Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૧૬

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  પ્રશ્નોપનિષદ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  यच्चित्तस्तेनैष प्राणमायाति । प्राणस्तेजसा युक्तः सहात्मना यथासङ्कल्पितं लोकं नयति ।।3.10।। મૃત્યુકાળે આ આત્માનો જેવો સંકલ્પ હોય છે, મન અંતિમક્ષણે જે ભાવનું ચિંતન કરે છે તે[...]

 • 🪔 અમૃતવાણી

  ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું[...]

 • 🪔 માતૃવાણી

  દિવ્ય આકર્ષણ

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  સરયૂબાલાદેવીની નોંધ જાન્યુઆરી, ૧૯૧૧ : ઉદ્‌બોધન કાર્યાલય, કોલકાતા. શુક્રવારે સવારે શ્રીમાન શોકહરણ અમારા પટલડાંગાના ઘેર આવ્યા અને કહ્યુંું, ‘આવતી કાલે અમે શ્રીમાને પગે લાગવા જવાના[...]

 • 🪔 વિવેકવાણી

  મારા ગુરુદેવ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  રાષ્ટ્રના વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. તમે એ સમજો છો ? તમારે એનાં જ સ્વપ્નાં સેવવાં જોઈએ, તમારી વાતચીત તેના વિષે[...]

 • 🪔 સંપાદકીય

  માનવ-મન

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  વ્યાયામ માનવીના શારીરિકતંત્ર માટે એક ઘણો મહત્ત્વનો ખોરાક છે. આપણાં દરરોજનાં નાનાં-મોટાં કાર્યોને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તંદુરસ્ત અને વિઘ્નરહિત દેહ-બંધારણની આવશ્યકતા છે. આપણે[...]

 • 🪔 પ્રાસંગિક

  ભગવાન પરશુરામ

  ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

  ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 એક ચિંતન

  શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો આરંભ શ્રીકૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નથી થાય છે. ઘણીવાર શ્રીકૃષ્ણે પોતે પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તરો પણ આપ્યા છે. અર્જુન દ્વારા[...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  (ગયા અંકમાં ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ભાવના સેવતા ભક્તો તેમજ સંતોનાં કેટલાંક દૃષ્ટાંતો આપણે જોયાં, હવે આગળ....) શ્રીરામકૃષ્ણ કથામૃતના ભાગ-૨ પાના નં ૪૪૬- ૪૪૭માં આવે છે[...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  (અનુવાદક : કુસુમબહેન પરમાર) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.) ૧૪-૦૩-૧૯૫૯ મહારાજ - એ દિવસે એક બ્રહ્મચારી આવ્યો[...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  માનસિક તણાવથી મુક્તિ

  ✍🏻 સ્વામી ગોકુલાનંદ

  (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (કામનાઓના સંયમ દ્વારા દિવ્યતાનું પ્રગટીકરણ, એ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) પરંતુ ફ્રોઇડવાદી (Freud) મનોવિજ્ઞાનના સંદર્ભમાં વર્તમાન અનુચિંતન દ્વારા જે[...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  સદ્વર્તન અને સદ્ગુણ

  ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

  ભારતની પુણ્યભૂમિમાં વિભિન્ન સામાજિક પ્રણાલીઓનું સર્જન થયું છે. ગુરુશિષ્ય પરંપરા એવું જ એક સફળ અને મહાન પ્રદાન છે. આપણી શિક્ષાપદ્ધતિઓમાં ગુરુગૃહવાસ જેવી પદ્ધતિ પણ હતી.[...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  અભ્યાસ અવલોકન

  ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

  (ગયા અંકમાં માણસ ઇચ્છે છે કંઈ અને માગે છે કંઈક બીજું - એવી મન : સ્થિતિનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) દીવાદાંડી બ્રહ્મચર્યનું પાલન કરવા[...]

 • 🪔 વિદ્યાર્થી જગત

  વાંચનની કળા

  ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

  ગતાંકોમાં આપણે વાંચન અને તે માટેના વાતાવરણ વિશે ચર્ચા કરી. વાંચનમાંથી મનના તરંગોની દિશાઓ નક્કી થઈ જતી હોય છે. જીવનને કઈ રીતે જીવવા લાયક બનાવવું[...]

 • 🪔 વિદ્યાર્થી જગત

  આત્મવિશ્વાસ

  ✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

  સ્વામી વિવેકાનંદ વારંવાર પોતાના પ્રવચનમાં આત્મવિશ્વાસ જગાવવાનો ઉલ્લેખ કરે છેે. સ્વામીજી કહે છે કે જો તમને તમારી પોતાની જાતમાં વિશ્વાસ નથી તો તમારા જેવું આ[...]

 • 🪔 જીવનકથા

  સળગતો સાદ જાગ્યો

  ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

  પ્રવચન પૂરું થયું અને સ્વામીજી તો ચાલ્યા ગયા. ઈઝાબેલે માર્ગરેટને પૂછ્યું : ‘ કેમ ગમ્યું ને?’ ‘હા, પણ એમાં એમણે નવું શું કહ્યું ? આપણે[...]

 • 🪔 અધ્યાત્મ

  આત્મકલ્યાણનું પ્રથમ સોપાનઃ પ્રાર્થના

  ✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા

  ભારતીય સંસ્કૃતિ પાસે સંસ્કારનો ભવ્ય વારસો પડેલો છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગુણયુક્ત ઉપદેશ, કર્તવ્ય-આજ્ઞા જોવા મળે છે. માનવબુદ્ધિના વિકાસની સાથે જ સંસ્કૃતિનો વિકાસ સંકળાયેલો છે.[...]

 • 🪔 પ્રાસંગિક

  અવતાર

  ✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા

  આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ.[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  ટિયા : એક અન્તર્યાત્રા

  ✍🏻 સ્વામી સમર્પણાનંદ

  (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ટિયાની હંસજી મહારાજ સાથેની યાત્રા અને સ્ફટિક પિંજર વિશે વાંચ્યું, હવે આગળ...) ગધ્ધા પચ્ચીશી ‘એક ગધેડાની જિંદગીમાં છે શું?[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  રાજા પરીક્ષિત

  ✍🏻 શ્રીમદ્ ભાગવતના પ્રથમ શ્રોતા

  દ્વાપરયુગ સમાપ્તિના આરે હતો. કૌરવ-પાંડવોનું મહાસંહારક ધર્મયુદ્ધ પૂર્ણ થયું. પાંડવોનો વિજય થયો. સુભદ્રા-અર્જુનના પુત્ર અભિમન્યુ હતા. યુધિષ્ઠિર પછી તેના પૌત્ર પરીક્ષિત રાજા બન્યા હતા. તેઓ[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

  ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

  રાયપુરમાં પિતા અને પુત્ર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ અને નરેનને સંગીતની કેળવણી આપવાનો કેવી રીતે પ્રારંભ થયો તેમજ તેના સુભગ પરિણામની વાત ગયા અંકમાં જોઈ, હવે[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  સિસ્ટર નિવેદિતા ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ ચેન્નઈ મઠ : આ કેન્દ્ર દ્વારા ૯ ફેબ્રુઆરીના રોજ વિવેકાનંદ હાઉસમાં વિવેકાનંદ નવરાત્રિ ઉત્સવ દરમિયાન નિવેદિતા વિષયક હરિકથા (સંગીતમય વક્તવ્ય)[...]