ખંડ 12: અધ્યાય 10: ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં ભક્તના ઘરે – શ્રીયુત્ રામચંદ્ર દત્તના ઘરે કીર્તનાનંદ
આજ વૈશાખ વદ બારસ, શનિવાર, બીજી જૂન, ૧૮૮૩. અધરને ઘરે કલહાન્તરિતા (નાયક નાયિકા વચ્ચે વિવાદને કારણે નાયક નાયિકાનો વિચ્છેદ અને [...]
ખંડ 12: અધ્યાય 9: કોલકાતામાં બલરામ અને અધરને ઘેર શ્રીરામકૃષ્ણ
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરથી કોલકાતા આવી રહ્યા છે. બલરામને ઘેર થઈને અધરને ઘેર જવાના. ત્યાર પછી રામને ઘેર જવાના. અધરને ઘેર [...]
ખંડ 12: અધ્યાય 8: દક્ષિણેશ્વરના મંદિરમાં ભક્તો સંગે શ્રીરામકૃષ્ણ
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે પોતાના ઓરડામાં ઊભા છે અને ભક્ત સાથે વાત કરી રહ્યા છે. આજ રવિવાર, ૧૪, જેઠ વદ પાંચમ, [...]
ખંડ 12: અધ્યાય 7: હરિકીર્તનાનંદમાં શ્રીરામકૃષ્ણ – શ્રીરામચંદ્રના ઘેર હરિભક્તિ-પ્રદાયિની સભામાં
ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં કાંસારિપાડામાં હરિ-ભક્તિ-પ્રદાયિની સભામાં પધાર્યા છે. રવિવાર, ૩૧, વૈશાખ સુદ સાતમ; તા. ૧૩મી મે, ઈ.સ. ૧૮૮૩. આજે સભાનો [...]
ખંડ 12: અધ્યાય 6: નંદનબાગાન-બ્રાહ્મસમાજમંદિરમાં રાખાલ, માસ્ટર, વગેરે ભક્તો સાથે
શ્રીમંદિર - ઉદ્દીપન - શ્રીરાધાનો પ્રેમોન્માદ ઠાકુર શ્રીરામકૃષ્ણ નંદનબાગાન- બ્રાહ્મસમાજ- મંદિરમાં ભક્તો સાથે બેઠેલા છે. બ્રાહ્મભક્તોની સાથે વાતો કરી રહ્યા [...]
ખંડ 12: અધ્યાય 5: શ્રીરામકૃષ્ણ અને આચાર્ય શ્રીબેચારામ – વેદાંત અને બ્રહ્મ-તત્ત્વ વિશે
સંધ્યા પછી આદિ-બ્રાહ્મસમાજના આચાર્ય શ્રીયુત્ બેચારામે વેદી પર બેસીને ઉપાસના કરી. વચ્ચે વચ્ચે બ્રહ્મ-સંગીત અને ઉપનિષદમાંથી પાઠ થવા લાગ્યો. ઉપાસના [...]
ખંડ 12: અધ્યાય 4: સિંથિના બ્રાહ્મ-સમાજમાં બ્રાહ્મભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ વેણીપાલના સિંથિના બગીચામાં પધાર્યા છે. આજ સિંથિના બ્રાહ્મ-સમાજનો અર્ધ-વાર્ષિક મહોત્સવ. ચૈત્રી પૂર્ણિમા. (૧૦ વૈશાખ) રવિવાર તા. ૨૨મી [...]
ખંડ 12: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃષ્ણ અને સાકાર-નિરાકાર
રાતના લગભગ સાડા નવ. મા શ્રીઅન્નપૂર્ણા મંદિરની ઓસરીને શોભાવી રહ્યાં છે. સામે ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે ઊભેલા છે. સુરેન્દ્ર, રાખાલ, [...]
ખંડ 12: અધ્યાય 2: ભક્તો સંગે સંકીર્તનાનંદમાં – સમાધિ અવસ્થામાં
હવે સંકીર્તન શરૂ થાય છે. ખોલ વાગવા લાગ્યું. ગોષ્ટવિહારી ખોલ વગાડે છે. ગીત હજી શરૂ થયું નથી. ખોલનો મધુર અવાજ [...]
ખંડ 12: અધ્યાય 1: શ્રીઅન્નપૂર્ણાના પૂજાપ્રસંગે ભક્તો સાથે સુરેન્દ્રના ઘેર
સુરેન્દ્રના મકાનના ચોગાનમાં શ્રીરામકૃષ્ણ ભક્તોની સભા શોભાવીને બેઠેલા છે. સાંજના આશરે છ વાગ્યાનો સમય. ચોગાનમાંથી પૂર્વાભિમુખ થઈને મંદિરની ઓસરીમાં ચડાય. [...]