Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૬
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1996
ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: ।[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
✍🏻
October-November 1996
સાધુનો સંગ કેવો જાણવો? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી રીતે જે સંસારરૂપી[...]
🪔
શ્રીમા શારદાદેવીની સ્નેહસુધા
✍🏻 સંકલન
October-November 1996
દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુઃખ છે. અમે ઇશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુઃખનો પાર નથી.’ પરંતુ[...]
🪔 સંપાદકીય
શાંતિની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1996
આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે[...]
🪔
સ્વામી વિવેકાનંદની અભયવાણી
✍🏻 સંકલન
October-November 1996
આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદ રૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને[...]
🪔
આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1996
અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે આપણને પૂર્ણપણે અનુકૂળ આવે એમ[...]
🪔 કાવ્ય
શાંતિ
✍🏻 સંકલન
October-November 1996
(ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં[...]
🪔
સેવા દ્વારા શાંતિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1996
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ[...]
🪔 કાવ્ય
વિશ્વશાંતિ
✍🏻 ઉમાશંકર જોશી
October-November 1996
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ[...]
🪔
વિજ્ઞાન, મૂલ્યો અને શાંતિ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1996
વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી તલાશ છે. વૈશ્વિક સત્યોની શોધમાં[...]
🪔
આધુનિક માનવ અને શાંતિ
✍🏻 યશવન્ત શુક્લ
October-November 1996
તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ વચ્ચેનો ભેદ સુપેરે સમજાવે છે.[...]
🪔
ધ્યાન અને શાંતિ
✍🏻 વિમલા ઠકાર
October-November 1996
આજે વિજ્ઞાનના યુગમાં માનવ વિશ્વશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી માનવના અંતરમાં શાંતિ નથી આવતી ત્યાં સુધી આ પ્રયત્નો નિરર્થક રહેશે. આ[...]
🪔
દૈનિક જીવનમાં મૅનૅજમૅન્ટ
✍🏻 ઍન ઍચ. અથ્રેય
October-November 1996
દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન.ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા.૬ મે ‘૯૫ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]
🪔
ગીતામાં શાંતિપ્રાપ્તિના ઉપાયો
✍🏻 પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
October-November 1996
તાજેતરમાં મૅગ્સેસે ઍવૉર્ડથી વિભૂષિત આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (પૂ. દાદા) અહીં ગીતામાં દર્શાવેલ ઉપાયો દ્વારા શાંતિ કેવી રીતે મળી શકે તેની ચર્ચા કરે છે. -સં.[...]
🪔
‘તેમને શાંતિ આપો’
✍🏻 સંકલન
October-November 1996
પ્રભુ આજે હું તારી પાસે બહુ દુઃખી હૃદયે આવું છું. ...ને દુઃસાધ્ય રોગે ઘેરી લીધા છે. તેમનાં કષ્ટ ને પીડા મારાથી જોઈ શકાતાં નથી આગળ[...]
🪔
‘જનમ જનમ કે દુઃખ બિસરાવૈ’
✍🏻 શ્રી મોરારિબાપુ
October-November 1996
જ્યારે દુઃખો દૂર ન થઇ શકે ત્યારે તેમનું વિસ્મરણ જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ માટે રામ ભજન આવશ્યક છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ સુંદર[...]
🪔
ગૃહસ્થાશ્રમમાં શાંતિ
✍🏻 ગો. ઈન્દિરા બેટીજી
October-November 1996
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રમ’[...]
🪔
પ્રાર્થના
✍🏻 સંકલન
October-November 1996
હે પ્રભુ, હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં[...]
🪔
જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દો
✍🏻 રમેશભાઈ ઓઝા
October-November 1996
દેશ-વિદેશમાં ભાગવત કથાકાર રૂપે સુવિખ્યાત સંત શ્રી રમેશભાઇ ઓઝા શાંતિપ્રાપ્તિ માટે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત અહીં કરે છે. - સં મસ્તીથી જીવો, મસ્તી સે[...]
🪔
જીવન માણવામાં ઉધારી ન ચાલે
✍🏻 ગુણવંત શાહ
October-November 1996
ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ સંક્ષેપમાં પોતાની આગવી શૈલીમાં રજૂ[...]
🪔
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ
✍🏻 સંકલન
October-November 1996
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા[...]
🪔
શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1996
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે[...]
🪔
હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો
✍🏻 ડૉ. શાંતિબહેન દીઘે
October-November 1996
નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો - શાંતિધામો અવસ્થિત છે - કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિથી વ્યાપ્ત[...]
🪔
પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, ભારતીય દર્શન અને શાંતિ
✍🏻 સ્વામી અખિલાનંદ
October-November 1996
બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા[...]
🪔 કાવ્ય
ચરણ જ્યાં ઠર્યાં આપનાં...
✍🏻 સંકલન
October-November 1996
(પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી ભવ્યતા, હરેક દૃઢ મૂકતા પગલું,[...]
🪔
પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1996
હું માનું છું કે પ્રાર્થના- ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો નથી, તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી[...]
🪔 કાવ્ય
ભજન કરે તે જીતે
✍🏻 સંકલન
October-November 1996
વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-૫૨પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો : આ[...]
🪔
પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના
✍🏻 વિનોબા ભાવે
October-November 1996
ॐ असतो मा सद् गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । હે પ્રભુ, મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા.[...]
🪔 કાવ્યાવાદ
‘નંદિત કરો હે’
✍🏻 કાકાસાહેબ કાલેલકર
October-November 1996
અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર... જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હું, મંગલ કરો, નિરલસ નિઃસંશય[...]
🪔 (કાવ્ય)
પ્રભુ હે!
✍🏻 સંકલન
October-November 1996
પ્રભુ! અમારાં રજકણ નાનાં મન તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન તમે પરન્તુ વરસો એવું આભલું ફાટંફાટ, કેમ ઝીલવા? અમને એના ઉર્વિ[...]
🪔
દુર્ગાસ્તોત્ર
✍🏻 શ્રી અરવિંદ
October-November 1996
હે મા દુર્ગે! સિંહવાહિની! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હૈ માતા, સાંભળ.[...]
🪔
ડહાપણભર્યો માર્ગ
✍🏻 મોહમ્મદ કરીમ ચાગલા
October-November 1996
શ્રી મોહમ્મદ કરીમ ચાગલા સફળ ધારાશાસ્ત્રી તેમજ હાઇકૉર્ટના ન્યાયાધીશ હતા. તેઓ થોડા સમય માટે મુંબઇ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે પણ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે સૂચવેલ સંદેશો અપનાવવો[...]
🪔
સહિષ્ણુતા અને શાંતિ
✍🏻 ઉ થાં
October-November 1996
સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે ન્યૂયૉર્કના રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર તરફથી સન ૧૯૬૩ના માર્ચની ૨૮મી તારીખે વૉરવિક હૉટેલમાં અપાયેલ ભાજન સમારંભ વખતે યુનાઈટેડ નેશન્સના સૅક્રૅટરી[...]
🪔
પ્રભુ પાસે સહન કરવાની શક્તિ માગો
✍🏻 બ્રધર લૉરેન્સ
October-November 1996
(એક રોગિષ્ઠ વ્યક્તિને પત્ર) આપને આટલું બધું સહન કરવું પડે છે એ જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે; પણ તમારા દુઃખમાં મને જે કંઈ[...]
🪔
ઇશુ ખ્રિસ્તનો શાંતિ સ્થાપકો માટેનો સંદેશ
✍🏻 ફાધર વાલેસ
October-November 1996
(ગિરિ પ્રવચન) પરમસુખના માર્ગનો ઉપદેશ આપતા ઇસુ ભગવાને એક માર્મિક કથન ઉચ્ચાર્યું હતું : ‘શાંતિના સ્થાપકો પરમ સુખી છે. તેઓ ઇશ્વરનાં સંતાન કહેવાશે.’ શાંતિના સ્થાપકો,[...]
🪔 કાવ્ય
નિરવ મમ સમણે
✍🏻 સંકલન
October-November 1996
ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે. યુગો યુગોથી ભમ્યો નિરંતર રવડયો ભવની વાટે; જનમ જનમની[...]
🪔
વિશ્વશાંતિ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 ડૉ. આર્નોલ્ડ ટૉયમ્બી
October-November 1996
વિશ્વ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી વિશ્વશાંતિ માટે ભારતીય આદર્શોને અપનાવવાની હાકલ કરે છે. આજની વિષમ પરિસ્થિતિમાં વિશ્વશાંતિ માટે અન્ય કોઈ વિકલ્પ નથી એમ તેઓ[...]
🪔
હું ફરી આનંદી બની ગઈ
✍🏻 માદામ ઇ. કાલ્વે
October-November 1996
સુપ્રસિદ્ધ ફ્રેંચ ગાયિકા માદામ ઇ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઇ. તેમના માટે આ દુ:ખ[...]
🪔
પ્રેમ અને શાંતિ
✍🏻 ઍરિક ફ્રોમ
October-November 1996
આધુનિક માનવ એકલતાની ભાવનાથી પીડાય છે. જ્યાં સુધી જીવનમાં સાચા પ્રેમની ભાવના ન આવે ત્યાં સુધી સાચી શાંતિ મળવી અશક્ય છે. સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ઍરિક[...]
🪔
જીવનની પાંચ ભેટો
✍🏻 માર્ક ટ્વેઈન
October-November 1996
માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦)ના પરિચયની જરૂર નથી. તેની કારકિર્દીમાં નિમ્નલિખિત વૈવિધ્યપૂર્ણ વ્યવસાયોનો સમાવેશ થાય છે - મુદ્રક, મિસિસિપ્પી નદી પર હોડી હંકારનાર, પત્રકાર, પ્રવાસ-વર્ણન લેખક અને[...]
🪔
ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1996
‘ત્યાગ’ ઉપર એક લાંબુ પ્રવચન કરવાનો અત્યારે સમય નથી, પરંતુ હું સાવ ટૂંકામાં કહું તો ત્યાગ એટલે ‘મૃત્યુ પ્રત્યેનો પ્રેમ’ સંસારી લોકો જીવનને ચાહે છે.[...]
🪔
જીવનમાં સુખશાંતિ
✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન
October-November 1996
જીવનનું આખરી ધ્યેય શાંતિ મેળવવાનું છે. પણ મનુષ્ય આજે એ ધ્યેય જ ભૂલી ગયો છે. તે શેને માટે દોડધામ કરે છે તેનો જ એને ખ્યાલ[...]
🪔 કાવ્ય
માનવી માનવ થાઉં તો ઘણું
✍🏻 સંકલન
October-November 1996
આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવકેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભૂગર્ભરત્ના વસુધા જનેતા તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું. આ ચેતનાનો[...]
🪔
‘હું અપાર શાંતિ, તું મને છોડીશ નહીં’
✍🏻 જેમ્સ ઍલન
October-November 1996
મનની અપાર શાંતિ એ માણસ માટે મોંઘેરા મોતી સમાન છે, કારણ કે આજના યુગમાં માણસને બધું મળે છે, પણ મનની શાંતિ મળતી નથી. માણસની આસપાસ[...]
🪔 કાવ્ય
યુદ્ધ વચ્ચે પ્રાર્થના
✍🏻 ઉશનસ્
October-November 1996
(શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી મને લૈજાજો રે જય[...]
🪔 કાવ્યાસ્વાદ
કાનુડાના કાળજાની વાત
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
October-November 1996
શ્રી પી. ડી. માલવિયા બી. ઍડ. કૉલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોષીથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો સુપરિચિત છે. અહીં તેઓ કાનુડાની વૃન્દાવન પ્રત્યેની મમતાને મગટ કરતાં[...]
🪔
શાંતિ અને ઉપનિષદો
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
October-November 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી શાશ્વત શાંતિની વિભાવનાને સુપેરે રજૂ કરે છે.[...]
🪔 કાવ્યાસ્વાદ
શાંતિની યાચના
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1996
૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat in Pace’ (ચિરશાંતિમાં) તેમનું કાવ્ય રચ્યું અને[...]
🪔
કથામૃતની અમીધારા
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’
October-November 1996
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે. તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવાર નવાર[...]
🪔
દુઃખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October-November 1996
શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. સાચો ભક્ત[...]