ખંડ 17: અધ્યાય 17 : શ્રીરામકૃષ્ણ – ભવનાથ, રાખાલ, મણિ, લાટુ વગેરે સાથે
બપોર પછી ભવનાથ આવ્યો છે. ઓરડામાં રાખાલ, માસ્ટર, હરીશ વગેરે છે. શનિવાર ૨૨ ડિસેમ્બર, ૧૮૮૩. શ્રીરામકૃષ્ણ (ભવનાથને) - અવતારની ઉપર [...]
ખંડ 17: અધ્યાય 16 : દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે – બલરામના પિતા વગેરે
આજ શનિવાર, ૨૨મી ડિસેમ્બર ૧૮૮૩. સમય નવેક વાગ્યાનો. બલરામના પિતા આવ્યા છે. રાખાલ, હરીશ, માસ્ટર, લાટુ, અહીં જ નિવાસ કરે [...]
ખંડ 17: અધ્યાય 15 : શ્રીરામકૃષ્ણ મણિ વગેરે ભક્તો સાથે
વળી પાછા રાત્રે શ્રીરામકૃષ્ણ મણિની સાથે વાતો કરે છે. રાખાલ, લાટુ, હરીશ વગેરે છે. શ્રીરામકૃષ્ણ (મણિને) - વારુ, કોઈ કોઈ [...]
ખંડ 17: અધ્યાય 14 : બિલ્વ-વૃક્ષના થડ પાસે અને પંચવટી નીચે શ્રીરામકૃષ્ણ
ઠાકુર શ્રીરામકૃષ્ણ બિલ્વ-વૃક્ષની પાસે મણિની સાથે વાતો કરી રહ્યા છે. સમય આશરે નવેક વાગ્યાનો હશે. આજે બુધવાર, ૧૯મી ડિસેમ્બર, ૧૮૮૩. [...]
ખંડ 17: અધ્યાય 13 :
શ્રીરામકૃષ્ણે રાખાલને આરામ થઈ જાય એ માટે શ્રી સિદ્ધેશ્વરી દેવીને લીલું નાળિયેર ને ખાંડની માનતા કરેલી છે. મણિને કહે છે [...]
ખંડ 17: અધ્યાય 12 : દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે
શ્રીરામકૃષ્ણ હમેશાં સમાધિ-મગ્ન. માત્ર રાખાલ વગેરે ભક્તોના આધ્યાત્મિક વિકાસ માટે તેમની સાથે વાતચીત કરે, તેમને આત્મ-જાગૃતિ આવે એટલા માટે. સવારમાં [...]
ખંડ 17: અધ્યાય 11 : જીવનનો ઉદ્દેશ ઈશ્વર-દર્શન – ઉપાય પ્રેમ
બીજે દિવસે સોમવાર, તા. ૧૭મી ડિસેમ્બર, ૧૮૮૩. સવારના આઠ વાગ્યા છે. ઠાકુર એ ઓરડામાં બેઠેલા છે. રાખાલ, લાટુ વગેરે ભક્તોય [...]
ખંડ 17: અધ્યાય 10 : શ્રીરામકૃષ્ણનું દર્શન અને વેદાંતની ગૂઢ વ્યાખ્યાઓ – અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ – જગત શું મિથ્યા છે?
Identity of the Undifferentiated and Differentiated જનાઈના મુખર્જી ભાઈઓ ચાલ્યા ગયા. મણિ વિચાર કરી રહ્યા છે કે વેદાંત-દર્શન પ્રમાણે ‘બધું [...]
ખંડ 17: અધ્યાય 9 : શ્રીરાખાલ, લાટુ, જનાઈના મુખર્જી વગેરે ભક્તો સાથે
ઠાકુર શ્રીરામકૃષ્ણ મણિની સાથે પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં બેઠેલા છે. સામે દક્ષિણવાહી ભાગીરથી. નજીકમાં જ કરેણ, બીલી, જૂઈ, ગુલાબ, ગુલમહોર [...]
ખંડ 17: અધ્યાય 8 : દક્ષિણેશ્વરમાં ગુરુરૂપી શ્રીરામકૃષ્ણ અંતરંગ ભક્તો સાથે
(પ્રહ્લાદ-ચરિત્ર-શ્રવણ અને ભાવાવેશ - સ્ત્રીસંગની નિંદા) ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં તેમના પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં જમીન પર બેસીને પ્રહ્લાદ-ચરિત્ર સાંભળી રહ્યા છે. [...]
ખંડ 17: અધ્યાય 7 : પ્રયોજન (END OF LIFE) ઈશ્વર પ્રત્યેનો પ્રેમ
ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં ધૂપ દેવામાં આવ્યો. નાની પાટ પર બેસીને તેઓ ઈશ્વર-ચિંતન કરે છે. મણિ જમીન પર બેઠા છે. રાખાલ, [...]
ખંડ 17: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને મૂર્તિપૂજા – વ્યાકુળતા અને ઈશ્વર-પ્રાપ્તિ
મણિ પંચવટી અને કાલી-મંદિરનાં બીજાં સ્થળોએ એકલા ફરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે જરા સાધના કરવાથી ઈશ્વર-દર્શન થઈ શકે. [...]
ખંડ 17: અધ્યાય 5 : મણિ, રામલાલ, શ્યામ ડાક્ટર, કાંસારિપાડાના ભક્તો
માગસર પૂર્ણિમા અને સંક્રાંતિ; શુક્રવાર, ૧૪મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩. સમય અંદાજ નવ વાગ્યાનો. ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડાના દરવાજા પાસે દક્ષિણ-પૂર્વની [...]
ખંડ 17: અધ્યાય 4 : સેવક-હૃદયમાં
શુકલ પક્ષ, ચંદ્રમાનો ઉદય થયો છે. મણિ કાલી-મંદિરના ઉદ્યાનમાર્ગ પર પગ મોકળો કરી રહ્યા છે. માર્ગની એક બાજુએ શ્રીરામકૃષ્ણનો ઓરડો, [...]
ખંડ 17: અધ્યાય 3 : હરિકથા પ્રસંગે
સંધ્યા થઈ. ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડાની અંદરના ભાગમાં નાની પાટ ઉપર બેસીને માતાજીનું ચિંતન કરી રહ્યા છે. એટલામાં દેવ-મંદિરોમાં દેવતાઓની [...]
ખંડ 17: અધ્યાય 2 : ઠાકુરની તપશ્ચર્યા – ઠાકુરનો આત્મીયગણ અને ભવિષ્યનું મહાતીર્થ
ઠાકુર શ્રીરામકૃષ્ણ નોબતખાનાની બાજુએ રસ્તામાં ઊભા છે. જુએ છે તો નોબતખાનાની ઓસરીમાં એક બાજુએ બેસીને, વાડની પાછળ, મણિ ગંભીર વિચારમાં [...]
ખંડ 17: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સંગે
રવિવાર ૯મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩. ૨૪, માગશર સુદ દશમ. બપોરના બે વાગ્યા હશે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં નાની પાટ ઉપર [...]