• ખંડ 35: અધ્યાય 12 : બડાબજારમાં અન્નકૂટ મહોત્સવ – મયૂરમુકુટધારીની પૂજા

    ઠાકુર શ્રીરામકૃષ્ણ જરા વાર આરામ કરે છે. આ બાજુ મારવાડી ભક્તોએ બહાર અગાસીમાં ભજન-ગીતોનો આરંભ કર્યાે છે. આજે શ્રીમયૂર-મુકુટધારીનો મહોત્સવ. [...]

  • ખંડ 35: અધ્યાય 11 : શું અત્યારે અવતાર નથી?

    એટલામાં ઘરમાલિકે આવીને પ્રણામ કર્યા. એ મારવાડી ભક્ત ઠાકુર ઉપર બહુ ભક્તિ રાખે. પંડિતજીનો છોકરો બેઠો છે. ઠાકુરે પૂછ્યું, ‘પાણિનિ [...]

  • ખંડ 35: અધ્યાય 10 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બડાબજારમાં મારવાડી ભક્તના ઘરે

    આજે શ્રીરામકૃષ્ણ બડાબજારમાં, ૧૨ નંબર, મલ્લિક સ્ટ્રીટમાં પધારવાના છે. મારવાડીએ અન્નકૂટ ભર્યાે છે. તેનાં દર્શન કરવાનું ઠાકુરને આમંત્રણ છે. બે [...]

  • ખંડ 35: અધ્યાય 9 : મા-કાલી બ્રહ્મ – પૂર્ણ જ્ઞાન થતાં અભેદ

    ભોજન કરી રહ્યા પછી સૌ પાન ખાતા ખાતા ઘેર જવાની તૈયારી કરી રહ્યા છે. જતાં પહેલાં ઠાકુર શ્રીરામકૃષ્ણ વિજયની સાથે [...]

  • ખંડ 35: અધ્યાય 8 : વિજયને ઉપદેશ

    (બ્રાહ્મસમાજમાં લેક્ચર - આચાર્યનું કાર્ય - ઈશ્વર જ ગુરુ) વિજય: આપ આજ્ઞા કરો તો વેદી પરથી બોલું. શ્રીરામકૃષ્ણ: અભિમાન ન [...]

  • ખંડ 35: અધ્યાય 7 : શ્રીરામકૃષ્ણ સંકીર્તનાનંદે

    ત્રૈલોક્ય ફરી ગીત ગાઈ રહ્યા છે. સાથે ખોલ-કરતાલ વાગી રહ્યાં છે. શ્રીરામકૃષ્ણ પ્રેમમાં મસ્ત બનીને નાચી રહ્યા છે. નૃત્ય કરતાં [...]

  • ખંડ 35: અધ્યાય 6 : અહંકાર અને સબ જજ

    શ્રીરામકૃષ્ણ (સબ-જજને): વારુ, અભિમાન, અહંકાર જ્ઞાનથી થાય કે અજ્ઞાનથી? અહંકાર તમોગુણ, અજ્ઞાનથી ઉત્પન્ન થાય. આ અહંકારનો પડદો છે એટલે જ [...]

  • ખંડ 35: અધ્યાય 5 : મુખત્યારનામું આપો – ગૃહસ્થનું કર્તવ્ય કેટલા દિવસ?

    ત્રૈલોક્ય: મહાશય, આ લોકોને સમય ક્યાં છે? અંગ્રેજોની, શેઠિયાઓની નોકરી કરવી પડે છે. ત્રૈલોક્ય શ્રીરામકૃષ્ણ (સબ જજ પ્રત્યે): [...]

  • ખંડ 35: અધ્યાય 4 : બ્રાહ્મસમાજ – કેશવ અને નિર્લિપ્ત સંસાર – સંસારત્યાગ

    (પૂર્વકથા - કેશવને ઉપદેશ - નિર્જનમાં સાધના - જ્ઞાનનાં લક્ષણ) સબ-જજ: મહાશય, સંસારનો શું ત્યાગ કરવો જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, તમારે [...]

  • ખંડ 35: અધ્યાય 3 : બ્રાહ્મભક્તો સાથે – બ્રાહ્મસમાજ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન

    શ્રીરામકૃષ્ણ: ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના [...]

  • ખંડ 35: અધ્યાય 2 : હરિકથા પ્રસંગે – બ્રાહ્મસમાજમાં નિરાકારવાદ

    થોડી વાર સુધી એ અવસ્થામાં રહ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ જરાક સહજ સ્થિતિમાં આવીને ભાવ-અવસ્થામાં બ્રાહ્મ-ભક્તોને ઉપદેશ આપે છે. એ ઈશ્વરી [...]

  • ખંડ 35: અધ્યાય 1 : સિંથિના બ્રાહ્મ-સમાજની ફરીથી મુલાકાત અને વિજયકૃષ્ણ વગેરે બ્રાહ્મસમાજ-ભક્તવૃંદને ઉપદેશ અને તેની સાથે આનંદ

    (શ્રીરામકૃષ્ણ સમાધિ મંદિરમાં) બ્રાહ્મ-ભક્તો સિંથિના બ્રાહ્મ-સમાજમાં ફરીવાર એકઠા થયા છે. શ્રીકાલીપૂજાને બીજે દિવસે કારતક સુદ એકમ, ૧૯ ઑક્ટોબર, ૧૮૮૪. (બંગાબ્દ, [...]