• ખંડ 49: અધ્યાય 6 : ગુપ્ત વાતો – ‘ત્રણેય એક’

  ભક્ત બલરામના ઘરના દીવાનખાનામાં પશ્ચિમ બાજુના ઓરડામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ આરામ કરી રહ્યા છે. પછી ઊંઘી જવાના. ગનુની માને ઘેરથી પાછા [...]

 • ખંડ 49: અધ્યાય 5 : ગનુની માને ઘેર ઠાકુર શ્રીરામકૃષ્ણ

  ઠાકુર શ્રીરામકૃષ્ણ ગનુની માના ઘરના દીવાનખાનામાં બેઠા છે. ઘર એક મજલાનું, બરાબર રસ્તાની ઉપર. ઘરની અંદર સમૂહવાદ્ય (Concert)વગાડનારાઓનું એક મંડળ [...]

 • ખંડ 49: અધ્યાય 4 : શોકમગ્ન બ્રાહ્મણીને ઘેર ઠાકુર શ્રીરામકૃષ્ણ

  ઠાકુર બાગબજારની એક શોકમગ્ન બ્રાહ્મણીને ઘેર આવ્યા છે. ઘર જૂનું, ઈંટનું બાંધેલું. ઘરમાં પ્રવેશ કરતાં જ ડાબી બાજુએ ગૌશાળા. બેસવાની [...]

 • ખંડ 49: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થના કલ્યાણની કામના – રજોગુણનું ચિહ્ન

  અત્યાર સુધીમાં ઘરધણી તરફથી ઠાકુરનું મીઠું મોઢું કરાવવાની કશી પ્રવૃત્તિ જોવામાં આવી નહિ. એટલે ઠાકુર પોતે જ ઘરમાલિકને કહે છે, [...]

 • ખંડ 49: અધ્યાય 2 : શ્રીયુત્ નંદ બસુના ઘરે શુભાગમન

  ઠાકુર શ્રીરામકૃષ્ણ હવે છબીઓ જોવા ઊઠ્યા. સાથે માસ્ટર અને બીજા કેટલાક ભક્તો. ઘરમાલિકના ભાઈ શ્રીયુત્ પશુપતિ પણ સાથે રહીને છબીઓ [...]

 • ખંડ 49: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતા શહેરમાં ભક્તોના ઘરે

  શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે બલરામના દીવાનખાનામાં બેઠા છે. હસમુખો ચહેરો. સમય આશરે બપોરના ત્રણ. વિનોદ, રાખાલ, માસ્ટર વગેરે પાસે બેઠેલા છે. [...]