Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૨૩
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2023
तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे। मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥ હે રામકૃષ્ણ! જો અનુરાગને તમારા તરફ એટલે[...]
🪔 સંપાદકની કલમે
‘હું’ નહીં પણ ‘તું’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2023
1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ આજ સુધીની 125[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2023
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર એક વાર બાગબજારમાં લીંબુ-બગીચા-સ્થિત યોગેનમાના ઘરે ગયા[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનાં દયા અને કરુણા
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 માતૃસાન્નિધ્યે
સોનાથી મઢેલા હાથીના દાંત
✍🏻 સ્વામી ઈશાનાનંદ
May 2023
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]
🪔 સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા
હિંદુ ઉત્ક્રાંતિવાદ
✍🏻 સંકલન
May 2023
(રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી હતી. ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત[...]
🪔
પ્રચંડ કર્મ મધ્યે ગભીર પ્રશાંતિ : સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
May 2023
(સ્વામી વિજ્ઞાનાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓ રામકૃષ્ણ મઠના ચતુર્થ પરમાધ્યક્ષ હતા. બેલુર મઠમાં સાધુઓ વિજ્ઞાનાનંદજીને ‘વિજ્ઞાન મહારાજ’ કહીને સંબોધતા. વિજ્ઞાનાનંદજીનું[...]
🪔 વિવેકપ્રસંગ
પુરુષત્વનો મહિમા
✍🏻 ભગિની નિવેદિતા
May 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
May 2023
કથાની શરૂઆત સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા પછી આ ‘જય’ નામની મહાભારતની કથાનો આરંભ[...]
🪔 સાહિત્ય
કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2023
‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2023
(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી[...]
🪔 સંસ્મરણ
‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે
✍🏻 સ્વામી અતુલાનંદ
May 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2023
નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે કોઈ એક સ્થાન શોધી લેવું જરૂરી હતું.[...]
🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો - 2
✍🏻 સ્વામી ભવ્યાનંદ
May 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનની બધી જ પ્રણાલીઓમાં જપ[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
May 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]