Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૮

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते। इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् । शमादिषट्कसम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम्   ।।19।। નિત્ય-અનિત્યવસ્તુવિવેક એને પહેલું સાધન માનવામાં આવે છે. ત્યાર પછી આલોક અને પરલોકમાં ભોગવવાનાં કર્મફળો પ્રત્યે વૈરાગ્યની ગણના[...]

 • 🪔 અમૃતવાણી

  માનવીનું ભાવિ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ માણસનો દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી હાઈકૉર્ટનો ન્યાયાધીશ[...]

 • 🪔 માતૃવાણી

  શ્રીઠાકુરનો ભક્તપ્રેમ

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી રીતે જઈ શકું ? અહીં કોઈ ગાડી[...]

 • 🪔 વિવેકવાણી

  મારા ગુરુદેવ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  મહાત્મા બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ તથા હજરત મહંમદ વિશે તેમજ જૂના વખતના બીજા મહાત્માઓના સંબંધમાં મેં એવું વાંચ્યું છે કે તેઓ કોઈ પણ મનુષ્યની સન્મુખ ઊભા[...]

 • 🪔 સંપાદકીય

  સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. અમેરિકામાં નારીમુક્તિ-આંદોલન ચાલે છે, આશરે વીસેક વર્ષ[...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયનો સંદેશ પરંતુ સમન્વય અને અન્ય ધર્મોની સ્વીકૃતિના આ મહાન આદર્શનું ક્રિયાન્વયન બધા માટે સંભવ નથી. કટ્ટર સાંપ્રદાયિક પૂર્વગ્રહયુક્ત ભક્ત મોટેભાગે એમ[...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  મહારાજ - ‘માએ તો કેટલાય લોકોને દીક્ષા આપી છે, પરંતુ તેથી શું ? કેટલા લોકોનો જીવનવિકાસ થયો! સિલેટનો એક બ્રાહ્મણ દીક્ષિત હતો અને તે સંન્યાસી[...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના[...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ

  ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

  શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના[...]

 • 🪔 પ્રાસંગિક

  ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ

  ✍🏻 સ્વામી અદ્ભુતાનંદ

  એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી[...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા

  ✍🏻 શ્રી રામચંદ્ર દત્ત

  અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી. હવે મારી આખી કથા સાંભળો[...]

 • 🪔 ચિંતન

  કાર્યકુશળ બનો ! સાહસિક બનો !

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ તેમની નીચે કામ કરનારા સેંકડો[...]

 • 🪔 ચિંતન

  ક્રોધ પર વિજય

  ✍🏻 સ્વામી બુધાનંદ

  ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો[...]

 • 🪔 અધ્યાત્મ

  ભજનિક સૂફી સંત સતાર શાહ

  ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

  નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને[...]

 • 🪔 પ્રાસંગિક

  ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ

  ✍🏻 શ્રી ભાણદેવ

  દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી; કારણ[...]

 • 🪔 આરોગ્ય

  દવા નાસ્તો નથી

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા[...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  વંદે નર્મદામ્, શુભદામ્, સુખદામ્, સુરનર વંદિતામ્ । સર્વકામદામ્ શર્મદામ્ ॥ ઓમકારેશ્ર્વરથી ચાર કિ.મિ. દૂર નર્મદાતટ પર આવેલ મૌનીબાબાના આશ્રમથી 6 જાન્યુઆરી, 2015ના રોજ હું અને[...]

 • 🪔 અહેવાલ

  વિદાય - સન્માન સમારંભ

  ✍🏻 સંકલન

  રાજકોટ આશ્રમમાંથી અધ્યક્ષ સ્થાનેથી બદલી થઈને યુ.કે. જનાર સ્વામી સર્વસ્થાનંદજી, અહીંથી વડોદરા રામકૃષ્ણ મિશનમાં અધ્યક્ષરૂપે જતા સ્વામી ઇષ્ટમયાનંદજીના વિદાય અને વડોદરાથી રાજકોટ આશ્રમમમાં અધ્યક્ષ સ્થાને[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  પૂતના વધ કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના આકાશમાર્ગે આવજા કરી શકતી અને[...]

 • 🪔 અહેવાલ

  રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૬ - ૨૦૧૭ વાર્ષિક અહેવાલ

  ✍🏻 સંકલન

  રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૬ - ૨૦૧૭ દરમિયાન થયેલ રૂપિયા ૬૫૧.૬૨ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ   રામકૃષ્ણ મિશનની ૧૦૮મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૭[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની ૧૫૬મી અને ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭થી ૨૪ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી રાજકોટ શહેર અને નજીકના ગ્રામ્યવિસ્તારની[...]