Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  સપ્ટેમ્બર ૨૦૧૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    september 2017

    Views: 1380 Comments

    अमृतत्वस्य नाशास्ति वित्त्ोनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटे यतः ।।7।। શાસ્ત્રો કહે છે કે કર્મ, ધન અને સંતતિથી અમરત્વ પ્રાપ્ત કરી શકાતું નથી, [...]

  • 🪔 અમૃતવાણી

    ખૂબ સારો આધાર નરેન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2017

    Views: 980 Comments

    માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે હાજરા બહુ શુષ્ક જ્ઞાન-વિચાર કરે, [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્યકૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    september 2017

    Views: 1290 Comments

    શ્રીરામકૃષ્ણ ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના શહેરમાં ફરે તેમ છૂપે વેશે તેઓ ફરતા [...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વ ધર્મપરિષદમાં પ્રથમ સંબોધન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    september 2017

    Views: 1110 Comments

    શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં 11 સપ્ટેમ્બર, 1893ના વ્યાખ્યાનમાં ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !’ સંબોધન સાથે સભાખંડ બે મિનિટ સુધી તાળીઓથી ગુંજતો રહ્યો ! સ્વામીજીએ સૌના પ્રત્યે [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2017

    Views: 1310 Comments

    ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં જાણે કે સંગીતની મહેફિલ જામતી. [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    september 2017

    Views: 1080 Comments

    શ્રી ભગવાન બોલ્યા - लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥ ‘(સૃષ્ટિના) આરંભમાં, હે નિષ્પાપ (અર્જુન), મેં જગતને બેવડો માર્ગ આપ્યો [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    september 2017

    Views: 1070 Comments

    કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા અને જો તમે નિરાકારનું ચિંતન [...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    september 2017

    Views: 1170 Comments

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) 20-1-1960 મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે. પરંતુ પહેલેથી જ તેમને સ્વપ્નમાં [...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2017

    Views: 1100 Comments

    મણકો છઠ્ઠો -  યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ [...]

  • 🪔 જીવન ચરિત્ર

    શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    september 2017

    Views: 1170 Comments

    (શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં ખચકાતા હોય અને [...]

  • 🪔 ચિંતન

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    september 2017

    Views: 1220 Comments

    પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની [...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2017

    Views: 1260 Comments

    ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે. એમની વાણી ભાષા-પ્રાન્તના સીમાડાઓ ઓળંગીને સર્વદેશીય- [...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    september 2017

    Views: 1070 Comments

    દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ ન બની જાય તેવી કાળજી પણ રાખવી [...]

  • 🪔 સંશોધન

    સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ

    ✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ

    september 2017

    Views: 1380 Comments

    પંડિતો-શાસ્ત્રીઓના આતિથ્યમાં તેઓ પૂરા તન-મન અને ધનથી મંડી જતા હતા. પછી તો લાલા બદરીશાહનું ઘર બધા ગુરુભાઈઓ અને એમના સેવકો માટે કાયમનું ઘર જ બની [...]

  • 🪔 સંકલન

    મૂલ્યોની કરોડરજ્જુ

    ✍🏻 સંકલન

    september 2017

    Views: 1190 Comments

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે... કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 શ્રી ઇલાબહેન શેઠ

    september 2017

    Views: 1230 Comments

    (ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા કોઈએ જોયા નહીં. તેમણે ઘરમાં [...]

  • 🪔 અધ્યાત્મ

    વિજય કોનો ?

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ

    september 2017

    Views: 2320 Comments

    હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા. [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    લઘુવાર્તા

    ✍🏻 શ્રી શૈલેષ સગપરિયા

    september 2017

    Views: 1920 Comments

    મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે [...]

  • 🪔 પ્રાસંગિક

    પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    september 2017

    Views: 920 Comments

    પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    september 2017

    Views: 1230 Comments

    હવે આ લેખમાં શ્રી નર્મદા પરિક્રમા શરૂ કરી દઈએ. ઓમકારેશ્ર્વરના મા નર્મદાના દક્ષિણ તટ પર આવેલ માર્કન્ડેય આશ્રમમાં નિવાસ : વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન, [...]

  • 🪔 સંસ્મરણ

    બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો

    ✍🏻 સ્વામી જપાનંદ

    september 2017

    Views: 1070 Comments

    બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    september 2017

    Views: 1050 Comments

    ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર અવતરવાનું આશ્ર્વાસન એક સમયની વાત છે. અસંખ્ય દૈત્યોએ અહંકારી રાજાઓનું રૂપ ધારણ કરીને આખી પૃથ્વીને ધમરોળી નાખી.  આ ભાર વહન ન [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    september 2017

    Views: 1420 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત મોરબી જિલ્લાનાં માળિયા અને મિતાણામાં જુલાઈ, ૨૦૧૭માં કામચલાઉ ભોજનશાળા શરૂ કરવામાં આવી હતી. તા. ૨૩ના રોજ સાંજે ૪૦૦૦ અસરગ્રસ્ત લોકોને [...]