Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  મે ૨૦૧૮

Download PDF

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  may 2018

  Views: 1640 Comments

  मोक्षकारणसामग्र्यां भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसन्धानं भक्तिरित्यभिधीयते ।।31।। મોક્ષપ્રાપ્તિનાં સાધનોમાં ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. પોતાના વાસ્તવિક સ્વરૂપની શોધનાને ભક્તિ કહે છે. स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगुः । उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः [...]

 • 🪔 અમૃતવાણી

  સર્વધર્મ સમન્વય

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  may 2018

  Views: 1140 Comments

  પંડિત શ્રીયુત્ મણિ મલ્લિકની સાથે વાતો કરે છે. મણિ મલ્લિક બ્રાહ્મ-સમાજના અનુયાયી. પંડિત બ્રાહ્મ-સમાજના ગુણદોષ લઈને ઘોર વાદવિવાદ કરે છે. ઠાકુર નાની પાટ ઉપર બેઠા [...]

 • 🪔 માતૃવાણી

  સત્-અસત્ નો વિચાર કરો

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  may 2018

  Views: 1610 Comments

  જેવી રીતે વાયુ વાદળાંને હાંકી કાઢે છે, તેવી જ રીતે ભગવાનનું નામ મનને ઢાંકી દઇને વિષયલોલુપતાના મેઘને છિન્નભિન્ન કરી નાખે છે. માણસ બીજાનાં દૂષણ જુએ [...]

 • 🪔 વિવેકવાણી

  આપણી પ્રજાનો જીવનપ્રવાહ ધર્મ છે

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  may 2018

  Views: 1390 Comments

  સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું કેવી રીતે ? સુધારકોની ખંડનાત્મક યોજનાઓ નિષ્ફળ [...]

 • 🪔 સંપાદકીય

  ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 2

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  may 2018

  Views: 1350 Comments

  (ગતાંકથી આગળ) બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને [...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  may 2018

  Views: 1180 Comments

  તૈત્તિરીય ઉપનિષદનો એક ભાગ आनन्दस्य मीमांसा, ‘આનંદની મીમાંસા’, શીર્ષક ધરાવે છે. અને એ ઉપનિષદ કહે છે : ‘બધા પ્રકારના માનવ આનંદો આત્માનંદના અંશરૂપ છે, आत्मानन्द [...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  may 2018

  Views: 1350 Comments

  ભગવદ્ ગીતા અને અન્ય ધર્મશાસ્ત્રોનો મહાન ઉપદેશ એ છે કે એક વ્યક્તિ સમાજનું એક અંગ હોવાથી સાથે એક અખંડ સાર્વભૌતિક સત્તાનું પણ અંગ છે. પ્રાચીન [...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  may 2018

  Views: 1810 Comments

  8-6-1960 પ્રશ્ન - શું સાધુ સેવા કરવાથી મંગલ થઈ જાય ? ધારો કે કામકાંચનમાં આસક્તિ છે અને કેવળ ભગવાં ધારણ કર્યાં છે. મહારાજ - હશે. [...]

 • 🪔 જીવન ચરિત્ર

  શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  may 2018

  Views: 1900 Comments

  પ્રકરણ : 3 શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત આ દુનિયામાં દરેક વસ્તુનો આરંભ અને અંત છે. ઋતુઓ બદલાતી રહે છે. ધરતી પણ દિવસરાત પોતાની ધરી પર [...]

 • 🪔 ચિંતન

  માનસિક તણાવથી મુક્તિ

  ✍🏻 સ્વામી ગોકુલાનંદ

  may 2018

  Views: 1530 Comments

  આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું વિચારવા લાચાર બનાવી દે છે [...]

 • 🪔 અધ્યાત્મ

  અવતારની લીલા અગમ્ય છે !

  ✍🏻 શ્રી ભાણદેવ

  may 2018

  Views: 1840 Comments

  અવતારનો કેટલોક વ્યવહાર એવો હોય છે, કે જેને આપણે બુદ્ધિથી સમજી શકતા નથી. અવતારના વ્યવહારમાં ખાંચા જણાય છે. અવતાર એવો વ્યવહાર કરે છે કે જે [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  may 2018

  Views: 1550 Comments

  શિવદેહ સમુત્પન્ના રેવા ઉત્પથગામિની । ધર્મ દ્રવેતિ વિખ્યાતા પાપં મે હર નર્મદે ॥ શિવના દેહમાંથી ઉત્પન્ન થયેલાં, ઉચ્ચ માર્ગે જનારાં, ‘ધર્મ-દ્રવ’ (ધર્મસ્રોત) એ નામે પ્રખ્યાત [...]

 • 🪔 ચિંતન

  સેવાપરાયણતા

  ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

  may 2018

  Views: 1500 Comments

  સેવાથી મન બને નિર્મળ સેવાનું મુખ્ય ફળ તો આત્મશુદ્ધિ છે. સેવા આપણને પવિત્ર બનાવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે શરીરને આપણે અહંકાર સાથે [...]

 • 🪔 અધ્યાત્મ

  ખલક દરિયા ખીમસાહેબ

  ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

  may 2018

  Views: 2050 Comments

  ‘રવિભાણ સંપ્રદાય’ના તેજસ્વી સંતકવિ ખીમસાહેબનો જન્મ ઈ.સ.1734માં ચરોતરના શેરખી મુકામે પિતા ભાણસાહેબ અને માતા ભાણબાઈની કૂખે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. ભાણસાહેબને ત્યાં ઈ.સ.17ર9માં એક પુત્રનો [...]

 • 🪔 પ્રાસંગિક

  ભગવાન શ્રીપરશુરામ

  may 2018

  Views: 1450 Comments

  વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી [...]

 • 🪔 વાર્તા

  બ્રહ્માનો ગર્વ

  ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)

  may 2018

  Views: 1350 Comments

  એક વાર બ્રહ્માને ગર્વ થયો. ‘કેવી મનોહર મારી આ સૃષ્ટિ ! આકાશની સાથે વાતો કરતા આ મોટા પર્વતો, હિમાલયના ખોળામાંથી વહેતી આ ગંગાયમુના, આલેશાન મેદાનો, [...]

 • 🪔 ચિંતન

  ચારિત્ર્ય

  ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

  may 2018

  Views: 2000 Comments

  ‘શીલં પરં ભૂષણમ્’. ચારિત્ર્ય જ માનવનું પરમ ભૂષણ છે, માનવનો ઉત્તમોત્તમ ગુણ છે. એમ કહી શકાય કે શીલ જ માનવનું સર્વસ્વ છે. ભલે માણસમાં બીજી [...]

 • 🪔 આરોગ્ય

  ઊંઘ બાબતે જાગ્રત બનો !

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  may 2018

  Views: 1680 Comments

  જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે [...]

 • 🪔 દર્શન સંસ્કૃતિ

  સ્વામી વિવેકાનંદ - ભારતીય સંસ્કૃતિના સાચા રાજદૂત

  ✍🏻 પ્રો. ડૉ. ઓમપ્રકાશ વર્મા

  may 2018

  Views: 1670 Comments

  સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણોની ઝંકૃતિ સતત અનુભવવા મળે છે એવા રાયપુર શહેરમાંથી હું આવું છું, એ માટે હું આનંદ અને ગર્વ અનુભવું છું. અહીં સ્વામીજીએ કિશોરાવસ્થાનાં [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  may 2018

  Views: 1220 Comments

  શ્રીકૃષ્ણ યશોદાજીને પોતાનું વિશ્વરૂપ બતાવે છે. એક દિવસ કૃષ્ણ પોતાના મિત્રો સાથે ઘરના આંગણામાં રમતા હતા. યશોદાજી રસોડામાં રાંધતાં હતાં. એવામાં બલરામ દોડતાં દોડતાં યશોદા [...]

 • 🪔 શ્રદ્ધાંજલિ

  શ્રદ્ધાંજલિ

  ✍🏻 શ્રદ્ધાંજલિ

  may 2018

  Views: 1330 Comments

  શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીજીને સ્મરણાંજલી શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહી શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીનું દુ :ખદ અવસાન બુધવાર ૨૧ માર્ચ, [...]