• ખંડ 23: અધ્યાય 6 :

    ઠાકુર હવે પાછા ફરે છે. બાબુરામને કહે છે કે ‘અરે ચાલ!’ માસ્ટર પણ સાથે આવ્યા. સંધ્યા થઈ છે. ઓરડાની પશ્ચિમ [...]

  • ખંડ 23: અધ્યાય 5 : કાલી-બ્રહ્મ, બ્રહ્મ અને શક્તિ અભિન્ન – સર્વધર્મ સમન્વય

    હવે પંડિત શ્રીયુત્ મણિ મલ્લિકની સાથે વાતો કરે છે. મણિ મલ્લિક બ્રાહ્મ-સમાજના અનુયાયી. પંડિત બ્રાહ્મ-સમાજના ગુણદોષ લઈને ઘોર વાદવિવાદ કરે [...]

  • ખંડ 23: અધ્યાય 4 : ઈશ્વર-દર્શન જીવનનો ઉદ્દેશ્ય – તેનો ઉપાય

    (ઐશ્વર્ય અને માધુર્ય - કોઈ કોઈ ઐશ્વર્યજ્ઞાનને માગે નહિ) ઠાકુર જરા વાર બોલતા બંધ રહ્યા હતા. વળી પાછા વાતો કરવા [...]

  • ખંડ 23: અધ્યાય 3 : જ્ઞાન અને વિજ્ઞાન – ઠાકુર અને વેદોક્ત ઋષિગણ

    પંડિત પાછા આવીને વળી ભક્તોની સાથે જમીન પર બેઠા. ઠાકુર નાની પાટ પર બેસીને વળી વાતો કરે છે. શ્રીરામકૃષ્ણ (પંડિતને) [...]

  • ખંડ 23: અધ્યાય 2 : શાસ્ત્રપાઠ અને પાંડિત્ય મિથ્યા – તપશ્ચર્યા આવશ્યક – વિજ્ઞાની

    પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને [...]

  • ખંડ 23: અધ્યાય 1 : કાલી-બ્રહ્મ – બ્રહ્મ અને શક્તિ અભિન્ન

    શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે પોતાના પૂર્વ પરિચિત ઓરડામાં જમીન પર બેઠા છે. પાસે પંડિત શશધર. જમીન પર ચટાઈ પાથરેલી છે. તેની [...]