Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૨૦
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
march 2020
अत्राभिमानादहमित्यहंकृतिः। स्वार्थानुसन्धानगुणेन चित्तम् ।।94।। શરીર વગેરેમાં ‘હું’ના અભિમાનથી ‘અંહકાર’ કહેવાય છે અને પોતાના સુખસાધનની ખોજના ગુણથી ‘ચિત્ત’ કહેવાય છે. प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः । स्वयमेव वृत्तिभेदाद्विकृतिभेदात्सुवर्णसलिलादिवत्[...]
🪔 અમૃતવાણી
જીવના પ્રકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2020
જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ. ‘નિત્યજીવ - જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2020
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
march 2020
ગતાંકથી આગળ... સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી પસાર થયા વિના તમને કશુંય નહીં મળે.[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2020
ગતાંકથી આગળ... પરમ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અથવા ઓછામાં ઓછું એની નજીક પહોંચનાર જ તેની પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યક્દર્શન વિશે આવું કહેવાયું[...]
🪔 સંસ્મરણ
ભારતીય સંન્યાસી જીવનની બે ઝાંખી
✍🏻 સ્વામી ભાસ્કરાનંદ
march 2020
સંન્યાસીનો સુખદાયી સંસ્પશર્ એ વખતે સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. એક વખત હિમાલયન રાજ્યનાં મહારાણી બેલુર મઠમાં તેમને મળવા આવ્યાં. તેમણે મહારાજશ્રીની પાવનકારી પવિત્રતા[...]
🪔 સંસ્મરણ
ગાઝીપુરની યાત્રા
✍🏻 સ્વામી મનીષાનંદ
march 2020
સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં સ્વામી વિવેકાનંદ ગાઝીપુરમાં મહાન સંત[...]
🪔 પ્રેરક પ્રસંગ
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
march 2020
એક નર્તકી શિષ્યા સ્વામીજીનાં એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગેટે ૧૨ જાન્યુઆરી, ૧૯૦૦ના પોતાના પત્રમાં લખ્યું હતું : ‘ગઈકાલે કુલીન ઘરનાં અને સુસંસ્કૃત એક મહિલા[...]
🪔 સંસ્મરણ
વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ
✍🏻 શ્રી દીનભક્ત દાસ
march 2020
દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી સાથે લગ્ન કર્યાં. આ મલયધ્વજ[...]
🪔 યુવજગત
પુરુષાર્થનો મહિમા
✍🏻 શ્રી શરદચંદ્ર પેંઢારકર
march 2020
એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું, ‘વાસ્તવમાં[...]
🪔 પ્રાસંગિક
શ્રી ચૈતન્ય મહાપ્રભુ
✍🏻 શ્રી મોરારજી દેસાઈ
march 2020
ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો એટલે કે ફાગણ સુદ પૂનમનો[...]
🪔 આરોગ્ય
જવ
✍🏻 શ્રી માધવ ચૌધરી
march 2020
પ્રાચીનકાળથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવનો હોવાનું કહેવાય છે. વેદોએ યજ્ઞની આહુતિ રૂપે જવનો સ્વીકાર કરેલ છે. સ્વાદ અને આકૃતિની[...]
🪔 યુવજગત
પાયાનો સાચો ધર્મ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
march 2020
દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની વાત એ છે કે તેમાંના[...]
🪔 આત્મકથા
અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો
✍🏻 અરુણિમા સિંહા
march 2020
ગતાંકથી આગળ... હું લખનૌ પહોંચી ત્યારે મારા કાયદાના અભ્યાસની પરીક્ષાઓ લગભગ શરૂ થવામાં હતી. મને શિક્ષણના મહત્ત્વનો અને એમાંય ખાસ તો સ્ત્રીઓ માટેના શિક્ષણનો ખ્યાલ[...]
🪔 સંસ્મરણ
તવાંગ તીર્થયાત્રા - ૨૦૧૫
✍🏻 જયશ્રીબહેન ત્રિવેદી
march 2020
ભારતના પૂર્વમાં ઉત્તર કિનારે પરોઢ-સૂર્યનું પહેલું કિરણ જે ભાગ્યશાળી પ્રદેશ પર પડે છે, તે અરુણાચલ છે. તેના અંતિમ છેડે ભૂતાન અને તિબેટ સરહદે જોડાયેલું તવાંગ[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
march 2020
શ્રીકૃષ્ણનો મથુરાપ્રવેશ બીજે દિવસે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા નગરમાં પ્રવેશ કર્યો. બન્ને ભાઈઓના આગમનના સમાચાર આખી મથુરા નગરીમાં ફેલાઈ ચૂક્યા. ત્યાંના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
march 2020
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા મૂલ્યલક્ષી કેળવણી : આજના યુગમાં સૌથી મોટી ઊણપ છે સંસ્કાર, મૂલ્યનિષ્ઠા, સંસ્કૃતિ અને આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના અમર વારસાને જાણવાની[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
march 2020
(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી : લે. ચંદ્રકાંત[...]
🪔 સચિત્ર વિજ્ઞાન
આપણું સૌર મંડળ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2020
સૂર્યની અંદર 10,00,000 પૃથ્વીઓ સમાઈ શકે છે.
🪔 ચિત્રકથા
વેદાંત ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2020