Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૨૦

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  सर्वव्यापृतिकरणं लिङ्गमिदं स्याच्चिदात्मनः पुंसः । वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसङ्गोऽयम् ।।100।। જેમ સુથાર (પોતાના કાર્ય માટે) વાંસલા જેવાં ઉપકરણો પર નિર્ભર છે, તે જ રીતે ચૈતન્ય-સ્વરૂપ (આત્મા)નાં[...]

 • 🪔 અમૃતવાણી

  પ્રભુને પામવા સાધના આવશ્યક

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને[...]

 • 🪔 સંપાદકીય

  ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  (ગતાંકથી આગળ...) ‘જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય પ્રત્યે એકનિષ્ઠ રહેશો, તો જગત આખાને હચમચાવી શકશો.’ સ્વામીજી વિભિન્ન કાર્યોમાં એટલા વ્યસ્ત[...]

 • 🪔 પ્રાસંગિક

  સાચો બૌદ્ધધર્મ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  (બ્રુકલીન સ્ટાન્ડર્ડ યુનિયન, ફેબ્રુઆરી ૪,૧૮૯પ) એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જેન્સે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો. એના ઉપક્રમે આ પ્રવચનો યોજાયાં હતાં. સ્વામીજીએ ટુકડે ટુકડે બોલતાં જણાવ્યું[...]

 • 🪔 સંસ્મરણ

  ઈશ્વરની સર્વશક્તિમત્તા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદના ગૃહસ્થ શિષ્ય હતા. તે બન્ને વચ્ચે થયેલ જિજ્ઞાસા સભર ઉચ્ચ દાર્શનિક વાર્તાલાપના કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે.[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  ગતાંકથી આગળ... ૧૯૮૬માં હું ટોકિયોમાં હતો, ત્યારે મારે માટે Luncheon (બપોરના ભોજન) સાથે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિષય હતો : Children, Humanity`s Greatest Asset.[...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  ગતાંકથી આગળ... આધ્યાત્મિક દીક્ષાથી જીવનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપિત થઈ જાય છે. એક ચીની સંતે આ પ્રકારે પ્રાકૃતિક સમરસતા (તાઓ)ના સિદ્ધાંતને પ્રદર્શિત કર્યો છે :[...]

 • 🪔 સંસ્મરણ

  આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  ગતાંકથી આગળ સંધ્યા થતાં થતાં શ્રી‘મ.’ આવીને ઠાકુરઘરની બહારના વરંડામાં ઊભા રહી ગયા. ઠાકુર પૂર્વ તરફની નાની ખાટ પર બેઠા હતા. જમીન પર ભક્તગણ, ઘર[...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ

  ✍🏻 ભગિની નિવેદિતા

  ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના પુસ્તક ‘The Master As I[...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

  ✍🏻 ભગિની નિવેદિતા

  આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્‌વાનના પ્રતિભાવ રૂપે ભારતવર્ષની સેવા કાજે પોતાનું જીવન[...]

 • 🪔 અધ્યાત્મ

  આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृङ्करणे ।। 1।। मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुदिं्ध मनसि[...]

 • 🪔 અધ્યાત્મ

  હિન્દુ ધર્મની બાળપોથી

  ✍🏻 શ્રી રઘુવીર ચૌધરી

  આનંદશંકર ધ્રુવની પુસ્તિકા ‘હિન્દુ ધર્મની બાળપોથી’ વાંચવા ગાંધીજીએ પુત્ર દેવદાસને ૨૯-૦૮-૧૯૧૮ના પત્રમાં ભલામણ કરેલી. મેં આનંદશંકરનો ગ્રંથ ‘આપણો ધર્મ’ વાંચીને ધન્યતા અનુભવેલી. તાજેતરમાં ‘હિન્દુ ધર્મની[...]

 • 🪔 આરોગ્ય

  સંગીત અને સ્વાસ્થ્ય

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર[...]

 • 🪔 યુવજગત

  સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

  ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

  યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન-દોહન કરવું[...]

 • 🪔 આત્મકથા

  અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો

  ✍🏻 અરુણિમા સિંહા

  ગતાંકથી આગળ... એવરેસ્ટ આરોહણ પૂર્વેની મારી અઘરી તાલીમ વખતે મારી સાથે આવેલાં મદદનીશ ઘણાં નબળાં હતાં. જો મને જરૂર પડે તો તેઓ ઊંચકીને લઈ જઈ[...]

 • 🪔 પ્રશ્નોત્તરી

  પ્રશ્નોત્તરી

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  ૨૭ થી ૨૯ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન યોજાયેલ અધ્યાત્મ શિબિરમાં થયેલ પ્રશ્નોત્તરીના અંશો. પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  ચાણૂર અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ જે સમયે દર્શકોમાં આવી ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચાણૂરે શ્રીકૃષ્ણ અને બલરામજીને કહ્યું, ‘નંદનંદન શ્રીકૃષ્ણ અને બલરામજી[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય અંતર્ગત ગુજરાતમાં જીવનજરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કોરોના વાયરસ રાહતકાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન કુલ[...]