તેઓ શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત હતા. તેમના પિતા ડો. બિહારી ભાદૂડી હતા. કોલકાતાના સિમલા વિસ્તારના ૧૧, મધૂરાય લેનમાં તેઓ શ્રીઠાકુરને સૌ પ્રથમ મળ્યા હતા. રામચંદ્ર દાના ઘરે શ્રીરામકૃષ્ણના દર્શનલાભથી તેઓ ધન્ય થયા હતા. ઠાકુરના શ્રીમુખે ભજન તેમજ ધર્મપ્રસંગ સાંભળી તેઓ અભિભૂત થઈ જતા હતા. નરેન્દ્રનાથ સાથે તેમનો વિશેષ પરિચય હતો.

Total Views: 290
અક્ષયકુમાર સેન (૧૮૫૪-૧૯૨૩)
અચલાનંદ તીર્થાવધૂત