Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૨




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
september 2012
स्वदंशस्य ममेशान त्वन्मायाकृतबन्धनम् । त्वदंघ्रिसेवामादिश्य परानन्द निवर्तय ।। હે પરમાનંદ સ્વરૂપ પરમેશ્વર! આપના અંશરૂપ મને આપની ચરણસેવા દર્શાવી આપની માયાએ કરેલું બંધન આપ દૂર કરો.[...]
🪔 અમૃતવાણી
મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2012
‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો નથી. શિષ્ય ગુરુ પાસે હઠયોગની[...]
🪔 વિવેકવાણી
શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2012
કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫) આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું આંતરિક છે. આપણે જ્યારે[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2012
આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ પોતાનાં ભાષણો, વર્ગવ્યાખ્યાનો, વાર્તાલાપો અને[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
september 2012
ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।। આપણાં વસ્ત્રોનું રોજ આપણે તેમ[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
september 2012
ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ અદ્વિતીય આત્માને જાણો અને બાકીની બીજી બાબતોનો[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2012
ગતાંકથી ચાલું... બીજા એક વરિષ્ઠ સંન્યાસીએ એમની સ્મૃતિરૂપે આવું લખ્યું છે. ‘હું જ્યારે પૂજનીય શુદ્ધાનંદ મહારાજનો વિચાર કરું છું ત્યારે ‘પ્રેમ’ એ એક જ શબ્દ[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો
✍🏻 સંકલન
september 2012
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. -[...]
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2012
ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં વાસણો પરનું ચિત્રકામ, છિદ્રવાળી પાડેલી[...]
🪔 વાર્તા
ચરણ સ્પર્શી સ્વર
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
september 2012
મહાસમુદ્ર ગર્જન કરતો રેતાળ પટ તરફ આગળ ધપે છે, વળી પાછો ફરે છે. ખલાસીઓ એની વચ્ચે માછલીઓ પકડવા નૌકાઓ તરતી મૂકે છે. પેલી બાજુએ ભીની[...]
🪔 વાર્તા
સતી મસ્તાની
✍🏻 રામેશ્વર તાંત્તિયા
September 2012
બુંદેલખંડ પર મોગલોની નજર હતી. કેટલીયવાર આક્રમણ કર્યાં પણ બહાદુર બુંદેલાઓએ એમને મારી હટાવ્યા. અંતે મુહમ્મદ ખાં બંગશના નેજા હેઠળ લશ્કર મોકલ્યું. મહમ્મદ ખાં દુર્ઘર્ષ[...]
🪔 સંગીત કલા
સંગીત કલ્પતરુની ભૂમિકા-૬
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2012
(મૂળ બંગાળીમાંથી હિંદીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા અનૂદિત ‘સંગીત કલ્પતરુકી ભૂમિકા’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. ફેબ્રુઆરી ૨૦૦૫ સુધીમાં સંગીત અને વાદ્ય, સંગીત પરિમાપક, સ્વરગ્રામ, નામપ્રકરણ,[...]
🪔
વિવેકાનંદ પ્રેરણા સેંટરનો ઉનાળુ વેકેશન પ્રકલ્પ
✍🏻 સંકલન
september 2012
aસ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમગ્ર ગુજરાતની પસંદ કરેલી શાળાઓના વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં એક પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં[...]
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
september 2012
સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: સં. વેદકાલીન પ્રાચીન ઋષિઓએ આધ્યા-ત્મિકતાની ભૂમિકા પર હિંદુઓના જીવનને[...]
🪔 વિજ્ઞાન
આપણી ગાય કામધેનુ છે
✍🏻 સંકલન
september 2012
(જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ.) જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ ‘ગૌમૂત્ર’ને પેટન્ટ આપ્યો છે. આ ગૌમૂત્ર ક્ષય[...]
🪔 પ્રેરણા
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
september 2012
ગતાંકથી ચાલું... સુસ્પષ્ટ વિરોધાભાસ કન્નડ ભાષામાં શ્રીકોટાવાસુદેવ કારંથે લખેલ ‘દાન કરો’ પુસ્તકમાં દર્શાવ્યું છે, કેવી રીતે પાશ્ચાત્ય દેશના ધનપીપાસુઓએ સદ્ગુણના આ ઉચ્ચ આદર્શને મિથ્યાચાર બનાવી[...]
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા
✍🏻 સ્વામી વિરજાનંદ
september 2012
ઉદ્બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. સ્વામી વિરજાનંદજી કથિત ૧૯૯૧ની સાલની શરૂઆતમાં એક બપોરે કોલેજમાંથી ભાગીને હું પહેલી વાર વરાહનગર મઠમાં ગયો[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
september 2012
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી: શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગુરુવાર તારીખ ૯ ઓગસ્ટના રોજ ઉજવાયો હતો. સવારે ૮ થી ૧૧ શ્રીરામકૃષ્ણ આશ્રમના[...]
🪔 શિબિર
રાજ્ય કક્ષાનો સેરેબ્રલ પાલ્સી- મિશનનો વિશેષ સેમિનાર
✍🏻 સંકલન
september 2012
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા વિવેકહોલમાં રાજકોટના મા શારદા ફિજીયોથેરાપી અને સેરેબ્રલ પાલ્સી પ્રસ્થાપન કેન્દ્ર તેમજ ઇન્ડિયન એકેડમી ઓફ સેરેબ્રલ પાલ્સીના[...]