ખંડ 44: અધ્યાય 7 : સમાધિસ્થ માણસ શું પાછા ફરી શકે? – શ્રીમુખ કથિત ચરિતામૃત – કુયાર સિંગ
(કુયાર સિંગ, તત્કાલીન સિપાઈઓના હવાલદાર હતા.) મહિમાચરણ (શ્રીરામકૃષ્ણને) - મહાશય, સમાધિવાન પુરુષ શું પાછો ફરી શકે? શ્રીરામકૃષ્ણ (મહિમાને એક બાજુએ) [...]
ખંડ 44: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ગોપીપ્રેમ
ગિરીશ (શ્રીરામકૃષ્ણને) - મહાશય, એકાંગી પ્રેમ કોને કહે? શ્રીરામકૃષ્ણ - એકાંગી એટલે એક બાજુનો પ્રેમ. જેમ કે જળ હંસને ચાહતું [...]
ખંડ 44: અધ્યાય 5 : શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્ર – હાજરાની વાત – છલરૂપી નારાયણ
ભાવ શમી ગયા પછી ઠાકુર ભક્તો સાથે વાત કરે છે. નરેન્દ્ર (શ્રીરામકૃષ્ણને) - હાજરા હવે સુધરી ગયો છે. શ્રીરામકૃષ્ણ - [...]
ખંડ 44: અધ્યાય 4 : કીર્તનાનંદે ઠાકુર
કીર્તનકાર પોતાની મંડળી સહિત આવી ગયા છે; ઓરડાની વચ્ચે બેઠેલ છે. ઠાકુરની સૂચના મળતાં જ કીર્તન શરૂ કરે. ઠાકુરે રજા [...]
ખંડ 44: અધ્યાય 3 : અવતાર અને સિદ્ધપુરુષનો પ્રભેદ – મહિમા અને ગિરીશની ચર્ચા
ઠાકુરે ભક્તો સાથે ગિરીશના બહારના ઓરડામાં પ્રવેશ કર્યો. ગિરીશે અનેક ભક્તોને આમંત્રણ આપ્યું છે. તેઓ ઘણાખરા આવ્યા છે. ઠાકુર આવી [...]
ખંડ 44: અધ્યાય 2 : શ્રીયુત્ બલરામના ઘરે અંતરંગ ભક્તો સાથે
ચાર વાગ્યા પછી સ્કૂલમાંથી રજા લઈ, માસ્ટર બલરામ બાબુના બહારના ઓરડામાં આવીને જુએ છે તો ઠાકુર હસમુખે ચહેરે બેઠા છે. [...]
ખંડ 44: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામના ઘરે અંતરંગ ભક્તો સંગે
(નરેન્દ્ર, માસ્ટર, યોગિન, બાબુરામ, રામ, ભવનાથ, બલરામ, ચુની) આજ શુક્રવાર, વૈશાખ સુદ દશમ; ૨૪મી એપ્રિલ, ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ આજે કોલકાતા [...]