Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૫




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2015
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः ।।2।। ચરાચર જગતમાં જે વ્યાપ્ત છે તેવા અખંડ મંડલના (બ્રહ્માંડના) આકારવાળા પરમાત્મારૂપી પરમપદનું[...]
🪔 અમૃતવાણી
ગુરુની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2015
મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર[...]
🪔 વિવેકવાણી
ભારતની ગરિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2015
બીજા કોઈ પણ દેશની સમસ્યાઓ ભારતની સમસ્યાઓ કરતાં વધારે ગૂંચવાડા ભરેલી અને વધુ મહત્ત્વની છે. પ્રજા, ધર્મ, ભાષા, રાજસત્તા, આ બધું મળીને રાષ્ટ્ર બને છે.[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2015
પ્રાચીન સમયમાં એકની એક પુત્રી પ્રત્યે પુત્ર જેવો ભાવ રખાતો અને એને पुत्रिका કહેતાં. તેના લગ્ન પછી પણ તે પિતાના કુટુંબની સભ્ય રહી શકતી. ઋગ્વેદ(૧.૧૨૪.૭)માં[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2015
ગયા અંકમાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કયાં છે તે બાબતે તાત્ત્વિક વિવેચન જોયું. હવે અધ્યાય-૨ ના શ્લોક ૫૭-૫૮નું અનુશીલન કરીએ... આપણી દરેક ઊર્મિને, દરેક લાગણીને કેળવી[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
july 2015
સ્વામી કલ્યાણાનંદજીને મન વાંદરા, કબૂતર, સાપ ઈત્યાદિ પશુ-પંખી કરતાં મનુષ્ય-જીવનની મહત્તા સવિશેષ હતી તે આપણે ગતાંકમાં જોયું, હવે આગળ... કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂ કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂનો[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
july 2015
ગયા અંકમાં આપણે વિવિધ સલ્તનોતાના શાસનકાળ દરમિયાન હિંદુધર્મની સ્થિતિ વિષયક સમાલોચના જોઈ, હવે આગળ... ધર્મ : વ્યક્તિ અને સમાજ લાંબાગાળા સુધી સમાજના સંપોષણ સાથે સુસંગત[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
july 2015
ગયા અંકમાં આપણે સંસ્મરણકારનાં શ્રીમા અંગેનાં સંસ્મરણોમાં માના નોબતખાનાના નિવાસ અને દૈનંદિન નિત્યક્રમ વગેરે વિશે વાંચ્યું, હવે આગળ... ભગિની નિવેદિતાએ જ્યારે પોતાના બાલિકા વિદ્યાલયને બોઝપાડા[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
july 2015
ગયા અંકમાં આપણે રવીન્દ્રના વરાહનગરના મઠમાં આગમન તેમજ જીવનમાં સદ્ગુરુની ઉપાદેહતા વિશે જોયું. હવે આગળ.... ત્યાર પછી વર્ણન આવે છે - નરેન્દ્ર સ્વયં ચૈતન્યદેવના પ્રેમવિતરણનો[...]
🪔 પત્ર
સ્વામી સારદાનંદના પત્રો
✍🏻 સંકલન
july 2015
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા ૯ ફાગણ , ૧૩૨૨ ચિરંજીવી ક-, ૭ મી તારીખનો પત્ર યથા સમયે મેળવીને આનંદ થયો. મારા આશીર્વાદ જાણશો અને આશ્રમના[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
july 2015
ગયા અંકમાં આપણે જોયું કે ટિયા ઉડ્ડયન કરીને એક નવી જગ્યામાં ઊતરાણ કરે છે અને તે સ્થાનના લોકોની સભામાં સામેલ થઈને વિવિધ અનુભવો કરે છે,[...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
July 2015
શબરી પોતાના ગુરુઓ પ્રત્યેની અટલ ભક્તિભાવનાથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે, તેનું શબરી ઉદાહરણ છે. તેઓ જંગલ-નિવાસી નારી હતાં. તેઓ સુખ્યાત વૃદ્ધ ઋષિ માતંગ અને[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2015
ગયા અંકના પ્રથમ લેખમાં આપણે સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ અંગેની વિશિષ્ટતાપૂર્ણ ઝલકો જોઈ. હવે આપણે સ્વામીજીના જીવનવૃત્તાંતનો પ્રારંભ કરીએ છીએ. વંશપરિચય કોલકાતા નગરના ઉત્તર વિભાગમાં સિમલા[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2015
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદ દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા તથા જીવનચરિત્રનું સંપાદન તથા શ્યામલાતાલમાં અવસ્થાન ઈત્યાદિ પ્રસંગોથી અવગત[...]
🪔
અત્યાધુનિક ચીન
✍🏻 સ્વામી દુર્ગાનંદ
july 2015
એક્સપ્રેસ ટ્રેન ચીનમાં રેલવેનો એક લાખ કિ.મી.નો માર્ગ છે. આની સરખામણીએ ભારતમાં ૬૫ હજાર કિ.મી. રેલમાર્ગ છે. ‘ણ’ શ્રેણી અને ‘T’ શ્રેણીની રેલગાડીની ગતિ અનુક્રમે[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
july 2015
(૮) શ્રીલંકાનો સમુદ્ર તટ, ૨૮ જૂન, ૧૮૯૯ : મદ્રાસમાં સારા પ્રમાણમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. ઘણા લોકોએ ગવર્નરને વિનંતી કરી કે સ્વામીજીને ઊતરવા દેવામાં આવે. પરંતુ[...]
🪔
નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ
✍🏻 એ.આર.કે. શર્મા
July 2015
ગયા અંકમાં આપણે વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે નેલ્સન મંડેલા અને નિરંતર પ્રયાસ માટે ટિટોડીનાં દૃષ્ટાંતો જોયાં,હવે આગળ ... સાહસિક ગુણોમાં સત્યનિષ્ઠા સૌથી વધારે શક્તિશાળી ગુણ[...]
🪔
વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
july 2015
ગયા અંકમાં આપણે માનસિક તણાવને કારણે ઉદ્ભવતી શારીરિક વ્યાધિઓ તથા વિચાર-નિયંત્રણ દ્વારા અંતર્નિહિત દિવ્ય સ્વરૂપની અનુભૂતિ વિશે જોયું, હવે આગળ... માનસિક તણાવ આપણા ક્રિયાકલાપોથી ઉત્પન્ન[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
July 2015
‘એક વિદ્યાલયનું શિક્ષણ’ બની રહે એવા સ્વામી પ્રેમેશાનંદના વાર્તાલાપનાં સંસ્મરણોના સ્મૃતિલેખનની પૂર્વભૂમિકા અંગે આગળના અંકમાં જોયું, હવે આગળ... ૨૯-૯-૫૮ મહારાજ બોલ્યા, ‘તમે અંગે્રજી ભણેલા બાબુઓ,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2015
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧ મે,થી ૩૦ મે, ૨૦૧૫ દરમિયાન (દરરોજ) ૩ થી ૧૩ વર્ષનાં બાળકો માટે સાંજના ૬ :૩૦ થી ૮[...]