Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૪


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1994
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं, प्रत्यायान्ति गताः पुनर्न दिवसा कालो जगद् भक्षकः। लक्ष्मीस्तोयतरंगभंग चपला विद्युच्चलं जीवितं, तस्मान्मां शरणागतं शरणद् त्वं रक्ष रक्षाघुना॥ જોતજોતામાં આયુષ્ય[...]
🪔 વિવેકવાણી
નારીઓને બ્રહ્મવિધામાં અધિકાર છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1994
એ સમજવું અતિશય કઠણ થઈ પડે છે કે આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે શા માટે આટલો બધો ભેદ પાડવામાં આવે છે. વેદાંત તો એવી[...]
🪔 સંપાદકીય
મોચન અઘદૂષણ...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1994
૧૪મી ડિસેમ્બર, ૧૮૮૪. શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાના ‘સ્ટાર થિયેટર’માં ‘પ્રહ્લાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા છે. નાટક પૂરું થયા પછી તેમણે બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશચંદ્ર ઘોષને વાર્તાલાપના[...]
🪔
આત્મસમર્પણ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 1994
(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life' ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)[...]
🪔
સેવા રૂપે ભક્તિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 1994
(૩૦મી જાન્યુઆરી,૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજે વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ મિશન આશ્રમમાંના શ્રીરામકૃષ્ણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આપેલું અઘ્યક્ષીય પ્રવચન) એક[...]
🪔
બેલુડ મઠની યાત્રા
✍🏻 કાકાસાહેબ કાલેલકર
June 1994
(કાકાસાહેબ કાલેલકરે વર્ષો પૂર્વે બેડ મઠની યાત્રા કરી તે પછી બેલુડમઠમાં ઘણાં પરિવર્તનો થયાં છે, શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર સ્થપાયું છે, તેમજ શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ[...]
🪔
ગુજરાતમાં સંતવાણીની સમૃદ્ધ પરંપરા
✍🏻 ડૉ. રમણલાલ જોશી
June 1994
ગુજરાતમાં દાસીજીવણ, ગંગાસતી, ધીરો, ભોજા ભગત, પ્રીતમ, નિરાંત, રાજે, રણછોડ, રત્નો, મીઠો, દેવાયત, રવિસાહેબ, બ્રહ્માનંદ, આદિ અનેક કવિઓનાં ભજનો લોકમુખે સચવાયેલાં છે. ભજનોમાં નિરૂપિત વિચારધારા[...]
🪔 કાવ્ય
નેસડો
✍🏻 અશોક ‘ચંચલ’
June 1994
નેસડો બોલાવશો નહિ; મને ઘરના ઊંબરેથી- દોરવાશો નહિ; પદચિહ્નોમાં – મારા...!!! ઘટાદાર વટવૃક્ષ નીચે અહીં, તારલા ને ચાંદની સાક્ષીએ- કહેવો છે, વૃત્તાંત ઉપવનને! શીતલ-સ્નિગ્ધ મંદ-મંદ[...]
🪔
ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ
✍🏻 સાધુ ટી. વાસવાણી
June 1994
વિવેકાનંદના જીવનની આ અદ્ભુત કથા છે તેમાં હું ઈશ્વરની કૃપા નિહાળું છું. કૉલેજજીવનના તીવ્ર બુદ્ધિશાળી, મીલ, સ્પૅન્સર, ડારવીન વગેરેના શિષ્ય વિવેકાનંદ મહાન યોગી શ્રીરામકૃષ્ણના પરિચયમાં[...]
🪔
પાણીની ઉપર નાવ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
June 1994
નાવ પાણીની ઉ૫૨ જ રહે છે. પરંતુ પાણી જો નાવની અંદર આવવા લાગે તો નાવ ડૂબી જશે. ગૃહસ્થ ઈશ્વરભક્તની પણ એ જ સ્થિતિ છે. સંસારના[...]
🪔
સંત તુકારામ
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
June 1994
તુકારામના અભંગોએ મહારાષ્ટ્રને લગભગ ચારસો વર્ષ સુધી ઘેલું કર્યું છે. તેમની વાણી સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરે પહોંચી ગઈ છે. વિનોબાજીએ ઉચિત રીતે જ કહ્યું[...]
🪔
ભારતીય કળા પ્રત્યેનો મારો ચેતના-સંસ્પર્શ
✍🏻 રતિલાલ છાયા
June 1994
ઈ. સ. ૧૯૧૪ના વર્ષની આસપાસ અમારું કુટુંબ પોરબંદર આવ્યું. મારા પિતા ત્યારે નવીબંદર મહાલની નવીબંદરની મામલતદારની ઑફિસમાં સરકારી નોકર હતા. ભૂતકાળમાં મિયાણી પછી નવીબંદરની ત્યારે[...]
🪔
આવિષ્કારક મૅક્સિમ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
June 1994
(સ્વામી વિદેહાત્માનંદજી હિન્દી ત્રિમાસિક પત્રિકા ‘વિવેક જ્યેાતિ’ના સંપાદક છે.) સ૨ હીરેમ સ્ટીવન્સ મૅકિસમ અમેરિકાના એક પ્રસિદ્ધ આવિષ્કારક હતા. પોતાની વિલક્ષણ વૈજ્ઞાનિક પ્રતિભાને કારણે તેઓ અમેરિકાની[...]
🪔
આશ-નિરાશ ભયી!
✍🏻 હરજીવન થાનકી
June 1994
યૌવનને નિરાશા પોષાય? ના. તેને તો નીલગગનમાં પાંખો વીંઝવાની છે, અતલ સાગરના તાગ મેળવવાના છે, આતંકવાદનો વિવાદ મિટાવવાનો છે, ધર્મના - અસહિષ્ણુતાના ઝેર ગટગટાવીને નીલકંઠ[...]
🪔
હરિપદનો સંગાથ
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
June 1994
ગઈ કાલે આવેલું સપનું: સાગરકાંઠે હું ને ઈશ ભમતા'તા ત્યાં મુજ જીવનની, ઘટના થૈ આવી તાદૃશ. આભ વીંધતી ઘટનાઓમાં, રેતમહીં જોઈ મેં છાપ બબ્બે[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો
✍🏻 ઈડા ઍન્સૅલ
June 1994
(માર્ચના અંકથી આગળ) જ્યારે સ્વામીજી આલમેડામાં ‘સત્ય-ગૃહ’માં થોડો વખત રહેલા તે દરમિયાન ઍડીથને તેમની સાથે રસોઈમાં મદદ કરવાનો અદ્ભુત લ્હાવો મળી ગયેલો, જ્યારે બેઠકરૂમમાં વર્ગ[...]
🪔 પુસ્તક સમીક્ષા
નવી નારી નવાં વિધાન
✍🏻 પુષ્પા પંડ્યા
June 1994
(નવી નારી નવાં વિધાન: લેખિકા: શ્રીમતી જયવતી કાજી: પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪૦૦૦૦૨: કિંમત રૂ. ૫૦) આજના યુગના અનેક પ્રશ્નોમાંનો[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર-દર્શન
June 1994
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દુષ્કાળ સેવા-રાહત કાર્ય: ૨૬ ફેબ્રુઆરીના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં ૨૨૮ જેટલી ગાયો માટે પશુ આહાર અને ટૉનિક દવા[...]