Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    शास्त्रस्य गुरूवाक्यस्य सत्यबुद्ध्यवधारणम् । सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ।।25।। શાસ્ત્રો તથા ગુરુના ઉપદેશ અક્ષરશ : સત્ય છે, આવી નિશ્ચયાત્મિકા બુદ્ધિને સંતવૃંદ ‘શ્રદ્ધા’ કહે છે.[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજે હોળી-દોલયાત્રા, શ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. 19 ફાગણ સુદિ પૂનમ, રવિવાર, પહેલી માર્ચ, ઈ.સ. 1885. શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર નાની પાટ પર બેઠેલા છે; સમાધિ અવસ્થામાં. ભક્તો[...]

  • 🪔 માતૃવાણી

    જપ-ધ્યાન, પ્રાર્થનાનો મહિમા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    દિવસ અને રાતનો સંધિસમય પરમાત્માની પ્રાર્થના માટે બહુ જ મંગલકારક છે. એ સમયે મન પવિત્ર રહે છે. અસંખ્ય પ્રવૃત્તિઓની વચ્ચે વચ્ચે પણ કંઈ નહીં તો[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતના સંતોની પૂર્તિ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઉત્તર ભારતના મહાન સંત, ઋષિ ચૈતન્ય, ગોપીઓના ઉન્મત્ત પ્રેમના દૃષ્ટાંત રૂપ હતા. ચૈતન્યદેવ જન્મે બ્રાહ્મણ, એ સમયે તર્કશાસ્ત્ર પારંગત એવા એક કુટુંબના નબીરા, તર્કયુદ્ધમાં બીજા[...]

  • 🪔 સંપાદકીય

    ડાકોરના ભગવાન રણછોડરાયજી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    વાચક મિત્રો, ફાગણ સુદિ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવો ફૂલદૌલ મહોત્સવની ઉજવણી કરે છે. આને ફૂલદૌલ પૂર્ણિમા કહે છે. એ દિવસે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:। भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्॥13॥ ‘યજ્ઞનો શેષભાગ ખાતાં સારા માણસો સર્વપાપમાંથી મુક્તિ પામે છે; પરંતુ એથી ઊલટું, જે લોકો કેવળ[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    પ્રકરણ - 5 સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન કર્તવ્ય એટલે શું ? જેમને આપણે પ્રાય: કર્તવ્યનું નામ આપીએ છીએ, એવાં અનેક કાર્યોમાં આપણે વ્યસ્ત રહીએ[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    હિન્દુધર્મ સાચું વિજ્ઞાન છે. એમાં ક્યાંય પણ જૂઠાણું નથી. આપણો ધર્મ વેદ અને ઉપનિષદ પર આધારિત છે. એને કોઈ વાંચતા નથી અને સમજતા પણ નથી.[...]

  • 🪔 પ્રાસંગિક

    ચૈતન્યદેવનું બાળપણ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1486 અને શક સંવત 1407ના[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામ-સંક્ષિપ્ત જીવન

    ✍🏻 સંકલન

    સ્તુતિ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥ હું શ્રીરામને, શ્રીરામચંદ્રને, સ્રષ્ટા શ્રીરામભદ્રને, રઘુઓના નાથને, સીતાના પતિને પ્રણામ કરું છું. પ્રત્યેક[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીર સ્વામી-સંક્ષિપ્ત જીવન

    ✍🏻 સંકલન

    अर्हंन्तो भगवंत इन्द्रमहिता:, सिद्धाष्च सिद्धिस्थिता । आचार्या जिनशासनोन्नतिकरा:, पूज्या उपाध्यायका: । श्री सिद्धान्तसपाठका मुनिवरा, रत्नत्रयाराधका: । पंचै ते परमेष्ठिन: प्रतिदिनम्, कुर्वंतु वो मंगलम् ॥ ચોવીસમા[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જોડિયાં સહોદર સંતાનો છે.[...]

  • 🪔 ચિંતન

    સેવાપરાયણતા

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    ભૂમિકા પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. જ્યારે એમને કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો છે, એવા સમાચાર મળ્યા ત્યારે તેઓ તત્કાલ કોલકાતા[...]

  • 🪔 જીવન ચરિત્ર

    શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના કુટુંબજીવનની નાશવંતતા અને ક્ષુલ્લકતા પ્રગટ[...]

  • 🪔 ચિંતન

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર કર્યો છે. એનું વર્ણન અહીં[...]

  • 🪔 આરોગ્ય

    અપનાવો મલ્ટીગ્રેઈન અને મલ્ટીમીલેટ આટા

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    લોકોએ શું ખાવું, કેવું પોષણ મેળવવું તેની નવીન માહિતી આવતી રહે છે. અત્યારે ’મલ્ટીગ્રેઈન’ શબ્દ ખૂબ સાંભળવા મળે છે. રોટલીના સાદા લોટથી લઈને પાસ્તા, પીઝા[...]

  • 🪔 અહેવાલ

    ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે રાષ્ટ્રિય સેમિનાર

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી અભેદાનંદજીની 150મી જન્મજયંતી-મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા તા. 3 અને 4 ફેબ્રુઆરી એમ બે દિવસનો એક[...]

  • 🪔 વિવેકચિંતન

    પરીક્ષાઓ મહત્ત્વની છે પણ જીવનનો નાનો અંશ છે

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કેળવણી એટલે માનવની ભીતર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ અત્યારની કેળવણી-પદ્ધતિમાં પરીક્ષાઓ આપણા અભ્યાસની તુલા બની ગઈ છે. વાસ્તવમાં એ તો થોડા અભ્યાસ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    તૃણાવર્તનો સંહાર એક વાર જ્યારે યશોદાજી પોતાના વહાલા પુત્ર શ્રીકૃષ્ણને ગોદમાં લઈને તેના પર વહાલ વરસાવતાં હતાં, ત્યારે અચાનક એમને એવું લાગ્યું કે તેમનો પુત્ર[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ  : બંસરી - લે. ભક્તિબહેન પરમાર : ૨૦(૧),[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૮ને સોમવારે વસંત પંચમીના રોજ શ્રીમંદિરમાં શ્રીમા સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. તેમાં મંગળા આરતી પછી વિશેષ પૂજા, હવન, ભજન[...]