Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક : ઑક્ટોબર – નવેમ્બર ૧૯૯૭
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1997
દિવ્યવાણી आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकी प्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥ स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं हित्वा रात्रिं[...]
🪔 વિવેકવાણી
મારો ઇશ્વર
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1997
માત્ર એક જ વિચાર મારા મગજમાં વ્યાપી રહ્યો હતો, કે ભારતના લોકોનું જીવન ઊંચે લાવવા માટે યોજનારૂપી યંત્ર ચાલુ કરી દેવું, અને એ કરવામાં અમુક[...]
🪔 સંપાદકીય
નમ્ર ઝાકળના બિન્દુ જેવું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1997
શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં પંચવટી તળે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલામાં બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન આવી પહોંચ્યા. તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘મહાશય,[...]
🪔
વિદેશમાં આવેલાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની એક ઝલક
✍🏻 સંકલન
October-November 1997
શ્રીરામકૃષ્ણદેવ - સ્વામી વિવેકાનંદ ભાવધારાના પ્રચાર પ્રસાર...સર્વધર્મ સમભાવ, સર્વસંવાદી વાતાવરણ અને માનવની ભીતર રહેલી દિવ્યતાને બહાર લાવીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ કરવાના પ્રયાસો આ બધાં કેન્દ્રોમાં[...]
🪔
રામકૃષ્ણ મિશન - માર્ગદર્શક સ્તંભ
✍🏻 સ્વામી ભૂતેશાનન્દ
October-November 1997
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તેમણે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. - સં શ્રીરામકૃષ્ણ અને[...]
🪔
વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન
✍🏻 ડૉ. કે. આર. નારાયણન્
October-November 1997
તા. ૧મે, ૧૯૯૭ના રોજ નઝરુલ મંચ, કલકત્તા ખાતે યોજાયેલ રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ (તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ) ડૉ. કે.આર.નારાયણને આપેલ ઉદ્ઘાટન પ્રવચનનું ગુજરાતી ભાષાંતર[...]
🪔
વિશ્વને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રદાન
✍🏻 વિમલા ઠકાર
October-November 1997
સુપ્રસિદ્ધ વિદુષી શ્રી ‘વિમલાતાઇ’ આ સંક્ષિપ્ત પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખમાં રામકૃષ્ણ મિશનના વિશ્વને પ્રદાન વિશે પોતાનાં બહુમૂલ્ય વિચારો રજૂ કરે છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ વૈજ્ઞાનિક[...]
🪔
સ્વામી વિવેકાનંદની ગાંધીયુગને દેણગી
✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’
October-November 1997
ઈ.સ. ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં સ્વામી વિવેકાનંદ વિદેશથી કલકત્તા આવ્યા ને ઈ.સ.૧૯૦૨ના જુલાઈ માસમાં મહાસમાધિ લીધી. ફક્ત સવાપાંચ વર્ષ. આટલા ટૂંકા ગાળામાં એમણે ભારતવર્ષને ભૂતકાળનો મહિમા સાચવી[...]
🪔
જયરામવાટીથી બેલુર મઠ - એક યાત્રા
✍🏻 ભોળાભાઈ પટેલ
October-November 1997
સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. ભોળાભાઇ પટેલે અત્યંત વ્યસ્તતાની વચ્ચે સમય ફાળવી રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે પોતાનાં યાત્રા સંસ્મરણો લખી મોકલ્યાં તે બદલ અમે આનંદ અને આભારની[...]
🪔
અસીમ દેશના અતિથિ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1997
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિનો વિચાર કરીએ તો મહાપુરુષોના ગુણોનું ગાન કરવા[...]
🪔
‘ભગવાન મળે તે ભાગ્યવાન’
✍🏻 સુરેશ દલાલ
October-November 1997
સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેશ દલાલે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ નામની નાની પુસ્તિકામાં શ્રીરામકૃષ્ણદેવની વિશિષ્ટતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]
🪔
આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ
✍🏻 યશવન્ત શુક્લ
October-November 1997
શ્રીરામકૃષ્ણ પરમહંસને પાછળથી તેમના શિષ્ય થનારા અને સ્વામી વિવેકાનંદ તરીકે પંકાનારા નરેન્દ્રનાથે પૂછ્યું હતું : ‘આપે ઈશ્વરને જોયો છે?’ જરા પણ હિચકિચાટ વિના ત્યારે શ્રીરામકૃષ્ણે[...]
🪔
મૅનેજમૅન્ટના ક્ષેત્રે શ્રેષ્ઠત્વ
✍🏻 ઍન.ઍચ. અથ્રેય
October-November 1997
દેશવિદેશમાં ખ્યાતિ પામેલ મૅનેજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન. ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા. ૨૫મી એપ્રિલ ૧૯૯૭ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
🪔
નવી સભ્યતા માટેનાં સ્વપ્ન-શિશુઓ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1997
(રામકૃષ્ણ મિશનની શિક્ષણની વિભાવના) આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં[...]
🪔
શ્રી અરવિંદ અને રામકૃષ્ણ મિશન
✍🏻 ભૂપેન્દ્ર ત્રિવેદી
October-November 1997
ગુજરાતી સામયિક ‘સહજ સત્સંગ’ના તંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી અહીં દર્શાવે છે કે સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ બન્નેના પ્રેરણા સ્રોત હતા – શ્રીરામકૃષ્ણ દેવ. પોતપોતાની[...]
🪔
સંઘજનની મા શારદા
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1997
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા[...]
🪔
સફળતાના સાત આધ્યાત્મિક નિયમો
✍🏻 ડૉ. દીપક ચૉપરા
October-November 1997
અમેરિકામાં નિવાસ કરતા ડૉ. દીપક ચોપરાનું પુસ્તક ‘The Seven Spiritual Laws of Success’ બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. ડૉ. દીપક ચૉપરાએ વર્ણવેલ આ નિયમો કાંઇ નવા[...]
🪔 કાવ્ય
સૌન્દર્યનું ગાણું
✍🏻 મકરંદ દવે
October-November 1997
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવરણાં,[...]
🪔 કાવ્યાસ્વાદ
મૃત્યુનો મહોત્સવ
✍🏻 ક્રાંતિકુમાર જોશી
October-November 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંકમાં ગુજરાતી સાહિત્યના મર્મી કવિ શ્રી મકરંદ દવે નું કાવ્ય ‘સૌન્દર્યનું ગાણું’ રજૂ કરતાં ધન્યતા અનુભવું છું. સૂર્યના આગમન સાથે જીવસૃષ્ટિ માત્ર[...]
🪔 કાવ્ય
મને પૂરી શ્રદ્ધા
✍🏻 ઉશનસ્
October-November 1997
(શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું મારી ચિંતા કે રતિ ન[...]
🪔
રામકૃષ્ણ મઠ-મિશનની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી આ સામયિક માટે નિરંતર પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. - સં. શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી[...]
🪔
રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ
✍🏻 સંકલન
October-November 1997
શિક્ષણ શાસ્ત્રીઓએ શિક્ષણની ફિલસૂફી અને શિક્ષણનો સંબંધ નીચે મુજબ બતાવ્યો છે : ‘Education is the dynamic side of philosophy.’ ‘કેળવણી એ ફિલસૂફીનું ક્રિયાત્મક પાસું છે.’[...]
🪔
રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
October-November 1997
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે. - સં. સેવાશ્રમ આંદોલનનો ઉદ્ભવ : લગભગ સો વર્ષ પૂર્વેની[...]
🪔
શ્રીરામકૃષ્ણ મિશનની અનન્ય સેવા કાવડ પરંપરા
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય છે.[...]
🪔
અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સુભાષચંદ્ર બોઝ
October-November 1997
નેતાજી સુભાષચંદ્ર બોઝ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદજીના આદર્શોથી એટલા પ્રભાવિત થયા હતા કે રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીરૂપે જોડાવા માગતા હતા. પણ રામકૃષ્ણ મિશનના તત્કાલીન અધ્યક્ષ સ્વામી[...]
🪔 ગીત
દુનિયાનાં લોક એનાં છૈયાં
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1997
કાળઝાળ ડાકુ એક નીકળ્યો છે ધૂંઆફૂંઆ વગડા ને ગામ બધાં કંપે! નાસભાગ કરતાં સૌ માનવ ને વંન પશુ ફડફડતાં પંખીઓ અજંપે! ઘોડાના ડાબલા ખૂંદે છે[...]
🪔 મુલાકાત
શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિષે રોમાં રોલાં
✍🏻 દિલીપકુમાર રૉય
October-November 1997
બંગાળના સુપ્રસિદ્ધ ભજનિક-ગાયક અને સાહિત્યકાર શ્રી દિલીપકુમાર રૉય શ્રી અરવિંદના શિષ્ય હતા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાથી એટલા પ્રભાવિત થયા હતા કે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ નું વાચન તેમણે[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 વિનોબા ભાવે
October-November 1997
વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન - પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય કર્યો. એ[...]
🪔
શ્રીરામકૃષ્ણ સેવાશ્રમની મુલાકાત
✍🏻 કાકા કાલેલકર
October-November 1997
યાત્રા કરવાથી પુણ્ય મળે છે, પણ તે ગમે તે સ્થિતિમાં નહીં, પગે ચાલીને જાય તેને સોએ સો ટકા પુણ્ય મળે. માણસના ખભા પર કે પાલખીમાં[...]
🪔 યાત્રા - સંસ્મરણ
વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1997
(૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનાં આ રોચક સંસ્મરણો વાંચવાથી[...]
🪔 આનંદ-બ્રહ્મ
સ્વામી વિવેકાનંદની વિનોદપ્રિયતા
✍🏻 સંકલન
October-November 1997
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]
🪔
મધુ-સંચય
✍🏻 સંકલન
October-November 1997
સંકલન‘मक्षिका वृणमिच्छन्ति मधु भुंक्ते च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]
🪔 પુસ્તક સમીક્ષા
રામરસ
✍🏻 ક્રાંતિકુમાર જોશી
October-November 1997
(ભક્તિરસના ૧૦૮ મણકાની માળા) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, પ્રકાશક : આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી, કિંમત : દસ રૂપિયા મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ લિખિત ભક્તિરસના ૧૦૮ મણકાની માળા દાદા[...]
🪔 બાળ વિભાગ
બે યોગી અને નારદ
✍🏻 સંકલન
October-November 1997
એક દિવસ દેવર્ષિ યોગી નારદ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે એક ઊધઈનો મોટો રાફડો જોયો. આ રાફડાના મથાળે એક ધ્યાનસ્થ યોગીનું માથું જોઈને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
October-November 1997
સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન અને શ્રીરામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવની વિવિધ કેન્દ્રોમાં થયેલી ઉજવણી * ઉત્તર પ્રદેશ : અદ્વૈત આશ્રમ, માયાવતીમાં ૨૫મી મે, ૧૯૯૭ના રોજ સ્વામી[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
October-November 1997
ચાલુ સાલમાં એપ્રિલ માસથી અહીં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વંચાય છે વાચકોના પ્રતિભાવો જાણવા માટે ફોનથી અને થોડા રૂબરૂ મળ્યા છે. તેઓને પૂછતાં જણાવે છે કે- માસિક[...]