Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૫
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1995
तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि। હે[...]
🪔 વિવેકવાણી
યુવા વર્ગને આહ્વાન
✍🏻
October-November 1995
નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે. જેમ[...]
🪔
હું યુવાનોને આટલા કેમ ચાહું છું?
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
October-November 1995
કેરી, જામફળ વગેરે ફળો આખાં હોય તો જ ઠાકોરજીને ધરી શકાય; બધા કામમાં લઈ શકાય. પણ એક વાર કાગડો ચાંચ મારી જાય તો તે ઠાકોરજીને[...]
🪔
બહેનોને
✍🏻 શ્રીમા શારદાદેવી
October-November 1995
લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપ૨ ક૨માઈ[...]
🪔 સંપાદકીય
યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત - સ્વામી વિવેકાનંદ
✍🏻
October-November 1995
સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.* ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]
🪔
સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો
✍🏻 સંકલન
October-November 1995
૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ઘા જાગૃત થશે. ૨. કર્મનો સિદ્ધાંત કહે[...]
🪔
કરીએ પુનર્નિર્માણ ભારતનું
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1995
(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. મહાન ભારતના નિર્માણ કરવાની મહેચ્છા ધરાવનાર આપણા યુવા વર્ગના માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોમાંથી[...]
🪔 કાવ્ય
ભોમિયા વિના
✍🏻 સંકલન
October-November 1995
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર[...]
🪔
વિશ્વસંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1995
(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહના ભાગરૂપે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ, કલકત્તા ખાતે ૧૭ અને[...]
🪔 કાવ્ય
આપણે ભરોસે
✍🏻 પ્રહ્લાદ પારેખ
October 1995
આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને[...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October 1995
(સ્વામી રંગનાથાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાઘ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૭-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]
🪔
યુવાનો, યા હોમ કરીને કૂદી પડો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October 1995
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. તેઓ દસ વર્ષ સુધી (૧૯૬૬થી ૧૯૭૫) શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત[...]
🪔
‘નિદ્રિત ભારત જાગે’
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October 1995
(શિકાગો વિશ્વધર્મસભા શતાબ્દી ઉત્સવ (૧૯૯૪) પ્રસંગે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં તા. ૨૦-૧૧-’૯૪ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચન. - સં.) આદરણીય સ્વામીજીઓ, માતાજીઓ, મિત્રો[...]
🪔 કાવ્ય
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
✍🏻 રાજેન્દ્ર શાહ
October 1995
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર. ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? ભારનું વાહન કોણ બની રહે નહિ[...]
🪔 કાવ્ય
પ્રેમ કરતા સંતોને
✍🏻 ઉશનસ્
October-November 1995
લાવ્યા ક્યાંથી પ્રીત? આવડી લાવ્યા ક્યાંથી પ્રીત? હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા. મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨ એમાં ક્યાંથી અષાઢી[...]
🪔
તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો
✍🏻 ડૉ. કિરણ બેદી
October-November 1995
(આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ એવોર્ડ પ્રાપ્ત કરીને ખ્યાતિ મેળવનાર દેશની પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર ડૉ. શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર ’૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં રામકૃષ્ણ[...]
🪔
રાજર્ષિ મૅનૅજમૅન્ટ
✍🏻 એન. એચ. અથ્રેય
October-November 1995
(સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ પ્રો. એન. એચ. અથ્રેય એમ. એમ. સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટના સંસ્થાપક અને ડાયરેક્ટર છે. તા. ૧ અને ૨ જુલાઈ-૯૫ના રોજ શ્રી રામકૃષ્ણ[...]
🪔
સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ
✍🏻 યશવન્ત શુકલ
October-November 1995
(આજનો યુવા વર્ગ બાહ્ય આડંબરોવાળો અને તર્ક અને વિજ્ઞાનથી અસંગત એવો ધર્મ સ્વીકારવા તૈયાર નથી. તેઓની સમક્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલો વિજ્ઞાનસંમત વેદાંતનો ધર્મ રજૂ[...]
🪔
અધ્યાત્મ અને વિજ્ઞાન
✍🏻 ગુણવંત શાહ
October-November 1995
(સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત લેખમાં આજના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કેટલો આવશ્યક છે તેની રજૂઆત પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન
✍🏻 રાજા રામન્ના
October-November 1995
(ભારતના સુપ્રસિદ્ધ અણુ વૈજ્ઞાનિક રાજા રામન્ના એટોમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન હતા. ડિસેમ્બર ૧૯૮૫ માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન[...]
🪔
“ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત”
✍🏻 વિમલા ઠકાર
October-November 1995
(કઠોપનિષદમાં કહ્યું છે - ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’ ‘ઊઠો, જાગો અને મહાપુરુષો પાસેથી જ્ઞાન મેળવો.’ સ્વામી વિવેકાનંદજીએ આ મંત્રનો એક નવો જ અર્થ આપી[...]
🪔
પ્રેમનો ધર્મ
✍🏻 અમજદઅલી ખાં
October-November 1995
(ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં ધર્મ-ધર્મ[...]
🪔
વિધાર્થીઓ અને રાજકારણ
✍🏻 ડૉ. કરણસિંહ
October-November 1995
(સ્વામી વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભારત પોતાના રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે રાજકારણને પસંદ કરશે તો ભારત નિષ્ફળ જશે. પરંતુ,[...]
🪔
વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ
✍🏻 ભગિની નિવેદિતા
October-November 1995
(“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં યુવા ભાઈ-બહેનોને મૂંઝવે છે. સ્વામી[...]
🪔
નમું તે નવયૌવન!
✍🏻 ભોળાભાઈ પટેલ
October-November 1995
સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા - મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ આવશે જેઓ જવામર્દ બની બધી[...]
🪔
યુવાનો અને આદર્શ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October-November 1995
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય[...]
🪔
સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ - સ્વામીજીની દૃષ્ટિએ
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1995
(આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ - સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની[...]
🪔
ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં જ્વલંત યુવશક્તિની ભાવિ-પથદર્શક ભૂમિકા
✍🏻 રતુભાઈ અદાણી
October-November 1995
(‘આપણી માતૃભૂમિ-ભારતભૂમિ નવલોહિયાનાં બલિદાનો માગે છે’ - સ્વામી વિવેકાનંદજીની આ દેશભાવના અને એ સ્વાતંત્ર્ય લડતના યુગમાં ‘અમોને ખબર નથી અમારે પંથ શી આફત ખડી છે,[...]
🪔 કાવ્યાસ્વાદ
યૌવન વીંઝે પાંખ
✍🏻 ક્રાંતિકુમાર જોશી
October-November 1995
(જેમની શતાબ્દી ઉજવાઈ રહી છે એવા અમર કવિ સ્વ. ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘તરુણોનું મનોરાજ્ય’ ઘણા તરુણોનાં ભાષણોમાં ઉદ્ધૃત થાય છે પણ તેની પાછળનો ગૂઢાર્થ[...]
🪔 કાવ્યાસ્વાદ
ઉડ્ડયોન્મુખ નૌજુવાનને
✍🏻 યોસૅફ મૅકવાન
October-November 1995
વિહંગ, ઊડ! જો લસે અખૂટ વ્યોમ આશાભર્યાં! ચડે નયન જે દિશા નભ નવીન તે દાખવેઃ ચહે હૃદય રંગ જે સુ૨કમાન તે ખીલવીઃ વિહંગ ઊડ ઊડ[...]
🪔
યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
October-November 1995
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય[...]
🪔
યુવાનોના આદર્શ હનુમાનજી
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1995
જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઈંદ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણનો પહેલો પાઠ છે. એ ક૨વાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ.[...]
🪔
પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
October-November 1995
(આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત થઈ આપણી મહાન સંસ્કૃતિ અને આપણા મહાન ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. કાકાસાહેબ કાલેલકરના સમયમાં પણ યુવા[...]
🪔
વિધાર્થીઓનાં ચાર કર્તવ્ય
✍🏻 વિનોબા ભાવે
October-November 1995
વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા[...]
🪔
રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા - સ્વામી વિવેકાનંદ
✍🏻 જવાહરલાલ નહેરુ
October-November 1995
(શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત મહત્ત્વની છે. ભારતના સાંસ્કૃતિક અને[...]
🪔
યુવા વર્ગને મારો સવાલ
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
October-November 1995
(કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત યુવા[...]
🪔
યુવાવર્ગ અને વાચન
✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’
October-November 1995
લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરી મારે વાંકાનેર હાઈસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક, તે જમાના ને રાજ્યના પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લાઈબ્રેરી હતી.[...]
🪔
‘ચાલશે’ કહેવાથી ચાલશે?
✍🏻 ફાધર વાલેસ
October-November 1995
(શ્રેષ્ઠતા તથા શ્રેષ્ઠતાના સોપાન વિશે આજનો યુવાવર્ગ સજાગ બને એ હેતુથી સુપ્રસિદ્ધ લેખક ફાધર વાલેસ અહીં યુવા વર્ગની ‘ચાલશે’ની મનોવૃત્તિને ત્યાગવાની સલાહ આપે છે. -[...]
🪔
પ્રેમ એક કળા છે
✍🏻 ઍરિક ફ્રોમ
October-November 1995
(મોટા ભાગના પ્રેમસંબંધો નિષ્ફળતામાં પરિણમે છે, તેનું કારણ છે - પ્રેમમાં પડવાવાળા પ્રેમની કળા નથી જાણતા. એ પણ નથી જાણતા કે પ્રેમ એક કળા છે[...]
🪔
જીવન એક ખેલ
✍🏻 ફ્લોરૅન્સ શીન
October-November 1995
(સુપ્રસિદ્ધ લેખિકા ફલોરૅન્સ શીનના ઘણાં પુસ્તકો લોકપ્રિય બન્યાં છે, તેમાંનું આગવું પુસ્તક છે - 'The Game of life and How to play It'. તેના ગુજરાતી[...]
🪔
એકાગ્રતા અને ધ્યાન
✍🏻 જેમ્સ ઍલન
October-November 1995
જ્યારે લક્ષ્ય અને એકાગ્રતાનું મિલન થાય છે, ત્યારે એનું પરિણામ હોય છે ‘ધ્યાન’. જ્યારે મનુષ્ય કંઈક ઉચ્ચ, વધુ નિર્મળ અને પ્રકાશમય જીવનની તીવ્રપણે આકાંક્ષા કરે[...]
🪔
યુવા વર્ગના સાચા મિત્ર - ગ્રંથો
✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન
October-November 1995
‘જો મારાં પુસ્તકો અને મારા વાચનના પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુકુટો મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વ મુકટોને લાત મારી ફેંકી દઉં!’[...]
🪔 કાવ્ય
જિંદગી પસંદ
✍🏻 મકરન્દ દવે
October-November 1995
જિંદગી પસંદ મને જિંદગી પસંદ! મોતની મજાક ભરી મોજના મિજાજ ધરી ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. નૌબનૌ સુગંધ મહીં જાય જે[...]
🪔 યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત
રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1995
(આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા[...]
🪔
યૌવનના આદર્શો : ત્યાગ અને સેવા
✍🏻 ડૉ. એમ. લક્ષ્મીકુમારી
October-November 1995
(કન્યાકુમારીથી યુવાનોને આહ્વાન) (સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી વખતે (૧૯૬૩માં) શ્રી એકનાથજી રાનડેએ પોતાનું એક મહાન સ્વપ્ન સિદ્ધ કર્યું. ભારતમાતાના અંતિમ છેડા પર જ્યાં ત્રણ સાગરો[...]
🪔
વિવેકાનંદ વિદ્યાપીઠ - યુ.ઍસ.એ. : ઝલક
✍🏻 મહેન્દ્ર જાની
October-November 1995
(આપણા દેશમાં સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશથી પ્રેરિત થઈ ‘વિવેકાનંદ યુવા મહામંડળ’ (જેના લગભગ ૭૦૦ કેન્દ્રો ચાલે છે) જેવી કેટલીય સંસ્થાઓ યુવા વર્ગ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવે[...]
🪔
ગુજરાત બિરાદરીની યુવા પ્રવૃત્તિઓ
✍🏻 મધુકર દવે
October-November 1995
ગુજરાત બિરાદરી એ પરિસ્થિતિના ગર્ભમાંથી શરૂ થયેલું સાંસ્કૃતિક અભિયાન છે, એક વિચાર છે. બિરાદરીનો અર્થ થાય છે ભાઈચારાનો સંબંધ-ભ્રાતૃભાવ. તેનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું મર્યાદિત હોવાને[...]
🪔
યૌવનધનનો દિવ્ય ખજાનો(DBT)
✍🏻 પ્રા. આર. સી. પોપટ
October-November 1995
(પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનું યુવા સંગઠન) સ્વામી વિવેકાનંદે એક વખત હાકલ કરી હતી કે મને એક સો નચિકેતા આપો, હું દુનિયા બદલી નાખીશ.[...]
🪔
રામકૃષ્ણ મઠ અને મિશનની યુવા પ્રવૃત્તિઓ
✍🏻 વાલ્મીક દેસાઈ
October-November 1995
આજનો યુવાન જમાનાના પ્રવાહમાં તણાયે જાય છે, દિશાશૂન્ય છે અને નિરાશાઓથી ઘેરાયેલો છે. સાયન્સ અને ટૅક્નોલોજી દ્વારા સંસ્કૃતિની કહેવાતી પ્રગતિએ તો આ પરિસ્થિતિમાં અસ્ત-વ્યસ્તતા અને[...]
🪔
પ્રેરણાની સરવાણી
✍🏻 સંકલન
October-November 1995
(યુવા ભાઈ બહેનોને પોતાનાં જીવનમાં મળેલ સફળતાની વાતો તેમ જ પ્રેરણાના સ્રોતની વાતો લખી મોકલવા નિમંત્રણ આપ્યું હતું, તેના પ્રતિભાવરૂપે જે રચનાઓ પ્રાપ્ત થઈ તેમાંની[...]