સ્વામી વિવેકાનંદ

 • 🪔 વિવેકવાણી

  રાજયોગ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  February

  Views: 270 Comments

  મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને [...]

 • 🪔 વિવેકપ્રસંગ

  આદર્શનું વ્યવહારમાં પરિવર્તન

  ✍🏻 ભગિની નિવેદિતા

  February

  Views: 170 Comments

  (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]

 • 🪔 વિવેકપ્રસંગ

  એક રમૂજી પ્રશ્નોત્તરી

  ✍🏻 ‘મુમુક્ષુ’

  February

  Views: 160 Comments

  લોકપ્રિય સ્વામીજી ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર [...]

 • 🪔 વિવેકપ્રસંગ

  સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ

  ✍🏻 ભગિની નિવેદિતા

  January 2023

  Views: 3640 Comments

  (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]

 • 🪔 વિવેકપ્રસંગ

  દૃઢનિશ્ચયી બનો

  ✍🏻 ‘મુમુક્ષુ’

  January 2023

  Views: 4510 Comments

  સ્વામી વિવેકાનંદે બે વખત પશ્ચિમની મુલાકાત લીધી હતી. મે, 1893 થી ડિસેમ્બર, 1896 દરમિયાનની પ્રથમ મુલાકાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભામાં ઉપસ્થિત શ્રોતાઓને ‘અમેરિકન બહેનો અને [...]

 • 🪔 વિવેકાનંદ પ્રસંગ

  શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ

  ✍🏻 ભગિની નિવેદિતા

  December 2022

  Views: 3640 Comments

  (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]

 • 🪔 વિવેકાનંદ પ્રસંગ

  સાન ફ્રાંસિસ્કોમાં સ્વામી વિવેકાનંદ

  ✍🏻 ‘મુમુક્ષુ’

  December 2022

  Views: 5600 Comments

  અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આજે ઉદ્યોગ, સૃજનશીલતા, વિજ્ઞાન, અને તકનીકીના ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. અહીં કાલટેક (CALTECH-California Institute of Technology), સ્ટેનફોર્ડ (Stanford University), યુ.સી. [...]

 • 🪔 વિવેકપ્રસંગ

  શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ

  ✍🏻 ભગિની નિવેદિતા

  November 2022

  Views: 5092 Comments

  (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]

 • 🪔 વિવેકપ્રસંગ

  અમેરિકામાં ભારતનું અપમાન અને સ્વામીજીનો શૌર્યપૂર્ણ પ્રતિકાર

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  November 2022

  Views: 2740 Comments

  અમેરિકામાં વેદાંત પ્રચાર સ્વામી વિવેકાનંદ માટે સહજ ન હતો. એક તો ભારત ગુલામ દેશ, એમાં પણ જો એક ભારતીય વિશ્વના સહુથી સમૃદ્ધ દેશમાં આવીને એમ [...]

 • 🪔

  મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

  ✍🏻 પ્રવાજિકા બ્રહ્મપ્રાણા

  September 1996

  Views: 300 Comments

  આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]

 • 🪔

  મહામાનવ સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

  September 1996

  Views: 290 Comments

  શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક [...]

 • 🪔 વિવેકવાણી

  શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ગીતા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  September 1996

  Views: 700 Comments

  શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે છે, પછી ભલે તે પાણી [...]

 • 🪔

  મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

  ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

  August 1996

  Views: 300 Comments

  આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  August 1996

  Views: 260 Comments

  (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું [...]

 • 🪔 વિવેકવાણી

  સ્વદેશ-મંત્ર

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  August 1996

  Views: 430 Comments

  ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી [...]

 • 🪔

  મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

  ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

  July 1996

  Views: 320 Comments

  આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  July 1996

  Views: 340 Comments

  વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો [...]

 • 🪔

  જીવન જીવવાની કળા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  March 1996

  Views: 510 Comments

  (ત્યાગીને ભોગવો) ધર્મો જે ઉપદેશ આપે છે તેની પ્રથમ છાપ તો આપણા ઉપર એ પડે છે કે આ જીવનનો અંત લાવવો તે જ સારું છે. [...]

 • 🪔 વિવેકવાણી

  પ્રેમયોગ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  March 1996

  Views: 380 Comments

  પ્રેમના આનંદથી વધુ ઉચ્ચ આનંદ આપણે કલ્પી શકીએ નહીં. પણ પ્રેમ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. તેનો અર્થ સ્વાર્થમય સાંસારિક આસક્તિ નથી. આસક્તિને પ્રેમ [...]

 • 🪔 વિવેકવાણી

  વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  July 1996

  Views: 340 Comments

  વર્ણો વચ્ચેના ૫રસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને [...]

 • 🪔 સંપાદકીય

  પોરબંદર અને સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  February 1996

  Views: 440 Comments

  પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી [...]

 • 🪔 વિવેકવાણી

  આ યુગના ઋષિઃ શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  February 1996

  Views: 450 Comments

  શંકરાચાર્ય પાસે મેધાશક્તિની પ્રખરતા હતી, ચૈતન્ય પાસે હૃદયની વિશાળતા હતી; અને એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો કે જેની અંદર આ મહામેધા [...]

 • 🪔

  યુવા શિષ્યોની સંગાથે સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

  January 1996

  Views: 310 Comments

  (સ્વામી વિવેકાનંદજી વિદેશથી પાછા ફર્યા તે પછી જે યુવકોએ સૌ પ્રથમ તેમના આહ્વાનથી પોતાનું જીવન સર્વસ્વ જગતના કલ્યાણ કાજે સમર્પણ કર્યું, તેમાંના એક હતા. - [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  January 1996

  Views: 420 Comments

  ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને [...]

 • 🪔 વિવેકવાણી

  યુવા વર્ગને આહ્વાન

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  January 1996

  Views: 360 Comments

  ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

  ✍🏻 મન્મથનાથ ગાંગુલી

  September 1992

  Views: 340 Comments

  પહેલી મુલાકાત જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા બાગબજારમાં કે [...]

 • 🪔

  વીરેશ્વર શક્તિની ગોદમાં...

  ✍🏻 ક્રાંતિકુમાર જોષી

  September 1992

  Views: 340 Comments

  ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ

  ✍🏻 સ્વામી શશાંકાનંદ

  September 1992

  Views: 360 Comments

  (સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે [...]

 • 🪔 વિવેકવાણી

  કામ, બસ કામ કરે!

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  September 1992

  Views: 570 Comments

  વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને [...]

 • 🪔 દીપોત્સવી

  કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  October 2022

  Views: 3930 Comments

  નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક [...]

 • 🪔

  ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ

  ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

  August 1992

  Views: 540 Comments

  15મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે  (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ [...]

 • 🪔 વિવેકવાણી

  ભારત માતાકી જય હે!

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  August 1992

  Views: 470 Comments

  ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં પરંતુ ભિક્ષાપાત્રના [...]

 • 🪔 વિવેકવાણી

  ધર્મ એ જ ભારતનો કલ્યાણ પથ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  July 1992

  Views: 690 Comments

  આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે આધ્યાત્મિક નહીં બનો ત્યાં સુધી [...]

 • 🪔 વિવેકવાણી

  અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  December 2003

  Views: 280 Comments

  તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો [...]

 • 🪔 વિવેકવાણી

  શ્રીરામકૃષ્ણ અને તેમના વિચારો વિશે

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  November 2003

  Views: 220 Comments

  શ્રીરામકૃષ્ણ પોતાને સ્થૂળ અર્થમાં અવતાર તરીકે લેખતા. જો કે હું તે સમજતો ન હતો. હું તેમને કહેતો કે વેદાન્તી અર્થમાં આપ બ્રહ્મ છો, પરંતુ તેમના [...]

 • 🪔 વિવેકવાણી

  વર્ગવિગ્રહ અને વર્ણસમાનતા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  October 2003

  Views: 230 Comments

  પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું. એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર [...]

 • 🪔

  વિવેકવાણી

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  April 1995

  Views: 300 Comments

  ભાવિ ભારત પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે [...]

 • 🪔 વિવેકવાણી

  એક ક્રાંતિકથા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  September 2003

  Views: 160 Comments

  એ જૂના દિવસોમાં કોઈ પણ પ્રકારની ન્યાય-તપાસ કે એવું કાંઈ કર્યા વિના ‘લેટર ડી કેચેટ - ન્ીાાિી ગી ભચબરીા’ નામનું રાજાની મહોરવાળું એક વોરંટ નીકળતું. [...]

 • 🪔 વિવેકવાણી

  મૂડીવાદમાં પરિવર્તન આવશે જ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  August 2003

  Views: 321 Comment

  જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે [...]

 • 🪔 વિવેકવાણી

  ભારતના શ્રમજીવીઓને અમારાં વંદન હજો!

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  July 2003

  Views: 200 Comments

  ભારતના નીચલાવર્ગના ઉપેક્ષિત લોકો - ખેડૂતો, વણકરો વગેરે - જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમનો પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે, તે લોકો [...]

 • 🪔

  એમને કોટિ કોટિ વંદન!

  ✍🏻 ગુલાબદાસ બ્રોકર

  December 1994

  Views: 1620 Comments

  એક સ૨સ અને પ્રે૨ક વાત યાદ આવે છે. વર્ષો પહેલાંની એ વાત છે. પણ આજે પણ એ એટલી જ તેજોજ્જ્વલ છે જેટલી એ પ્રસંગ બન્યો [...]

 • 🪔 વિવેકવાણી

  સાચા ધર્મને આચરણમાં ઉતારો!

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  June 2003

  Views: 200 Comments

  ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે [...]

 • 🪔 વિવેકવાણી

  સાચો શક્તિપૂજક કોણ છે?

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  December 1994

  Views: 1810 Comments

  સ્ત્રીઓની નિંદા કરવા તમે હંમેશાં તત્પર રહો છો, પણ કહો તો ખરા કે એમની ઉન્નતિ માટે તમે શું કર્યું છે? સ્મૃતિઓ વગેરે લખી એમને ચુસ્ત [...]

 • 🪔 વિવેકવાણી

  માનવીના દુ:ખનાં કારણો

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  May 2003

  Views: 240 Comments

  અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા [...]

 • 🪔 વિવેકવાણી

  મા ભૈ: - ડરો નહિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  April 2003

  Views: 170 Comments

  અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઈન્દ્રિયનિગ્રહી અને [...]

 • 🪔 વિવેકવાણી

  શ્રીરામકૃષ્ણનું જીવન એક અસાધારણ પ્રકાશ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  March 2003

  Views: 180 Comments

  શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિંદુધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં બોધેલા [...]

 • 🪔 વિવેકવાણી

  રાષ્ટ્રિય જીવનપ્રવાહનું અનુસરણ કરો

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  February 2003

  Views: 310 Comments

  આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રિય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે કે નહિ, એ ખરું છે [...]

 • 🪔 વિવેકવાણી

  વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  January 2003

  Views: 320 Comments

  જગતના ઘણાખરા મહાન ધર્મો અમુક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ [...]

 • 🪔 વિવેકવાણી

  ઈશુનું જીવન અને કવન

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  December 2002

  Views: 250 Comments

  એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા હોય છે; પણ માનવના પુત્રને માથું મૂકવાનું [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી બોધાનંદ

  June 1992

  Views: 440 Comments

  ઈ.સ. ૧૮૯૦માં જયારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું [...]