શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

  • 🪔 સંપાદકીય

    આધુનિક જગત માટે કેળવણીની કળા-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ - ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન, શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પર સંબંધો તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રભાવક વ્યાખ્યાનકળા વિશે આપણે વિગતવાર વાત કરી ગયા. જ્ઞાન અને માહિતીમાં જે[...]

શ્રીરામકૃષ્ણ

શ્રીમા શારદાદેવી

સ્વામી વિવેકાનંદ

આ અઠવાડિયાના Top 10 લેખો

યુવાપ્રેરણા

પાર્ષદ ગણ

અધ્યાત્મ

  • 🪔

    આત્મસમર્પણ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life' ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)[...]

પ્રાસંગિક

શાસ્ત્ર

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद् वा ॥ ३८ ॥ (मुख्यतः ખાસ કરીને; तु તો; महत्-कृपया-एव, મહાન પુરુષની કૃપાથી જ; भगवत्-कृपा-लेशात् वा, અથવા ભગવાનના થોડાક અનુગ્રહથી)[...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (50)

  • Samachar Darshan

    (371)

  • Prasangik

    (386)

  • Jivan Charitra

    (33)

  • Itihas

    (43)

  • Divyavani

    (375)

  • Dhyan

    (73)

  • Chintan

    (137)

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ