Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૧૫




Read Articles
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
march 2015
(ગતાંકથી આગળ...) ૫. કલ્યાણ મહારાજની મહાસમાધિ અને અન્ય ઘટનાઓ ૧૯૩૭ના ઉનાળામાં મસૂરી જવા છેવટની પળ પહેલાં કલ્યાણ મહારાજે સેવાશ્રમના સર્વે સંન્યાસીઓની સમક્ષ મને તિજોરીની ચાવી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
may 2015
अथ हैनं भार्गवो वैदभिर्ः पप्रच्छ । भगवन् कत्येव देवाःप्रजां विधारयन्ते कतर एतत् प्रकाशयन्ते कःपुनरेषां वरिष्ठ इति।।1।। ત્યાર પછી વિદર્ભદેશના ભાર્ગવે તેને (પિપ્પલાદને) પૂછ્યું : ‘હે[...]
🪔 અમૃતવાણી
સંસારી બદ્ધજીવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2015
શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
may 2015
ખુશે સ્વામી વિવેકાનંદના આદર્શ ‘માનવ સેવા એ જ પ્રભુની સેવા’નું અનુસરણ કર્યું, એ વાત આપણે અગાઉ જોઈ, હવે આગળ... પ્રકરણ : ૧૧ પહેલ કરવાની ભાવના[...]
🪔 વિવેકવાણી
‘સ્વ’ને હણીને તમારી મુક્તિ શોધો
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2015
બુદ્ધે જે શીખવ્યું તે આ હતું. તેમણે માત્ર વાતો જ કરી નથી; જગતની ખાતર તેઓ પોતાના જીવનનું સમર્પણ કરવા તૈયાર હતા. તેમણે કહ્યું : ‘પશુનું[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2015
આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી આધુનિક નારીઓ અને પશ્ચિમના રંગે રંગાયેલા એમના[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
may 2015
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વ્યાખ્યા આપણે ગયા અંકથી જોઈ રહ્યા છીએ, હવે આગળ... આમ કટોકટીને કાળે આપણને ભાન થાય છે કે આખરી મૂલ્ય માનવી પોતે જ છે,[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
may 2015
ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ... પ્રકરણ : ૧૧ (૯ મે, ૧૮૮૭)[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
may 2015
ગયા અંકમાં આપણે કલ્યાણ મહારાજ પછીની કનખલ સેવાશ્રમની વ્યવસ્થાની સમસ્યાઓ વિશે થોડું વાંચ્યું હતું. હવે આગળ... ‘એકવીસ દિવસ’ : પરીક્ષણનો એક વિષય હું એક બીજી[...]
🪔 ચિંતન
જીવન જીવવાની કળા
✍🏻 સ્વામી આત્માનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
may 2015
શ્રીશ્રીમાના ભાઈઓ વિશે અહીં થોડુંઘણું લખું છું, કારણ કે એની આવશ્યકતા પડશે. એ લોકો એમાંય વિશેષત : એમના મોટા અને વચેટ ભાઈ પૂજારી બ્રાહ્મણ હતા.[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
may 2015
સંપાદકીય નોંધ : અશોક ગર્દેએ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત કરેલ પુસ્તક Modern Hinduism નો સ્વાતિ વસાવડાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ધર્મ : મહાન વારસો[...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
may 2015
સીતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે,[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2015
માયાવતીની મુલાકાત વખતે સ્વામીજીએ વિરજાનંદની કાર્યનિષ્ઠા વિશે ઘણી પ્રશંસા કરી. તેમણે અદ્વૈત આશ્રમના વિકાસમાં પોતાની જાતને પૂરેપૂરી લગાડી દીધી. પોતાના ગુરુબંધુ સ્વામી કલ્યાણાનંદજીના પ્રયાસોથી કનખલ[...]
🪔
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ
✍🏻 સ્વામી અશોકાનંદ
may 2015
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ સંપાદકીય નોંધ : સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક અત્યંત આદરપાત્ર સંન્યાસી હતા. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત 'Meditation, Ecstasy & Illumination'[...]
🪔
ચીનનો પરિચય
✍🏻 સ્વામી દુર્ગાનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સ્વામી દુર્ગાનંદજી મહારાજે ચીનના પોતાના પ્રવાસને આધારે લખેલ લેખ 'A Monk's Peregrinations in China' નો શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
may 2015
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં ભગિની નિવેદિતાએ લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ૧. કોલકાતા ૧૫[...]
🪔
નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ
✍🏻 એ.આર.કે. શર્મા
May 2015
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ક) સાગના[...]
🪔 પત્ર
સ્વામી પ્રેમાનંદના પત્રો
✍🏻 સંકલન
may 2015
શ્રીગુરુપદ ભરોસા રામકૃષ્ણ મઠ, ૧૨/૧૧/૧૯૧૫ પ્રિય-, સમયસર તમારો પત્ર મળ્યો છે. હવેથી સારી રીતે અભ્યાસ કરવાની કોશિશ કરો. ખૂબ દૃઢતા લાવો, જેનું નામ નિષ્ઠા છે,[...]
🪔
‘પ્રેરણાનું સ્રોત’
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
may 2015
સંપાદકીય નોંધ : બેલગામ આશ્રમના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજીના કન્નડ ભાષાના ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔
બુદ્ધધર્મનો અભ્યાસ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
may 2015
સંપાદકીય નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’ માંથી. સત્યની શોધ માટેની સાચી[...]
🪔
શાંત, મક્કમ બનો અને વિપરીત પરિસ્થિતિમાં ઉન્નત બનો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]