• ખંડ 41: અધ્યાય 8 : શ્રીરામકૃષ્ણની અદ્‌ભુત સંન્યાસી-અવસ્થા – તારકસંવાદ

  સંધ્યા થઈ. દેવમંદિરોમાં આરતીની તૈયારી થઈ રહી છે. શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો કરવામાં આવ્યો ને ધૂપ કરવામાં આવ્યો. ઠાકુર નાની પાટ [...]

 • ખંડ 41: અધ્યાય 7 : ‘ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ – ગૂઢકથા

  શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે જમીન પર પાથરેલી સાદડી ઉપર બેઠા છે; હસતો ચહેરો. ભક્તોને કહે છે કે મારા પગે જરાક હાથ [...]

 • ખંડ 41: અધ્યાય 6 : સમાધિ અવસ્થામાં ભક્તો વિશે મહાવાક્ય

  ઠાકુર શ્રીરામકૃષ્ણ શુદ્ધાત્મા ભક્તોને મળવાથી આનંદમાં તરી રહ્યા છે. અને નાની પાટ પર બેઠાં બેઠાં તેમને કીર્તન ગાવાવાળીના ચેનચાળાની નકલ [...]

 • ખંડ 41: અધ્યાય 5 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સાથે

  (રાખાલ, ભવનાથ, નરેન્દ્ર, બાબુરામ) શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે આનંદથી બેઠા છે. બાબુરામ, છોટો નરેન, પલટુ, હરિપદ, મોહિનીમોહન વગેરે ભક્તો જમીન પર [...]

 • ખંડ 41: અધ્યાય 4 : દોલયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણ – ગૂઢકથા

  સાંજ થઈ છે. ઠાકુર પંચવટીમાં ગયા છે. માસ્ટરને વિનોદની વાત પૂછે છે. વિનોદ માસ્ટરની સ્કૂલમાં ભણતો. વિનોદને ઈશ્વર-ચિંતન કરતાં કરતાં [...]

 • ખંડ 41: અધ્યાય 3 : શ્રીશ્રી દોલયાત્રા અને શ્રીરામકૃષ્ણનો રાધાકાંત, મા કાલી અને ભક્તોના શરીર પર ગુલાલ છાંટવો

  નવાઈચૈતન્ય ગીત ગાય છે. ભક્તો બધા બેઠા છે. ઠાકુર નાની પાટ પર બેઠા હતા તે અચાનક ઊઠ્યા ને ઘરની બહાર [...]

 • ખંડ 41: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને તેમનો નરેન્દ્રને સંન્યાસનો ઉપદેશ

  નરેન્દ્ર આવીને પ્રણામ કરીને બેઠો. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રની સાથે વાતો કરે છે. વાતો કરતાં આવીને જમીન પર બેઠા. જમીન પર ચટાઈ [...]

 • ખંડ 41: અધ્યાય 1 : દોલયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે દક્ષિણેશ્વરના મંદિરમાં

  (દોલયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણ અને ભક્તિયોગ) (મહિમાચરણ, રામ, મનોમોહન, નવાઈ ચૈતન્ય, નરેન્દ્ર, માસ્ટર વગેરે) આજે હોળી-દોલયાત્રા, શ્રીશ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. ૧૯ ફાગણ [...]