Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૮
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1998
न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तः स्थितो येन भवन्त्यदुःखाः ॥ क्षुत्तृट्श्रमो गात्रपरिश्रमश्च दैन्यं क्लमः शोकविषादमोहाः । सर्वे निवृत्ताः कृपणस्य जन्तोर्जिजीविषोर्जीवजलार्पणान्मे ॥ ઈશ્વર પાસેથી[...]
🪔 વિવેકવાણી
સેવા એ જ ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1998
ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ અને જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ શુભ કર્મ[...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ અને સેવાયોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1998
જો કુછ હૈ સો તૂ હી હૈ શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં કાશીપુરના બગીચામાં કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા. નરેન્દ્રનાથ, જેઓ પછીથી સ્વામી વિવેકાનંદજીના નામે વિશ્વવિખ્યાત બન્યા, ત્યારે[...]
🪔
શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1998
શ્રીરામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તામાં એપ્રિલ ૧૯૯૭ ના રોજ આપેલ વાર્તાલાપના કેસેટમાં કરેલ રેકોર્ડીંગ ઉપરથી તૈયાર કરવામાં આવેલ આ લેખમાં રામકૃષ્ણ મઠ અને મિશનના[...]
🪔
સ્વામી વિવેકાનંદનો સેવાનો આદર્શ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1998
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. – સં. ‘ભવિષ્યના, મારા વહાલા સુધારકો, દેશભક્તો, તમને કોઈ લાગણી થાય છે? તમને[...]
🪔
ભાવિ પેઢીઓ પ્રત્યેનું કર્તવ્ય
✍🏻 યશવંત શુક્લ
October-November 1998
ધરતી ઉપર આજે ૫ અબજ ૩૦ કરોડની વસ્તી થઈ ગઈ છે. આવતાં ૬૦ વર્ષમાં આ વસ્તી બેવડાશે એટલે કે લગભગ અગિયાર અબજની સરહદમાં પહોંચી જશે.[...]
🪔
‘વિચારો વૈશ્વિક દૈષ્ટિએ અને કાર્ય કરો સ્થાનિક દૃષ્ટિએ’
✍🏻 વિમલા ઠકાર
October-November 1998
બધી શક્તિઓનો મૂળ સ્રોત પરમાત્માની, પ્રભુની સત્તા છે. આપણા એ પરમાત્મા કોણ છે? ક્યાં છે? ક્યા મંદિર - મસ્જિદમાં છે? આપણા પરમાત્મા આ આખું વિશ્વ[...]
🪔
મારા સેવાયજ્ઞમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન
✍🏻 અણ્ણા હજારે
October-November 1998
પ્રખ્યાત સમાજસેવક શ્રી અણ્ણાસાહેબ હઝારેએ પોતાની અનન્ય સેવા દ્વારા સ્વામી વિવેકાનંદ સેવા પુરસ્કાર, વૃક્ષમિત્ર પુરસ્કાર, પદ્મભૂષણ વગેરે અનેક પુરસ્કારો મેળવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ[...]
🪔
‘પોકાર આવ્યો’
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1998
(ભગિની નિવેદિતાની સેવાસાધના) સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ આ ‘સેવા વિશેષાંક’ માટે વિશેષરૂપે લખેલ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને આશા[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1998
સામાન્ય રીતે દર્શન’ના પ્રતિપાદ્ય ઘટકોમાં આ ચાર વિષયો આવે છે : (૧) પરમ સત્ (૨) વિશ્વ (૩) જીવ (૪) એમનો પરસ્પર સંબંધ અને માનવજીવનનું લક્ષ્ય.[...]
🪔 કાવ્યાસ્વાદ
કાલી માતા
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1998
કાકાસાહેબ કાલેલકર પણ જે કાવ્યને સમજવું દુષ્કર માનતા હતા તે ઉગ્રભવ્ય કાવ્યનો આસ્વાદ શ્રીદુષ્યંતભાઈ પંડ્યા પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરે છે.– સં. તારાઓ છે આભ[...]
🪔
ટ્રસ્ટીશીપ મૅનેજમૅન્ટ વિશેના મારા અનુભવો
✍🏻 કાંતિસેન શ્રોફ
October-November 1998
ગાંધીજીએ ટ્રસ્ટીશીપ મૅનેજમૅન્ટની વાત કરી હતી. તેના મૂળમાં ઋષિઓની અનુભૂતિઓ રહેલ છે. ‘ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્’ જેવા વિચારોનું પ્રવર્તમાન પરિસ્થિતિમાં આચરણ શક્ય છે? આવો પ્રશ્ન આપણા[...]
🪔 કાવ્ય
તારે સથવારે
✍🏻 ઉશનસ્
October-November 1998
(ગીતિ) ઘરની બ્હાર મૂક્યો પગ મેં તેં કર પકડી લીધો મારો, અવ મારે શી ખોજ પંથની, તારો જ્યાં સથવારો? અવ મારે શું આગળ જાવું? ધ્યેય[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવ અને સેવાધર્મ
✍🏻 સ્વામી શિવાનંદ
October-November 1998
સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. – સં. ઈ.સ.૧૮૮૦ અથવા ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણનું નામ સાંભળવા મળતાં હું કલકત્તાના કોઈ એક ભક્તના ઘરે[...]
🪔
સ્વામી વિવેકાનંદના સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન
✍🏻 સ્વામી અશોકાનંદ
October-November 1998
‘સેવાનું ઉગમસ્થાન’ એ આપણી ચર્ચાનો વિષય નથી પરંતુ ‘સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન’ એ વિશેની આપણી ચર્ચા છે. બંને બાબત તદ્દન ભિન્ન છે. સેવાનો ભાવ વિશાળ હૃદયમાંથી[...]
🪔
રામકૃષ્ણ મિશનનો સેવાનો આદર્શ અને શાસ્ત્રો
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October-November 1998
પ્રસ્તુત લેખ સને ૧૯૨૬માં બેલુર મઠમાં યોજેલ રામકૃષ્ણ મઠના પ્રથમ સમ્મેલન વખતે વાંચવામાં આવ્યો હતો. તેમજ એના વિસ્તૃત અહેવાલમાં પ્રકટ પણ થયો હતો. આમાં સંઘના[...]
🪔
માનવરૂપી ઈશ્વરની સેવા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1998
૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન કલકત્તાના ‘ઈન્ટેસિવ કેય્ર યુનિટ’ના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે[...]
🪔 કાવ્ય
શાશ્વત જીવન
✍🏻 સંત ફ્રાન્સિસ
October-November 1998
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા[...]
🪔 કાવ્ય
જીવન અંજલિ થાજો
✍🏻 કરસનદાસ માણેક
October-November 1998
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તપસ્યાનું જળ થાજો; દીન દુખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ[...]
🪔
કર્મયોગ અને સેવાયોગ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
October-November 1998
સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ઠ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. – સં. શ્રીરામકૃષ્ણના સેવાના આદર્શને સમજવા માટે આપણે ‘સેવા’, અર્થાત્ ઈશ્વરની સેવા, તથા પરંપરાગત અર્થમાં[...]
🪔
સ્વામી વિવેકાનંદનો સેવાધર્મ અને ભારતમાં તબીબી સેવા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1998
૨૩મી ઑગસ્ટ, ૧૯૮૮ને દિને, રામકૃષ્ણ મઠ અને મિશનના તે સમયના ઉપાધ્યક્ષ અને પછીથી રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આ વિષય[...]
🪔 કાવ્ય
ભજો તેને
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1998
વસે છે જે તારી ભીતર વળી તે બ્હાર પણ છે, કરે ક્રિયાઓ જે સકલ કરથી ને ચરણથી - ચલે જેની કાયા તમ સરવ છો, એહ[...]
🪔
યુવાનો અને સેવા
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1998
તમે સૌ જાણતા હશો કે હિંદુસ્તાનના યુવકો સાથે મારો – લગભગ ખાનગી કહી શકાય એવો - સંબંધ છે. મારા જાહેર જીવની શરૂઆતથી હું એક વાત[...]
🪔
સેવા વ્યક્તિની : ભક્તિ સમાજની
✍🏻 વિનોબા ભાવે
October-November 1998
વીસ વરસથી મેં સાર્વજનિક કામ જ કર્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પણ મારી પ્રવૃત્તિ સાર્વજનિક સેવાની જ હતી. એમ કહી શકાય કે, સાર્વજનિક સેવા[...]
🪔 કાવ્ય
સેવામંત્ર
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1998
‘આકાશ વાયુ, જળ, આભઅગ્નિ, એ પંચભૂતથકી દેહ અહીં રચાયો. આ સૃષ્ટિના સકલ તત્ત્વથી જે નભે છે, તે માત્ર સ્વાર્થ-સુખ કાજ કદી ન હોય!’ ચારે દિશાથી[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદનું મૂલ્ય-સાતત્ય
✍🏻 રિચાર્ડ. બી. એરિક્સન
October-November 1998
અહીં આપેલા લેખમાં, ન્યુ જર્સીના મિ. એરિક્સન નિખાલસપણે અને ભાવપૂર્વક શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશમાંથી પોતાને પ્રાપ્ત થયેલા ઊંડા અંગત લાભ વર્ણવે છે. -સં. જગતમાં[...]
🪔
શ્રીરામકૃષ્ણ-એક વિશાળ વટવૃક્ષ
✍🏻 પ્રો.નિકોલસ ડી. રોરીચ
October-November 1998
સુપ્રસિદ્ધ રશિયન ચિત્રકાર પ્રો. રોરીચ શ્રીરામકૃષ્ણદેવને એક વિશાળ વટવૃક્ષની સાથે સરખાવે છે, જેની છાયાતળે સમસ્ત માનવજાત નાત, જાત, ધર્મના ભેદભાવ વગર શાંતિ પ્રાપ્ત કરી શકે.[...]
🪔
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની આદિવાસી વિસ્તારનાં લોકોની વિસ્તૃત સેવા
✍🏻 મનસુખભાઈ મહેતા
October-November 1998
દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, શ્રીચૈતન્યના સંદેશની સમજણ આપી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેઓ સમાધિ-ભાવમાં ડૂબી ગયા. થોડીવારે અર્ધભાનમાં આવીને તેઓ બોલી ઊઠ્યા, ‘દયા! અરે, ક્ષુદ્ર માનવ,[...]
🪔
શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ : તત્ત્વજ્ઞાનથી કાર્ય નિરૂપણની કેડીએ નમ્ર પ્રયાસ
✍🏻 એમ.એ. મકવાણા
October-November 1998
સ્વામી વિવેકાનંદજીના ‘સેવાયોગ’ના આદર્શથી પ્રેરાઈને ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અતુલભાઈ શ્રોફનાં પત્ની શ્રીમતી શ્રુતિબહેન શ્રોફની આગેવાની હેઠળ શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવા[...]
🪔
વિવેકાનંદ કેન્દ્રની સેવા પ્રવૃત્તિઓ
✍🏻 બાલકૃષ્ણ કનાડા
October-November 1998
શ્રી એકનાથજી રાનાડે દ્વારા સ્થાપિત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા કન્યાકુમારી તેમ જ દેશના વિભિન્ન ભાગોમાં જે વિવિધ સેવાપ્રવૃત્તિઓ ચાલે છે તેની ઝલક અહીં આપેલ છે. -[...]
🪔
ચિકિત્સકો અને સેવા
✍🏻 ડૉ. જ્યોતિ કોઠારી, ડૉ. મનુ કોઠારી
October-November 1998
સુપ્રસિદ્ધ ચિકિત્સક અને લેખક ડૉ. મનુભાઈ કોઠારી અને તેમનાં પત્ની ડૉ. જ્યોતિબહેન કોઠારી રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર દ્વારા સાકવારમાં ચાલતા આદિવાસી કલ્યાણ કાર્યોમાં અનેક વર્ષોથી[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પંચમહાલના આદિવાસીઓ માટે સેવા પ્રવૃત્તિઓ
✍🏻 સંકલન
October-November 1998
મધ્યપ્રદેશની સરહદે આવેલું પંચમહાલના આદિવાસી વિસ્તારનું દાહોદથી ૧૮ કિ.મિ. દૂર નીમચ નાનું ગામ છે. ત્રણ બાજુએ પથરાળ ટેકરીઓવાળા આ ગામમાં ઉનાળામાં સૂર્યદેવ પોતાના પ્રચંડ ભાનુ[...]
🪔 અહેવાલ
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-પ્રચાર પરિષદ સંમેલન
✍🏻 સંકલન
October-November 1998
વિવિધ નીતિ-નિયમો સાથે ગૃહસ્થ ભક્તો દ્વારા નિયંત્રિત અને સંચાલિત અસંખ્ય કેન્દ્રો દેશભરમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના નામે ચાલી રહ્યાં છે. રામકૃષ્ણ-વિવેકાનંદના ભાવ-આંદોલનના[...]
🪔
ઈંગ્લેન્ડમાં વિવેકાનંદ વર્ગો
✍🏻 દિલીપ પટેલ
October-November 1998
ઇંગ્લેન્ડમાં ચાર વર્ષ પહેલાં વિવેકાનંદ વર્ગની શરૂઆત કરવામાં આવી. અત્યાર સુધી ભારતીય બાળકો માટે સાંપ્રદાયિક્તાના પાયા વગરના આધ્યાત્મિક શિક્ષણ માટે કોઈ જ જોગવાઈ ન હતી.[...]
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1998
પ્રવર્તમાન ત્વરિત આવશ્યક્તાને પ્રતિસાદ આપતું પુસ્તક (Vedanta : In the context of modern science by Swami Mukhyananda, Published by Bharatiya Vidya Bhavan, Mumbai, pages 306,[...]
🪔
શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, રાજકોટ દ્વારા ચાલતાં સેવાકાર્યો
✍🏻 ડૉ. ડી.સી, શુક્લ
October-November 1998
શ્રીરામકૃષ્ણ આશ્રમ ગ્રામ્યવિકાસ સેવાકાર્યના ઉપક્રમે રાજકોટ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્ય કરવા માટે શ્રીરામકૃષ્ણ સેવા સમિતિની રચના કરવામાં આવી છે, જેનું સંચાલન શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા[...]
🪔
વિશ્વને ભારતનો સંદેશ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1998
ભારત વિશ્વમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે નેતૃત્વ લઈ શકે તેમ છે એવા આત્મવિશ્વાસની-શ્રદ્ધાની પુનઃસ્થાપના આપણા દેશમાં કરવાની આવશ્યકતા છે. ભારતે વિજ્ઞાન-ઊર્જા, ઉદ્યોગ, કૃષિ, કોમ્પ્યુટર વિજ્ઞાન,[...]
🪔
મધુ સંચય
✍🏻 સંકલન
October-November 1998
સાચી માનવસેવાને વરેલા વૈજ્ઞાનિક સ્વ. ડૉ. વાય. સુબ્બારાવ ભારતને આઝાદી મળી તે પછીના વર્ષમાં ન્યૂયોર્ક શહેરમાં આપણા દેશનાં અપ્રતિમ બુદ્ધિશાળી પણ નામ અને કીર્તિથી સતત[...]
🪔
સેવા-રૂરલ, ઝઘડીયાની વિવિધ સેવા-પ્રવૃત્તિઓ
✍🏻 સંકલન
October-November 1998
સેવા-રૂરલ ટ્રસ્ટના સ્થાપક - સંચાલક ડૉ.અનિલ દેસાઈ અને ડૉ.લતાબહેન દેસાઈ ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવ્યાં છે. અનિલભાઈએ મહાન સ્વદેશ ભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશની[...]
🪔 સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા રાહત-સેવા કાર્યો
✍🏻 સંકલન
October-November 1998
પશ્ચિમ બંગાળ પૂર રાહતસેવા કાર્ય (ક) માલદા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી પીડિત કાલિયાચાક - ૨, મણીચાક અને ઈંગ્લીશ બજાર વિસ્તારના ૩૨ ગામડાંનાં ૨૫ હજાર લોકોને[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
October-November 1998
‘રામકૃષ્ણ જ્યોત’ સ્વ-વિકાસમાં ખરેખર મદદરૂપ થાય છે. આપનો પુરુષાર્થ દાદ માંગી લે છે. મારું નમ્ર સૂચન છે કે રામકૃષ્ણ જ્યોતમાં - આશ્રમ દ્વારા (અન્ય આશ્રમ[...]