Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૧૯૯૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 1990
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि । सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ सिध्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्ति प्रदायिनि । मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ आद्यन्तरहिते देवि आद्यशक्ति[...]
🪔 વિવેકવાણી
ઓ ભારત! વિશ્વ પર વિજય મેળવ!
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 1990
જગતમાં મહાન વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપદેશ
✍🏻 સંકલન
October 1990
પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં[...]
🪔
શ્રી શ્રીમા શારદાદેવીની અભયવાણી
✍🏻 સંકલન
October 1990
જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે[...]
🪔 સંપાદકીય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 1990
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]
🪔
જપાત્ સિદ્ધિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
October 1990
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]
🪔
સર્વધર્મસ્થાપક શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી શિવાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા[...]
🪔
સાધના એટલે સંઘર્ષ
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત[...]
🪔
આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ગંભીરાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો છે. તેની પ્રસ્તાવનાના થોડા અંશો વાચકોના લાભાર્થે[...]
🪔
આત્માને વિજ્ઞાન દ્વારા સાબિત કરી શકાય?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 1990
શ્રીમત્ સ્વામીભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી સુધી દરરોજ તેમણે ભાવિક જનોના[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન
✍🏻 રાજા રામન્ના
October 1990
ભારતના સુપ્રસિદ્ધ અણુવિજ્ઞાની રાજા રામન્રા એટમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન છે. ડિસેમ્બર ૧૯૮૫માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા બેલુર[...]
🪔
ભારતનો પ્રબુદ્ધ આત્મા
✍🏻 શ્રી અરવિંદ
October 1990
ભારતનું ઓગણીસમું શતક અનુકરણશીલ, આત્મ-વિસ્મરણશીલ અને કૃત્રિમ હતું. તે બીજા યુરોપનું સર્જન કરવા માગતું હતું. ગીતાના મહાન વાક્ય : स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: (પોતાનો[...]
🪔
એક યુગપુરુષનું યુગકાર્ય
✍🏻 કાકા કાલેલકર
October 1990
સ્વ. કાકા કાલેલકર સ્વામી વિવેકાનંદજીને એક યુગપુરુષ માનતા. તેમનું પોતાનું વ્યક્તિગત જીવન સ્વામીજીના જીવન-આદર્શથી ઘણું પ્રભાવિત થયું હતું. તેમણે સ્વીકાર્યું છે કે સ્વામીજીએ જ તેમને[...]
🪔
રાવણવધ
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
October 1990
પં. રામકિકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેઓશ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખ હાર્વર્ડ યુનિવર્સિટી ને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની વેદાંત સોસાયટીઓના ઉપક્રમે તા. ૨૮[...]
🪔
‘સં ગચ્છધ્વં સં વદધ્વં’
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી છે. सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
October 1990
સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ ભારતના સહસંપાદક હતા, ૧૯૮૭થી તેઓ રામકૃષ્ણ મઠના[...]
🪔
જીવ એ જ શિવ છે
✍🏻 રોમાં રોલાં
October 1990
શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાથેની એકરૂપતાનો મહાન આનંદ માણ્યો હતો ત્યાર[...]
🪔
હાજરાહજૂર ઠાકુર
✍🏻 ભગિની દેવમાતા
October 1990
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર સાથે સંલગ્ન આનંદ આશ્રમમાં, અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવતાં[...]
🪔
ધર્મ ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા
✍🏻 કે. હુસૈન
October 1990
શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ વચ્ચેની સમજ’ પર આયોજિત પરિસંવાદમાં તેમણે ૧૧-૯-૮૮ના[...]
🪔
વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ
✍🏻 વી. એમ. પેસનચોક
October 1990
શ્રી વી. એમ. પેસનચોક કલકત્તામાં રશિયાના કોન્સલ જનરલ છે. આ વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ કલકત્તામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર અને કલકત્તા ડાઉનટાઉનની રોટરી ક્લબના સંયુક્ત[...]
🪔
પ્રેમનો ધર્મ
✍🏻 શ્રી અમજદ અલી ખાં
October 1990
ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક શ્રી અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે. અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં[...]
🪔
સ્વામી વિવેકાનંદજીની સંગાથે ઈજિપ્તમાં
✍🏻 માદામ ઈ. કાલ્વે
October 1990
સુપ્રસિદ્ધ ગાયિકા માદામ ઈ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઈ. તેમના માટે આ દુ:ખ અસહ્ય[...]
🪔
સોવિયેત પ્રજાના પ્રિય સ્વામી વિવેકાનંદ
✍🏻 આર. રીબેકોવ
October 1990
શ્રી આર. રીબેકોવ રશિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિયેન્ટલ સ્ટડીઝ’ના નિર્દેશક અને વિવેકાનંદ સોસાયટી મોસ્કોના ઉપપ્રમુખ છે. વિવેકાનંદ સોસાયટીના પ્રમુખ શ્રી ઈ.પી, ચેલીશેવની જેમ તેઓ પણ શ્રીરામકૃષ્ણ[...]
🪔
આધુનિક ચીનના પ્રસિદ્ધ દાર્શનિક
✍🏻 હ્યુઆંગ ઝીન ચ્યુઆન
October 1990
શ્રી હ્યુઆંગ ઝીન ચ્યુઆન બિજિંગ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને Institute of South Asian Studies, Beijing ના ડેપ્યુટી ડાયરેક્ટર છે, તેમણે ચીની ભાષામાં સ્વામી વિવેકાનંદ[...]
🪔 કાવ્ય
ભિખારી
✍🏻 ઉમાશંકર જોશી
October 1990
પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?...પ્રભુ. આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે[...]
🪔 કાવ્ય
મહા વિરામ
✍🏻 સુન્દરમ્
October 1990
આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ બઢે મઝધાર - ક્યાંય રે કોઈ ન[...]
🪔 કાવ્ય
અનહદ સાથે નેહ
✍🏻 મકરંદ દવે
October 1990
મારી અનહદ સાથે નેહ! મુંને મલ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચૂંટું, મરી મટે તે મીત; મનસા મારી સા સુહાગણ પાતી અમરત પ્રીત[...]
🪔 કાવ્ય
કુંજ કુંજ ગલી ગલી ભટકું
✍🏻 હરીન્દ્ર દવે
October 1990
કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ એ તો વરસી ત્યાં સાવ પાણી[...]
🪔 કાવ્ય
તો જાણું!
✍🏻 સુરેશ દલાલ
October 1990
મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! આખો દી વાંસળીને હાથમાં[...]
🪔 ગઝલ
જુદું જ ગણિત
✍🏻 ઉશનસ્
October 1990
(ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો ને હોય પ્રાર્થના! પ્રાર્થનાએ ઓછી જરા પ્રીત[...]
🪔 કાવ્ય
ગુરુજી, તમે
✍🏻 જયન્ત પાઠક
October 1990
ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી; ગુરુજી! તમે માળા આપો તો એવી આપો કે ફેરવતાં ફરતું મન થિર[...]
🪔 કાવ્ય
કાયાને કોટડે બંધાણો
✍🏻 રાજેન્દ્ર શાહ
October 1990
કાયાને કોટડે બંધાણો અલખ મારો લાખેણા રંગમાં રંગાણો, કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે ઝાઝાની ઝંખના કીધી, ઘેરાં અંધારેથી મૂગી તે શૂન્યતાને[...]
🪔 કાવ્ય
હે પરમાત્મા
✍🏻 કુંદનિકા કાપડિયા
October 1990
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે, હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું,[...]
🪔 કાવ્ય
અરજ
✍🏻 શિલ્પિન્ થાનકી
October 1990
અજબ ઝરૂખો ખોલ, ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ, મરજીમાં આવે તો લઈ લે જીવ-સટોસટ મોલ. ખોલ ઝરૂખો, લખવાં મારાં ચખને ઝળહળ ધામ, તેજ-ફૂવારા હરદમ ઊડે, બૂડે[...]
🪔
યોગ
✍🏻 કરસનદાસ માણેક
October 1990
પ્રવર્તમાન જગતમાં ‘યોગ’નો છીછરો જો કોઈ અર્થ હોય તો તે આ છે કે માનવી થોડાં આસનો કરે, પ્રાણાયામ કરે અને એમાં એની કુંડલિની જાગૃત કરી[...]
🪔
સાચો આસ્તિક
✍🏻 કુમારપાળ દેસાઈ
October 1990
એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી[...]
🪔
બાપુનાં સંસ્મરણો
✍🏻 આભાબહેન ગાંધી
October 1990
પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સમ્પર્કમાં આવેલાં શ્રી આભાબહેન ગાંધી બાપુની જીવતી-જાગતી લાકડી સમા રહ્યાં અને તેમના જીવનની છેલ્લી ઘડી વખતે પણ તેમની સાથે હતાં.[...]
🪔
ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો (સિદ્ધાંત અને ઉપયોજન)
✍🏻 મમતા રૉય અને અનિલ બરન રૉય
October 1990
ભારતનાં પ્રાચીન આદર્શો અને મૂલ્યો પર આધારિત કેળવણીના આદર્શને આધુનિક ભારતમાં સૌ પ્રથમ લાવનાર ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં જીવનમાં આ પ્રાચીન મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનો[...]
🪔
પુનર્જન્મમીમાંસા
✍🏻 સ્વામી આત્માનંદ
October 1990
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો[...]
🪔
પારસમણિના સ્પર્શે
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 1990
પ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના આ લેખમાં, પારસમણિ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવીને બંગાળનાં સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશ ઘોષના જીવનમાં કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવ્યું, તેની[...]
🪔
રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ
✍🏻 ડૉ. સુકન્યા ઝવેરી
October 1990
બંગાળી પુસ્તકોના અનુવાદ કરવા માટે જાણીતા ડૉ. સુકન્યા ઝવેરીને શ્રી સત્યજીત રૉયનાં બંગાળી પુસ્તકોમાંથી અનુવાદ કરવા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. શ્રીરામકૃષ્ણદેવની[...]
🪔
પાવાપુરીની તીર્થયાત્રા
✍🏻 સ્વામી બ્રહ્મશાનંદ
October 1990
દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના આ મહાન તીર્થસ્થાનની યાત્રા કરવાની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
દક્ષિણેશ્વરમાં કાલીપૂજા
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
October 1990
આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
શ્રીરઘુવીરની પુષ્પમાળા
✍🏻 અક્ષયકુમાર સેન
October 1990
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]
🪔 મહાભારતનાં મોતી
મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October 1990
સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે[...]
🪔 બાળ વિભાગ
કૂતરો સદેહે સ્વર્ગમાં જાય છે
✍🏻 સંકલન
October 1990
યુધિષ્ઠિર મહાન રાજા હતા. તેઓ દયાળુ અને ધર્મપ્રેમી પણ હતા. તેઓ લોકોને ય ચાહતા અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા. બધાં પર તેઓ પ્રેમ વરસાવતા. તેમના[...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન
✍🏻 સંકલન
October 1990
જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च”ના બેવડા[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
✍🏻 સંકલન
October 1990
સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૧ થી ૧૮૯૨ સુધીમાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
October 1990
આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિશાખાપટનમ જિલ્લાના યેલ્લામનચીલ્લી મંડળનાં આઠ ગામોના ૧,૬૪૦ પરિવારોમાં નીચેની વધુ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું : ૧,૬૪૦ [...]