Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : વિશ્વના ધર્મો વિશેષાંક : નવેમ્બર ૨૦૧૫




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
november 2015
सङ्गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ।। હે સ્તોતાઓ! આપ પરસ્પર હળી-મળીને ચાલો, પરસ્પર મળીને સ્નેહપૂર્વક વાર્તાલાપ[...]
🪔 અમૃતવાણી
જતો મત તતો પથ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2015
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. ભિન્ન ભિન્ન ધર્મનો આશ્રય લઈને ઈશ્વરની પાસે[...]
🪔 વિવેકવાણી
સૂર્યનાં કિરણોની નિષ્પક્ષતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
november 2015
હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું... ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે[...]
🪔 સંપાદકીય
માનવજીવનનો પાયો - ધર્મ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2015
ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી પોતાના સ્માર્ટફોન, લેપટોપ વગેરે દ્વારા[...]
🪔 દીપોત્સવી
ધર્મની વિવિધ વ્યાખ્યાઓ
✍🏻 સંકલન
november 2015
વ્યાકરણ શાસ્ત્રો મુજબ ‘ધર્મ’ શબ્દનો મૂળ સ્રોત धृञ् ધાતુ છે. આ धृञ् ધાતુનો અર્થ છે ધારણ કરવું, ટકાવવું, નિભાવવું. જ્યારે धृञ् ધાતુ સાથે मन् પ્રત્યય[...]
🪔 દીપોત્સવી
હિન્દુ ધર્મનાં તીર્થો
✍🏻 સંકલન
november 2015
ચારધામ ૧. બદરીનાથ : ભારતમાં ઉત્તરે હિમાલય પર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ આ પહેલું ધામ મનાય છે. અહીંના મંદિરમાં શાલિગ્રામ-શિલામાંથી નિર્મિત થયેલી બદરીનાથની ચતુર્ભુજ-મૂર્તિ છે. તેની[...]
🪔 દીપોત્સવી
જૈન ધર્મ
✍🏻 સંકલન
november 2015
પ્રારંભિક હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણ એકબીજાથી તદ્દન જુદા અને અલગ ધર્મ નથી. ત્રણેય મળીને ભારતના પ્રાચીન ધર્મનું સાચું અને પૂર્ણસ્વરૂપ આપણને સમજાય છે.[...]
🪔 દીપોત્સવી
બૌદ્ધ ધર્મ
✍🏻 સંકલન
november 2015
પ્રારંભિક ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક થયા. તે સમયે પ્રાચીન વેદધર્મમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ હતી. કર્મકાંડનાં જાળાં સર્વત્ર વ્યાપ્ત[...]
🪔 દીપોત્સવી
જરથોસ્તી ધર્મ
✍🏻 સંકલન
november 2015
પ્રારંભિક અષો જરથુષ્ટ્રની પહેલાં ઈરાનીઓ એટલે કે ‘દએવ’ લોકો જાદુગર અને ધૂર્ત-ઠગારા હતા, તદુપરાંત ખેતીવાડી તથા યજ્ઞક્રિયાના વિરોધી હતા એમ ‘અવસ્તા’માં જણાવવામાં આવ્યું છે. અષો[...]
🪔 દીપોત્સવી
યહૂદી ધર્મ
✍🏻 સંકલન
november 2015
પ્રારંભિક પેલેસ્ટાઈન અને એની આસપાસના પ્રદેશોમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી થયો છે. રોમન લોકોએ ઈ.સ.ના પહેલા સૈકામાં જેરૂસલેમનો નાશ[...]
🪔 દીપોત્સવી
તાઓ ધર્મ
✍🏻 સંકલન
november 2015
આ ધર્મ ચીનમાં પ્રવર્તમાન છે. લાઓત્સે (લાઓત્ઝે) એ સ્થાપેલ ધર્મનું નામ છે તાઓ ધર્મ. ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૪માં ચીનના ત્ચ્યુ પ્રદેશના ચૂઝેનમાં[...]
🪔 દીપોત્સવી
કોન્ફ્યૂશિયસ ધર્મ
✍🏻 સંકલન
november 2015
ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત ચીનના ‘લૂ’ નામના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૫૫૧માં થાત્સૌ નામના ગામમાં કોન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો. તેઓ ધાર્મિક આચાર્ય, પ્રખર ધર્મોપદેશક, દર્શનના પ્રસ્થાપક, પયગંબર કે[...]
🪔 દીપોત્સવી
શિન્ટો ધર્મ
✍🏻 સંકલન
november 2015
જાપાનમાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર છે, પરંતુ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટો શબ્દનો અર્થ થાય દેવતાઈ માર્ગ. ઈ.સ. ૬૦૦થી આ નામ જાપાનના પ્રાચીન ધર્મને[...]
🪔 દીપોત્સવી
ખ્રિસ્તી ધર્મ
✍🏻 સંકલન
november 2015
૫્રારંભિક યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન નિયમશાસ્ત્ર,[...]
🪔 દીપોત્સવી
ઈસ્લામ ધર્મ
✍🏻 સંકલન
november 2015
પ્રારંભિક હઝરત મુહમ્મદ પૂર્વેનો સમય જેને ઈસ્લામ ધર્મનાં પુસ્તકોમાં ‘અજ્ઞાનનો યુગ’ કહે છે તેમાં જંગલી પ્રજાના ધર્મનું તેમજ અધમ અવસ્થામાં પડેલા યહૂદી અને ખ્રિસ્તી ધર્મનું[...]
🪔 દીપોત્સવી
સૂફીવાદ
✍🏻 સંકલન
november 2015
પ્રારંભિક એવું માનવામાં આવે છે કે સૂફીવાદનું મૂળ ઈસ્લામમાં છે અને મુહમ્મદ સાહેબ તેના આદ્યસ્થાપક છે. એવું કહેવાય છે કે મુહમ્મદ પયગંબરને બે પ્રકારે જ્ઞાનપ્રકાશ[...]
🪔 દીપોત્સવી
શીખ ધર્મ
✍🏻 સંકલન
november 2015
પ્રારંભિક હિન્દના ઇતિહાસમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કટોકટી સર્જાઈ. થોડાક સૈકા પહેલાં જ હિન્દમાં મુસલમાન રાજ્ય સ્થપાયું હતું અને બાબરે મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.[...]
🪔 દીપોત્સવી
સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2015
નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ[...]
🪔 દીપોત્સવી
મુક્તિનો માર્ગ - જૈન ધર્મ
✍🏻 કુમારપાળ દેસાઈ
november 2015
જૈન ધર્મ એ વિશ્વના વર્તમાન ધર્મોમાં એક અતિ પ્રાચીન ધર્મ છે. પ્રાચીન ભારતમાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા એમ બે મૂળ પરંપરા હતી. એમાંની શ્રમણ[...]
🪔 દીપોત્સવી
હિંદુ અને ઇસ્લામ ધર્મમાં કર્મવાદ
✍🏻 ડૉ. મહેબૂબ દેસાઈ
november 2015
‘કર્મ તેરે અચ્છે હૈં તો, કિસ્મત તેરી દાસી હૈં નિયત તેરી અચ્છી હૈં, તો ઘરમેં મથુરા કાશી હૈં’ શાયરીના પ્રથમ મત્લામા કર્મની વાત છે. સારા[...]