Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  ફેબ્રુઆરી ૨૦૧૭

Download PDF

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  february 2017

  Views: 1100 Comments

  આ કર્મયોગમાં બધાનો જ અધિકાર હોવાને લીધે ત્રણ વર્ણના લોકો માટે શાસ્ત્ર કથિત સ્વાધ્યાયની વાત જ આવતી નથી. અહીં મુમુક્ષુતાની જ અપેક્ષા છે એટલે સાધનચતુષ્ટયની [...]

 • 🪔 અમૃતવાણી

  સર્વધર્મસમન્વય

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  february 2017

  Views: 920 Comments

  જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું ? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે તેનું ધ્યાન કરવું. પરંતુ જાણવું કે બધાં [...]

 • 🪔 માતૃવાણી

  દિવ્ય આકર્ષણ

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  february 2017

  Views: 1120 Comments

  સરયૂબાલાદેવીની નોંધ ‘આ પહેલાં થોડા સમયે ગિરીશ અને તેનાં પત્ની અગાસીમાં ચડ્યાં હતાં. હું બલરામબાબુના ઘેર રહેતી હતી અનેે સાંજે હવા ખાવા માટે છત તરફ [...]

 • 🪔 વિવેકવાણી

  ભક્તિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  february 2017

  Views: 1110 Comments

  બેશક, એક નાનો હોય અને બીજો મોટો એટલો જ વિવિધતાનો અર્થ થતો નથી. સૌ કોઈ પોતે જે સ્થિતિમાં મુકાયા હોય તે સ્થિતિમાં પોતાનો ભાગ બરાબર [...]

 • 🪔 સંપાદકીય

  ભગવન્નામ-ગુણ-કીર્તન

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  february 2017

  Views: 1290 Comments

  શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર ઉપાય જણાવે છે : ‘ઈશ્વરનાં [...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  february 2017

  Views: 960 Comments

  સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી-ફરીને જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સ્થૂળ શરીરના મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ લોકોમાં [...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  february 2017

  Views: 1070 Comments

  (અનુવાદક : કુસુમબહેન પરમાર) 31-8-1959 સેવક - મહારાજ, વિરજાનો શો અર્થ છે? મહારાજ - જેમાં રજોગુણ નથી. સંન્યાસીના પ્રત્યેક નામનો અર્થ છે- એ જ તમારું [...]

 • 🪔 સંસ્મરણ

  જીવતો જાગતો ધર્મ - શ્રીરામકૃષ્ણદેવ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  february 2017

  Views: 1020 Comments

  ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે [...]

 • 🪔 સંસ્મરણ

  બેલુર યાત્રા - એક અધ્યાત્મ યાત્રા - એક અંતર્યાત્રા

  ✍🏻 શ્રી પન્નાબહેન પંડ્યા

  february 2017

  Views: 970 Comments

  (તા. 17 નવેમ્બર, 2016 થી 25 નવેમ્બર, 2016 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બેલુરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.) શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલા ભક્તો માટે બેલુર મઠની [...]

 • 🪔 અધ્યાત્મ

  નવધા ભક્તિ

  ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

  february 2017

  Views: 1240 Comments

  ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ આવું જ એક સાધન છે. ભક્તિ એ [...]

 • 🪔 સંશોધન

  દૃઢ મનોબળ એ જ ઉપાય

  ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

  february 2017

  Views: 990 Comments

  23 વર્ષની ઉંમરે માઈકલ ફ્રેડ ફેલ્પ્સે આંતરરાષ્ટ્રિય રમતગમતની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. આ અમેરિકાના તરણવીરે બીજીંગ ઓલિમ્પિકમાં સાત વિશ્વવિક્રમ તોડ્યા અને આઠ સુવર્ણચંદ્રક મેળવ્યા, એક [...]

 • 🪔 પ્રાસંગિક

  તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ

  ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

  february 2017

  Views: 1210 Comments

  સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ [...]

 • 🪔 પ્રેરણાં

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  february 2017

  Views: 1330 Comments

  ૐ જય શ્રીરામકૃષ્ણાય નમ:, ૐ જય શ્રી શ્રીમા, શ્રીસ્વામીજી મહારાજ, ૐ શ્રી શ્રીનર્મદા મૈયા. સ્મરણાત્ જન્મજં પાપં, દર્શનેન ત્રિજન્મ જમ્ । સ્નાનાત્ જન્મ સહસ્ત્રાખ્યં, હન્તિ [...]

 • 🪔 આરોગ્ય

  જમતાં આવડે તેને બધું જ આવડે

  ✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના

  february 2017

  Views: 1210 Comments

  પહેલી વાર વાંચીએ ત્યારે આ વાક્ય થોડું અતિશયોક્તિભરેલું હોય એવું લાગે. બીજી વાર વાંચીએ તો એમ થાય કે ખાવા-પીવાથી થોડું કંઈ થાય ? ફરી એક  [...]

 • 🪔 ઇતિહાસ

  રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ

  ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

  february 2017

  Views: 2800 Comments

  દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં માન્યતા મળી, કેટલા ફેરફાર થયા, અંતે કેવી [...]

 • 🪔 ઇતિહાસ

  આધુનિક હિન્દુધર્મ

  ✍🏻 શ્રી અશોક ગર્દે

  february 2017

  Views: 1190 Comments

  કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની દેવી સરસ્વતીના નિમિત્તે, મહાશિવરાત્રી- શિવપૂજનની રાત્રી, હોળી-રંગનો [...]

 • 🪔 પ્રેરક કથા

  દાર્જિલિંગનો નાનો નેપાળી બહાદુર

  ✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા

  february 2017

  Views: 1150 Comments

  વહાલાં બાળકો ! તમને સહુને બહાદુર બનવું તો ગમે જ કે નહીં ? તમે એકી સાથે બોલી ઊઠશો- હા, અમારે તો વીર વિવેકાનંદ સ્વામી જેવા [...]

 • 🪔 પ્રાસંગિક

  અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ

  ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

  february 2017

  Views: 1300 Comments

  ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી [...]

 • 🪔 અહેવાલ

  રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ વાર્ષિક અહેવાલ

  ✍🏻 સંકલન

  february 2017

  Views: 1050 Comments

  રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ દરમિયાન થયેલ રૂપિયા ૫૮૮.૭૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ   રામકૃષ્ણ મિશનની ૧૦૭મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૮ [...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સમાચાર દર્શન

  february 2017

  Views: 900 Comments

  રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર દ્વારા નવેમ્બર, ૨૦૧૬માં માધવપરના પછાત વિસ્તારનાં બાળકો માટે સ્વામી વિવેકાનંદ બાલક સંઘનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં તા. [...]