Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૧૮

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  तमाराध्य गुरुं भक्त्या प्रह्वप्रश्रयसेवनैः । प्रसन्नं तमनुप्राप्य पृच्छेज्ज्ञातव्यमात्मनः ।।34।। એવા ગુરુની ભક્તિપૂર્વક પ્રણામ, નમ્રતા તથા સેવા દ્વારા આરાધના કરીને સંતુષ્ટ કરે અને હાથ જોડીને તેમની[...]

 • 🪔 અમૃતવાણી

  માનવીનું સાચું સ્વરૂપ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી કીમત નથી. એ જ રીતે,[...]

 • 🪔 માતૃવાણી

  સ્ત્રીઓએ કેવી રીતે જીવન જીવવું

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપર કરમાઈ[...]

 • 🪔 વિવેકવાણી

  મારા બહાદુર શિષ્યોને

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ[...]

 • 🪔 સંપાદકીય

  ‘નિંદક નિયરે રાખિયે’

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજ એક વખત મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  ત્રીજા અધ્યાયનો 19મો શ્ર્લોક છે : तस्मात् असक्त: सततं कार्यं कर्म समाचर। असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुष:॥19॥ ‘માટે તું આસક્ત થયા વિના સતત તારાં કર્મો[...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  ગૃહસ્થનાં કર્તવ્યો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગૃહસ્થનાં પાંચ કર્તવ્યો છે : દેવપૂજા; શાસ્ત્રાધ્યયન(પુરાતન ઋષિઓ પ્રત્યેનું કર્તવ્ય); અતિથિ-અભ્યાગતોની સેવા-સહાયતા; પિતૃઓનું તર્પણ; પશુઓની રક્ષા, આ કર્તવ્યોને પંચમહાયજ્ઞ કહ્યાં[...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  10-6-1960 એક વ્યક્તિએ બાળપણથી જ મહારાજજીનો સંગ કર્યો હતો. અત્યારે તે એક શાળામાં શિક્ષક છે, પરંતુ તે વિદ્યાર્થીઓને બહુ મારે છે. મહારાજ - જુઓ, આદર્શવાદ[...]

 • 🪔 ચિંતન

  અવિશ્વસનીય પરંતુ સત્ય

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  એકની ભીતર બીજી વ્યક્તિ અહીં એક વ્યક્તિની સાચી કથા છે, જેને હજારો એવા લોકોએ પ્રત્યક્ષ જોઈ કે જેઓ તેના ઋણી હતા. આ કોઈ મહાન વ્યક્તિ[...]

 • 🪔 ચિંતન

  ક્રોધ પર વિજય

  ✍🏻 સ્વામી બુધાનંદ

  ઊલટા વિચારોની પદ્ધતિ યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ,[...]

 • 🪔 અધ્યાત્મ

  અવતારની લીલા અગમ્ય છે !

  ✍🏻 શ્રી ભાણદેવ

  અવતારની આત્મગોપનલીલા પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાની ઘટના એટલે આત્મગોપન. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે તેઓ પોતાના ભગવત્ સ્વરૂપને ગુપ્ત રાખે છે,[...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  मैया अमरकंटकवाली तुम हो भोली भाली । तेरे गुन गाते हैं साधु, बजा बजा के ताली ।। निर्धनियों को धन देती है, अज्ञानी को ज्ञान[...]

 • 🪔 અધ્યાત્મ

  કબીર સાહેબની અવળવાણી

  ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

  ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો, સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો... જી... જલ કેરી મછિયાં જળમાં વિયાણી... જલ[...]

 • 🪔 પ્રાસંગિક

  પ્રાસંગિક : દેવી માતા ગાયત્રી

  ✍🏻 સ્વામી ગીતાનંદ

  જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ. ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાત્ ॥ આ[...]

 • 🪔 પ્રાસંગિક

  પ્રાસંગિક : કબીરસાહેબ

  ✍🏻 સ્વામી ગીતાનંદ

  કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા સિદ્ધ કરી શકાય તેમ નથી. છંદ આ[...]

 • 🪔 વાર્તા

  હંસકાકીયમ્

  ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ

  ગંગાનદીને કાંઠે એક મોટો વડલો અને વડલાને આશ્રયે પંખીઓની એક મોટી વસાહત. પૂર્વ દિશામાં પ્રભાત ફૂટ્યું. આખી રાતનો મૂંગો વડલો કેમ જાણે આળસ મરડીને ઊભો[...]

 • 🪔 ચિંતન

  જીવતરની સાંકળ

  ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

  માનવનું જીવતર અનેક કડીઓ ધરાવતી સાંકળ સમાન છે. આ કડીઓ જેટલી મજબૂત અને અતૂટ, તેટલું જીવન સુખી અને સલામત. જન્મમૃત્યુ લગીની સાંકળમાંથી એક કડી તૂટતાં[...]

 • 🪔 આરોગ્ય

  ઊંઘ બાબતે જાગ્રત બનો !

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે[...]

 • 🪔 દર્શન સંસ્કૃતિ

  ભારતીય સંસ્કૃતિ અને વસુધૈવ કુટુંબકમ્

  ✍🏻 શ્રી ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્

  ખાસ કરીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો મહિમા સાંભળીને હું સન્માનની લાગણી અનુભવું છું. છેલ્લાં 25-30 વર્ષથી જ્યારે જ્યારે આવા કાર્યક્રમોમાં મને વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપવામાં આવે[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  યમલાર્જુનનો ઉદ્ધાર ખાંડણિયાનાં બંધનમાં બંધાયેલા હોવાથી કૃષ્ણને અહીંતહીં જવામાં ઘણી મુશ્કેલી પડી. થોડીકવાર તો શાંતિથી બેઠા રહ્યા. પણ બેસતાંય નિરાંત ન વળી. કંટાળી ગયા ત્યારે[...]

 • 🪔 અહેવાલ

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા મેડીકલ સેન્ટરનો વાર્ષિક અહેવાલ એપ્રિલ - ૨૦૧૭ થી માર્ચ - ૨૦૧૮ વિભાગ નવા કેસ જૂના કેસ પુરુષો સ્ત્રીઓ બાળકો કુલ[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  ગુજરાતનાં મઠ-મિશનનાં કેન્દ્રોમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો મહોત્સવ આખ્યાન, ભજનસંધ્યા અને વ્યાખ્યાનમાળા રામકૃષ્ણ મિશન, વડોદરામાં વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં વડોદરાના સુપ્રસિદ્ધ માણભટ્ટ[...]