Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  જાન્યુઆરી ૨૦૧૭

Download PDF

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  january 2017

  Views: 920 Comments

  અહીં વળી કોઈ શંકા કરે કે સ્મૃતિનાં વાક્યોમાં જે નિષ્કામ કર્મયોગ કહ્યો છે તે ચિત્તશુદ્ધિ માટે જ છે, સાક્ષાત્ મોક્ષના સાધનરૂપે એ નથી. મોક્ષ તો [...]

 • 🪔 અમૃતવાણી

  અહેતુકી ભક્તિ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  january 2017

  Views: 920 Comments

  રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે ! કેટલા પ્રયાસે એ થયું હશે [...]

 • 🪔 માતૃવાણી

  દિવ્ય આકર્ષણ

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  january 2017

  Views: 1070 Comments

  સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે એક કહેવત ટાંકી. જો કે મને તે જ શબ્દો યાદ નથી, પણ તેનો ભાવાર્થ તેવો [...]

 • 🪔 વિવેકવાણી

  ભક્તિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  january 2017

  Views: 780 Comments

  ‘વિષ્ણુ અને રામ એક જ છે તેમ હું જાણું છું. પરંતુ આખરે કમળનયન રામ મારું સર્વસ્વ છે.’ જે વિશિષ્ટ વલણો સાથે માણસ જન્મે છે તે [...]

 • 🪔 સંપાદકીય

  સેવા : એક ચિંતન

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  january 2017

  Views: 1100 Comments

  ‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય છે પરિચર્યા, દાસતા, પૂજા, સમ્માન ઇત્યાદિ. આમ [...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  january 2017

  Views: 1110 Comments

  જીવ અને તેની નિયતિ સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્યરૂપે વિદ્યમાન છે, જ્યારે જીવનો પશ્ચાદ્ભાવ કે અમરત્વનો વિશ્વના બધા મહાન ધર્મોએ સ્વીકાર કર્યો [...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  january 2017

  Views: 1500 Comments

  17-7-1959 મહારાજ - આજે ફાલ્ગુનની હવાથી, શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી! પદ-તલ-મર્દિત લતામાં પણ, પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !! તમે લોકોએ આ ગીત સાંભળ્યું છે? સેવક [...]

 • 🪔 સંસ્મરણ

  યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  january 2017

  Views: 870 Comments

  નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી શિવાનંદ

  january 2017

  Views: 1120 Comments

  મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ [...]

 • 🪔 અધ્યાત્મ

  યોગ વિવરણ

  ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

  january 2017

  Views: 1310 Comments

  ‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય છે, તે અનુસાર તે યોગનું નામ પડે [...]

 • 🪔 સંશોધન

  શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

  ✍🏻 સ્વામી પ્રભાનંદ (અનુ. હર્ષદભાઈ પટેલ)

  january 2017

  Views: 1100 Comments

  શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા એક વૃદ્ધ ફકીરનો ભેટો [...]

 • 🪔 પ્રાસંગિક

  ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ

  ✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી (અનુ. સુરમ્ય યશસ્વી મહેતા

  january 2017

  Views: 1250 Comments

  ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત [...]

 • 🪔 પ્રેરણાં

  પ્રગતિનો આધાર ચારિત્ર્ય

  ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

  january 2017

  Views: 1140 Comments

  આપણા મનુષ્ય તરીકેના જીવનમાં ચારિત્ર્ય (Character)નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રો, તજજ્ઞો, વિદ્વાનો તેમજ અવતારી પુરુષોએ પણ ચારિત્ર્ય ઉપર ભાર મૂક્યો છે. એક [...]

 • 🪔 વિદ્યાર્થી જગત

  સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

  ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

  january 2017

  Views: 1190 Comments

  યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે તેવું લાગતું હશે. મોટાં મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને [...]

 • 🪔 પ્રાસંગિક

  પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ

  ✍🏻 પન્નાબહેન પંડ્યા

  january 2017

  Views: 860 Comments

  મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું [...]

 • 🪔 પ્રાસંગિક

  ઠાકુરના નરેન

  ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

  january 2017

  Views: 1050 Comments

  પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ [...]

 • 🪔 ઇતિહાસ

  કનકલતા બરુઆ

  ✍🏻 શ્રી જિતેન્દ્ર પટેલ

  january 2017

  Views: 1210 Comments

  ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ પ્રદેશની વતની, આ છોકરી શહાદતને વરી ત્યારે [...]

 • 🪔 ઇતિહાસ

  આધુનિક હિન્દુધર્મ

  ✍🏻 શ્રી અશોક ગર્દે

  january 2017

  Views: 1010 Comments

  મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે. હળદર, કુમકુમ અને પુષ્પો અર્પણ કરવાં, ઘીનો [...]

 • 🪔 પુરાણ કથા

  કરુણાનો સદ્ગુણ

  ✍🏻 ભગિની નિવેદિતા

  january 2017

  Views: 1060 Comments

  (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું [...]

 • 🪔 પ્રેરક કથા

  યથાર્થ ક્ષમાશીલતા

  ✍🏻 સંકલન

  january 2017

  Views: 1000 Comments

  આ વાત ભગવાન બુદ્ધના સમયની છે. એક નવયુવક ભગવાન બુદ્ધની વાણીથી પ્રેરાઈને, એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રોજ તેમની પાસે આવતો હતો. સમય જતાં ધીમે ધીમે [...]