શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
નિષ્કારણ ભક્તશરણ...
✍🏻
September 1995
“ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને પ્રેમથી ‘રસકે’ કહીને બોલાવતા. રસિક ત્યારે દારૂના નશામાં જમીન પર આળોટી રહ્યો હતો. તેણે કહ્યું, “બાપુ, મારી પાસે એટલા પૈસા જ ક્યાં[...]