Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૨૨
Read Articles
🪔 મંગલાચરણ
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
February 2022
एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ १४६ ॥ આ અને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી[...]
🪔 દિવ્યવાણી
જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય
✍🏻 શ્રી ‘મ’
February 2022
અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનો અસીમ માતૃસ્નેહ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
February 2022
સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર,[...]
🪔 પાર્ષદપ્રસંગ
પ્રેમ નિર્મળ ભાસ્કર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
February 2022
શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો[...]
🪔 પાર્ષદપ્રસંગ
બેદરકારને ધર્મલાભ થાય નહીં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર મઠમાં સ્થાપના કરવામાં આવી અને[...]
🪔 જ્ઞાનયોગ
મૃત્યુ અને ધર્મની શરૂઆત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે છે. આ પ્રવચનમાળાનું એક પ્રવચન[...]
🪔 કર્મયોગ
સ્વાધીનતા માટેનો સંઘર્ષ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1, પૃ.55 પર પ્રકાશિત થયેલ છે.[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ[...]
🪔 યુવાપ્રેરણા
ચિંતાનું ઓસડ-ચિંતન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2022
મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને[...]
🪔 વિવેકપ્રસંગ
ધ્યાન એ સૌથી મહાન સેવા છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ પણ તેઓની સાથે હતાં.[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
February 2022
પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્ સ્વરૂપ ઋષિઓની ચંદન, પુષ્પ, ધૂપ,[...]
🪔 પર્યાવરણ
પ્રકાશનું પ્રદૂષણ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામી વિવેકાનંદ કહે છે, 'વિસ્તાર એ જ જીવન છે અને સંકુચિતતા એ મૃત્યુ.'
🪔 ખગોળવિજ્ઞાન
હબલ સ્પેસ ટેલિસ્કોપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
આજે અવકાશના રહસ્યોનો તાળો મેળવવા માટે પૃથ્વીના પ્રદુષણથી ઉપર ઊઠી અવકાશની સફર કરવી પડે છે.
🪔 આધ્યાત્મિકતા
મંત્રદીક્ષા અને જપધ્યાન
✍🏻 સંકલન
February 2022
(2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]
🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
નૈતિકતા અને પવિત્ર વિચારો
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
February 2022
આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું કે ઉચ્ચતર વિકાસપ્રાપ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ[...]
🪔 હિંદુધર્મ
મનની અવિરામ શાંતિ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
February 2022
ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
February 2022
(ગતાંકથી આગળ) સૂર્યવંશી રાજા દશરથ દુશ્મનોને હાથે હાર પામવાથી અહીં નર્મદાજીમાં આત્મહત્યા કરવા તૈયાર થયો હતો. પણ માતાજીએ એને ઝીલી લઈ બચાવ્યો હતો. ઉપરાંત મહેર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2022
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની રાજકોટ મુલાકાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ 2 થી 6 જાન્યુઆરી[...]