શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2023
જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય છે અને ૧૪ જાન્યુઆરીએ બંગાળી કેલેન્ડર અનુસાર સ્વામીજીની જન્મતિથિ છે. ૨૬ જાન્યુઆરીએ છે પ્રજાસત્તાક દિવસ. [...]
શ્રીરામકૃષ્ણ
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો [...]
October 2022
🪔 અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર [...]
july 2017
શ્રીમા શારદાદેવી
🪔 માતૃપ્રસંગ
માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા
✍🏻 સ્વામી સારદેશાનંદ
(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી [...]
May 2022
🪔 પ્રાસંગિક
કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ
જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો [...]
january 2016
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
શ્રદ્ધા અને શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે [...]
january 2013
🪔 વિવેકવાણી
આધ્યાત્મિક શક્તિથી જ ભારત પુનઃ જાગ્રત થશે
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં [...]
april 2013
યુવાપ્રેરણા
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી [...]
January 1992
🪔 યુવ - જગત
વ્યક્તિત્વ વિકાસ
✍🏻
વ્યક્તિત્વ આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ, [...]
June 2002
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
પૂર્વજન્મના સંસ્કાર
✍🏻 સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે [...]
July 2022
🪔 પાર્ષદપ્રસંગ
પ્રેમ નિર્મળ ભાસ્કર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું [...]
February 2022
અધ્યાત્મ
🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો [...]
August 1996
🪔 અધ્યાત્મ
યોગ વિવરણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય [...]
january 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 જવાહરલાલ નહેરુ
શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા [...]
november 1989
🪔 પ્રાસંગિક
શારદા સ્તુતિ
✍🏻 સ્વામી હર્ષાનંદ
या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा [...]
december 2017
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
કાવ્યાસ્વાદ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો [...]
december 2016
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ [...]
october 2017