Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૧૧

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  पूर्णावतारपुरुषस्य गदाधरस्य पादार्पणे सपदि भारतपुण्यभूमेः सर्वांग-कन्दलित-कण्टक-कुड्मलानि ब्रह्माण्डमण्डल-मशेषमहो पुनन्ति॥२७॥ પૂર્ણાવતાર-પુરુષ પ્રભુ રામકૃષ્ણ, સ્પર્શો થકી ચરણના કરતા પ્રહર્ષ- રોમાંચ આ ભરતભૂમિ તણા શરીરે, બ્રહ્માંડમંડલ બધું જ કરે પવિત્ર.[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  ત્યાગનું આદિ અને અંતિમ ચિહ્ન સમદર્શિત્વ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  એક દંપતિએ સંસારત્યાગ કર્યો અને બંને વિવિધ તીર્થોની યાત્રાએ ચાલી નીકળ્યાં. માર્ગે જતાં, એકવાર, જરા આગળ ચાલતા પતિએ એક હીરો પડેલો જોયો. પત્ની એને જુએ[...]

 • 🪔 વિવેકવાણી

  દેદીપ્યમાન જ્યોતિસ્તંભ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું અદ્ભુત વિશાળ હૃદય હોય; જે દરેક સંપ્રદાયમાં એ જ ચૈતન્યને, એ[...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના ઉપદેશ ગૃહસ્થ ભક્તોને ધ્યાનમાં લઈને[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણનું સ્મરણ

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  (૬ માર્ચ, ૧૯૮૯ના રોજ શ્રીરામકૃષ્ણ જયંતીના ઉપલક્ષ્યમાં બેલુર મઠના પ્રાંગણમાં આયોજિત સભાના અધ્યક્ષ સ્થાનેથી રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજે બંગાળીમાં આપેલ વ્યાખ્યાનનો[...]

 • 🪔 દિપોત્સવી

  પરમહંસ શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

  (રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘ભાવસમાહિત શ્રીરામકૃષ્ણ’ નામના બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.[...]

 • 🪔 દિપોત્સવી

  ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ

  ✍🏻 સ્વામી પ્રભાનંદ

  ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણ અને વિવિધ કલાઓ

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  ભારતીય ઇતિહાસને એક વેધક કાળે રામકૃષ્ણનો જન્મ થયો હતો. ભારતીય સમાજ પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતા ઝડપથી ફેલાતાં હતાં. પરંતુ શ્રીરામકૃષ્ણના દિવ્ય જીવને અને એમના[...]

 • 🪔 દિપોત્સવી

  આ સમાધિની ક્ષણો

  ✍🏻 લલિત ત્રિવેદી

  આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે; વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે. શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી.. નાભિમાંથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો[...]

 • 🪔 દિપોત્સવી

  કર્યા ગુરુ મન માની

  ✍🏻 સ્વ. મનુભાઈ ત્રિવેદી

  રામ મેં કર્યા ગુરુ મન માની. શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર આવી યાદ પુરાની, રામ મેં કર્યા ગુરુ મન માની. કામિની કાંચન ત્યાગ કરીને,[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણ અને રંગકૌતુક

  ✍🏻 સ્વામી અચ્યુતાનંદ

  રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂરના વરિષ્ઠ સંન્યાસી અને જાણીતા લેખક સ્વામી અચ્યુતાનંદજી મહારાજના શ્રીરામકૃષ્ણ સારદા સંઘ દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘પુરુષોત્તમ’માંથી બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણદર્શનદોહન

  ✍🏻 ઉશનસ્‌

  એકાંતે જે દહીં જાણે દૂધને સ્થિર રાખતાં, પછી માખણની પ્રાપ્તિ, કંપ્યે દૂધ, ન લભ્યૈ કૈં; સંસાર જળના જેવો, ચિત્ત આ દૂધના સમું, ભળે જો દૂધ[...]

 • 🪔 દિપોત્સવી

  અમે શ્રીઠાકુરને આ ભાવે જોયા હતા

  ✍🏻 સંકલન

  સ્વામી વિવેકાનંદ: શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના બે-ત્રણ દિવસ પહેલાં જ તેઓ - (મા જગદંબા) જેને ઠાકુર ‘કાલી’ કહ્યા કરતા હતા તેઓ આ મારા દેહમાં પ્રવેશી ગયાં હતાં.[...]

 • 🪔 દિપોત્સવી

  ગીતરૂપક

  ✍🏻 સ્વ. વિજયાબેન ગાંધી

  હૃદયમાં વસો પ્રભુ, શ્રીરામકૃષ્ણ પરમહંસ, શુદ્ધ બુદ્ધ મુક્તરૂપ, પ્રેમરૂપ આનંદ રૂપ; પરમશાંતિ ધામરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ. જ્ઞાન ભક્તિ યોગરૂપ, ધર્મ કર્મ મર્મ રૂપ; સેવા ત્યાગ વૈરાગ્યરૂપ,[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ

  ✍🏻 શ્રી મોરારીબાપુ

  (‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ ગ્રંથના વિમોચન વખતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં આપેલ પ્રાસંગિક વ્યાખ્યાનનો સારાંશ અહીં પ્રસ્તુત છે. - સં.) લોકાભિરામમ્ રણરંગધીરમ્, રાજીવ નેત્રમ્ રઘુવંશનાથમ્ । નિરુપમ[...]

 • 🪔 દિપોત્સવી

  સર્વધર્મસમન્વયના વૈતાલિક શ્રીરામકૃષ્ણ: ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાચીન આર્યોને ક્યારેય ધાર્મિક સંઘર્ષનો સામનો કરવો પડયો ન હતો, છતાં પણ તેઓ તુલનાત્મક ધર્મ અને તુલનાત્મક તત્ત્વજ્ઞાનના સર્વ પ્રથમ[...]

 • 🪔 દિપોત્સવી

  શાશ્વતીનું સંતાન: શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સાધુ ટી. એલ. વાસવાણી

  ( સાધુ ટી. એલ. વાસવાણીના લેખ: ‘Sri Ramakrishna: A child of the eternal’ અનુવાદક: શ્રી ચંદુભાઈ ઠકરાલ) ઘણાં વર્ષો પહેલાં, મારી યુવાનીના દિવસો દરમિયાન શ્રીરામકૃષ્ણના[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણદેવનો અપૂર્વ સંસાર

  ✍🏻 જ્યોતિબેન થાનકી

  શ્રીરામકૃષ્ણદેવનું જીવન હિમાલય સમું શુભ્ર, પવિત્ર, સુંદર, ઉન્નત અને ભવ્ય છે. હિમાલયનાં દરેક શિખરો તેજોમય, આહ્લાદક અને શાંતિદાયક છે, એ જ રીતે શ્રીરામકૃષ્ણના જીવનનાં દરેક[...]

 • 🪔 દિપોત્સવી

  સર્વધર્મ સમભાવના પયગમ્બર

  ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

  ઘણાં વર્ષો સુધી એકનિષ્ઠ સેવાના વ્રતધારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પોતાના મૃત્યુના બે દિવસ પહેલાં આ અંક માટે એમણે પોતે લેખ[...]

 • 🪔 દિપોત્સવી

  આધુનિક સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ: ન ભૂતો ન ભવિષ્યતિ

  ✍🏻 પ્રા. ડો. ભદ્રાયુ વછરાજાની

  કેટલીક ઘટનાઓ અને કેટલીક વિભૂતિઓ અમૂલ્ય અને અતુલ્ય હોય છે. આ અમૂલ્ય એ છે કે જેનું મૂલ્ય દિનપ્રતિદિન વધતું જ જાય છે. સમય વીતતો જાય[...]

 • 🪔 દિપોત્સવી

  ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ

  ✍🏻 રમણલાલ સોની

  કોલકાતાની પાસે ગંગાકાંઠે દક્ષિણેશ્વર નામે જગા છે. ત્યાં કાલીમાતાનું મંદિર છે. એ મંદિરના પૂજારી બ્રાહ્મણને બધા પાગલ સમજતા. નહિ એનાં કપડાંનું ઠેકાણું, નહિ ખાવાપીવાનું ઠેકાણું![...]

 • 🪔 દિપોત્સવી

  અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  પ્રસિદ્ધ નાટ્યકાર, કવિ અને શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી ગિરીશચંદ્ર ઘોષ એકવાર સ્વામી વિવેકાનંદની પાસે આવ્યા અને કહ્યું, ‘ભાઈ નરેન, તમારે એક કામ કરવું પડશે. મારી[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણદેવના જીવનમાંથી મળેલ જીવનપાથેય

  ✍🏻 ઘનશ્યામ ગઢવી

  એ સાલ હતી ૧૯૭૬ની, હું મોરબી કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષા દેવા માટે રાજકોટ આવેલ, કોલેજવાડીમાં રોકાયેલ, એક દિવસ સાંજના સમયે ફરતા ફરતા શ્રીરામકૃષ્ણ આશ્રમનાં[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણ ચરિત માનસ - સાધક ચરિત

  ✍🏻 સ્વામી રામતત્ત્વાનંદ

  (શ્યામલાતાલના સ્વામી રામતત્ત્વાનંદજીએ તુલસીદાસના રામચરિત માનસની જેમ ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ની રચના કરી છે. એના પ્રથમ ભાગમાંથી ‘સાધક ચરિત’નો અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) (દોહા)[...]

 • 🪔 દિપોત્સવી

  જગદંબાનું પ્રથમ દર્શન

  ✍🏻 અમુલખભાઈ ભટ્ટ

  દૃશ્ય ૧લું: જગદંબાનું પ્રથમ દર્શન શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી, અને પદ્માસનવાળી બેઠેલી મૂર્તિને ઘાટ આપી રહ્યા[...]

 • 🪔 દિપોત્સવી

  ઉપમા રામકૃષ્ણસ્ય

  ✍🏻 કુસુમબેન પરમાર

  ઉપમા સાદૃશ્યમૂલક અલંકાર છે. તેમાં બે બાબતોની સરખામણી કરવામાં આવે છે. આ અલંકાર સમજવા માટે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ વિશે જાણવું જરૂરી[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસ્થાન

  ✍🏻 સંકલન

  ઈષ્ટદેવનાં લીલાસ્થાનોનાં ચિંતન અને યાત્રા સાધકના ધ્યાન માટેનું ઉત્તમ પ્રેરક પરિબળ છે. શ્રીઠાકુર સાથે સંકળાયેલ લીલાસ્થાનો આજે મહાતીર્થ બની ગયાં છે. એમાંથી કામારપુકુર, જયરામવાટી, દક્ષિણેશ્વર[...]

 • 🪔 દિપોત્સવી

  શ્રીરામકૃષ્ણદેવની હસ્તપ્રત અને તસવીરો

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર: ‘સુબાહુચરિત’ની તેમણે કરેલી નકલનું એક પાનું શ્રીરામકૃષ્ણની સહી (શ્રીગદાધર ચટ્ટોપાધ્યાય, મુ.કામારપુકુર) શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર અને સહી વિશે શ્રીરામકૃષ્ણ જ્યારે કામારપુકુરમાં રહેતા હતા ત્યારે નવરાશના[...]

 • 🪔 દિપોત્સવી

  (આચંડાલા..)

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  જેના પ્રેમે રસબસ કર્યાં ઠેઠ ચાંડાલ સુધ્ધાં, લોકાતીત પણ નવ ત્યજ્યો લોકકલ્યાણ માર્ગ; ત્રૈલોક્યે જે અનુપ મહિમા જાનકી-પ્રાણબંધ, ભક્તિ જ્ઞાનાશ્રયસ્વરૂપ જે રામસીતા સહિત. જેણે પોતે[...]

 • 🪔 દિપોત્સવી

  કાવ્ય

  ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

  બહુ સાધકોની બહુ સાધનાની ધારા, ધ્યાનમાં તમારા મળી ગઈ એક તારા. અસીમનો લીલાપથ નવે તીર્થ રૂપે, તમારા જીવને મળ્યે નવે રૂપે આપે. દેશને વિદેશતણા પ્રણામોમાં[...]

 • 🪔 દિપોત્સવી

  અડધે રસ્તે

  ✍🏻 મહેન્દ્રભાઈ જોષી

  શ્વેત ધજાઓ ક્યાં ઝળહળતી અડધે રસ્તે કોને પૂછીએ! સઘળી કેડી ક્યાં જઈ મળતી અડધે રસ્તે કોને પૂછીએ! એક સરોવર આંખો સામે, એક સરોવર પીંડી પાછળ[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, મેડિકલ સેન્ટર ૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર, ૨૦૧૧ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયેલ વિવિધ કેમ્પ તેમજ દવાખાનામાં ૩૧,૦૦૦ જેટલા દર્દીઓએ લાભ[...]

 • 🪔

  શ્રી દુષ્યંતભાઈ પંડ્યાને સ્મરણાંજલિ

  ✍🏻

  કરાંચીમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથેના પરિચયમાં આવીને તેઓશ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાને વરેલા હતા. તેમણે પોતાની ૯૬ વર્ષની વયોવૃદ્ધ ઉંમર સુધીમાં ‘God Lived with Them’,[...]

 • 🪔

  રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રમેયાનંદજી બ્રહ્મલીન થયા

  ✍🏻

  સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષોમાંના એક સ્વામી પ્રમેયાનંદજી (રામગોપાલ મહારાજ)ની અંતિમ વિદાયની નોંધ લેતાં અમને હૃદયના ઊંડા દુ:ખની લાગણી થાય છે. તેઓશ્રીએ રામકૃષ્ણ[...]