રેય
October-November 1999
શ્રી આથ્રેય દિલ્હી સ્થિત મૅનૅજમૅન્ટ સલાહકાર છે. તેઓ IIM કલકત્તાના તેમજ ધી લંડન અને સ્કૉટિશ બીઝનેસ સ્કૂલ્સના ભૂતપૂર્વ પ્રાધ્યાપક છે. દિલ્હી સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘ઇંડિયન[...]
🪔
૨૧મી સદીનું મહાન ભારત
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
October-November 1999
મહાન વિજ્ઞાનઋષિ ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ડિફેન્સ મિનિસ્ટરના વૈજ્ઞાનિક સલાહકાર અને ડિપાર્ટમૅન્ટ ઑફ ડિફેન્સ રીસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના સૅક્રૅટરી છે અને એમના સહયોગી મિત્ર શ્રી[...]
🪔 કાવ્ય
ફોરમ
✍🏻 મકરંદ દવે
October-November 1999
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી મૂંગુ મરતું લાજી[...]
🪔
ભારત શક્તિશાળી બને
✍🏻 ડૉ. રાજા રામન્ના
October-November 1999
(સુખ્યાત અણુવૈજ્ઞાનિક, અણુપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ, પદ્મભૂષણ ખિતાબથી બહુમાન પામેલા ડૉ. રાજા રામન્ના સાથેની પ્રશ્નોત્તરીના મુખ્યઅંશો ‘સાધના’ માસિકના સૌજન્યથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. -[...]
🪔
સમુદ્ર સંગમ
✍🏻 દારા શિકોહ
October-November 1999
(મોગલ સમ્રાટ શાહજહાં અને બેગમ મુમતાઝના જ્યેષ્ઠ પુત્ર દ્વારા શિકોહનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે થયો હતો. જન્મગત રીતે તો એ સિંહાસનનો ઉત્તરાધિકારી[...]
🪔
એકવીસમી સદીમાં વૈશ્વિક આધ્યાત્મિક ચેતના
✍🏻 વિમલા ઠકાર
October-November 1999
વિશ્વપ્રસિદ્ધ વિદુષી શ્રી વિમલાતાઈ આ સંક્ષિપ્ત લેખમાં એકવીસમી સદી એ આધ્યાત્મિક ચેતનાની સદી હશે તે વાત ભારપૂર્વક રજૂ કરે છે. - સં. વીસમી સદી જીવન-વિજ્ઞાનના[...]
🪔
એકવીસમી સદીની નારીનાં અખૂટ પ્રેરણાસ્રોત શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1999
કાળચક્ર અવિરત ફરતું જ રહે છે. સૈકાઓ બદલતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની આ વણથંભી યાત્રાના પ્રત્યેક સ્તરે નવા નવા[...]
🪔
મારા સ્વપ્નનું ભારત
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1999
ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહાત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે. ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. મને લાગે[...]
🪔
‘દુર્લભં ભારતે જન્મ’
✍🏻 વિનોબા ભાવે
October-November 1999
જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ ગુણ આપણે માતાના દૂધ સાથે જ પીધો[...]
🪔
ભારતના યુગે યુગના ઈતિહાસનો સાક્ષી હિમાલય
✍🏻 કાકા કાલેલકર
October-November 1999
ઈતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિન્દુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ[...]
🪔
ભારતનો ગૌરવવંતો ભૂતકાળ અને ઉજ્જ્વળ ભાવિ
✍🏻 પ્રૉ. દેવેન્દ્ર ભટ્ટ
October-November 1999
‘રામાયણ’માં એવી વાત આવે છે કે, હનુમાનજીને શાપ હતો, કે કોઈ તેમને તેમના પૂર્વ-પરાક્રમોની યાદ અપાવે ત્યારે જ તેમનામાં શક્તિનો સંચાર થાય. દેશની જનતાનું પણ[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1999
એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે છે કે, અનેક પુષ્પો કોઈનીયે નજરે ચડ્યા[...]
🪔 કાવ્ય
હિંદ માતાને સંબોધન
✍🏻 કાન્ત
October-November 1999
ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં, કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં! હિંદુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જિન: દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં! પોષો તમે[...]
🪔
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1999
ભારત સરકાર દ્વારા આ ૧૯૯૯ના વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. ભારતના ભૂતકાળ અને ભવિષ્યકાળને એક સૂત્રે બાંધવા માટે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓની[...]
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ અને જીવન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1999
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીને ભક્તોએ પૂછેલા પ્રશ્નોના તેમણે આપેલા ઉત્તર અહીં વાચકો લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. — સં. પ્ર.[...]
🪔
૨૧મી સદીમાં ભારતના પુનરુત્થાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1999
વિશ્વના સૌથી મહાન પ્રજાસત્તાક ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે કશું કહેવું પડકારરૂપ છે. ૯૭ કોટિ લોકોની વૃદ્ધિગત પામતી શક્તિથી ઊભરાતો, આ ભારત બહુધર્મી, બહુભાષી, બહુસાંસ્કૃતિક ઉપખંડ[...]
🪔 કાવ્ય
જ્યાં મન ભય રહિત હોય
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
October-November 1999
જ્યાં મન ભય રહિત અને મસ્તક ઉન્નત હોય, જ્યાં જ્ઞાન મુક્ત હોય જ્યાં જગત ભેદભાવની દીવાલોથી વહેંચાયેલું ન હોય, જ્યાં વાણીનું ઉદ્ગમન સ્થાન માત્ર સત્ય[...]
🪔
ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ
✍🏻 મનસુખભાઈ મહેતા
October-November 1999
આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી સી. સુબ્રમણ્યમ્ની પ્રેરણાથી બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટનો સંક્ષિપ્ત અહેવાલ[...]
🪔
વિજ્ઞાન-ટૅક્નૉલૉજી દ્વારા આપણી સમસ્યાઓનો ઉકેલ
✍🏻 શ્રી. સી.સુબ્રમણ્યમ્
October-November 1999
હરિયાળી ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન શ્રી સી.સુબ્રમણ્યમ્ના ૭-૮ ઑગસ્ટ, ૯૯ના રોજ યોજાએલ ‘નૅશનલ સાયન્સ સમિટ’ના ઉદ્ઘાટન પ્રવચનના ભારતના લોકોને ૨૧મી સદીમાં લઈ જવા પ્રેરતા કેટલાક અંશ[...]
🪔
અવકાશ ક્ષેત્રે ભારતની અનન્ય સફળતા
✍🏻 ડૉ.કસ્તુરીરંગન
October-November 1999
અવકાશ ક્ષેત્રના વિશ્વવિખ્યાત નિષ્ણાત ‘ઈસરો’ના ચેરમેન ડૉ. કસ્તુરીરંગને આ વિશેષાંક માટે મોકલાવેલ અવકાશ વિજ્ઞાન વિશેના લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં.[...]
🪔 કાવ્ય
ભારત
✍🏻 ઉમાશંકર જોશી
October-November 1999
ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર, ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહિ વન, નહિ ગિરિગવ્હર, ભારત આતમની આરત, ભાત[...]
🪔 કાવ્ય
પરમહંસનું ગીત
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1999
દેવ, આપ તો કદી શિશુની જેમ નાચતા રહો ઉમંગે, માએ વરસાવ્યાં હેતપ્રીતમાં રોમ થતાં પુલકિત સૌ અંગે! દેવ, આપનાં વિમલ નયનની નિશદિન કરુણા વરસે, કરી[...]
🪔
ભાવિ શાળાનું નવલું રૂપ ‘નિસર્ગ નિકેતન’ - મૈસુર
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
October-November 1999
સ્વામી મુક્તિદાનંદ શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસુરના વહીવટી વડા છે. - સં. પ્રકૃતિ તો બધા પ્રકારના શિક્ષણની જનની છે. બધાં જ્ઞાનનું પ્રારંભિક સ્રોત છે. સ્વામી વિવેકાનંદ કહેતા[...]
🪔 કાવ્ય
જાગો
✍🏻 શ્રીઅમૃત ઘાયલ
October-November 1999
જોગી ને જોગંદર જાગો! ધોરી ને ધુરંધર જાગો! દવ લાગ્યો છે ડુંગ૨ જાગો! જાગો સહુ સૂતા નર જાગો! જાગ્યું છે તોફાન જવાનો! લઈ લો હાથ[...]
🪔
સ્ત્રીઓનું પ્રૌદ્યોગિકી ક્ષેત્રે પ્રદાન
✍🏻 ડૉ. મંજુ શર્મા
October-November 1999
ભારત સરકારના બાયૉ-ટૅક્નૉલૉજી વિભાગના સૅક્રૅટરી ડૉ. શ્રીમતી મંજુ શર્મા બાયૉ-ટૅક્નૉલૉજીનાં વિશ્વવિખ્યાત નિષ્ણાત છે. - સં. ૧૯૮૧ની વસતી ગણતરી પ્રમાણે કૃષિક્ષેત્રમાં ૮૦% સ્ત્રીઓ કામ કરે છે.[...]
🪔
દેશને પલટવા કેળવણી પલટીએ
✍🏻 યશવંત શુક્લ
October-November 1999
આપણા જીવનનાં સર્વક્ષેત્રોમાં જે કહોવાટ ફેલાયો છે, તે એટલો બધો છે કે, સૌ કોઈની જીભે એ જ વાત આવ્યા કરે છે. નાનાં બાળકો હવે ગુનો[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October-November 1999
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ રાહત સેવાકાર્યો * બિહાર : પૂરગ્રસ્ત દરભંગા, હાયાઘાટ, સિંઘવારા તાલુકાના ૧૧ ગામડાંના ૫૬૬ કુટુંબોમાં ૨૮૩૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ અને તૈયાર કપડાંનું વિતરણ[...]