શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2003
ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. માનવના વ્યક્તિત્વના પંચકોશોના વર્ગીકરણ વિશે ઉપનિષદો શું કહે છે એ વાત હવે કરીએ છીએ. તૈત્તિરીય[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિશુદ્ધમન અને દિવ્યચક્ષુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ[...]
February 2004
🪔 સંપાદકીય
‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે - રાવણ, કુંભકર્ણ[...]
June 1990
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ગૃહસ્થની ફરજો
✍🏻 સ્વામી વિવેકાનંદ
ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ[...]
September 2002
🪔 સંપાદકીય
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ[...]
February 1997