ખંડ 42: અધ્યાય 14 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દેવેન્દ્રના ઘરે ભક્તો સાથે
ઠાકુર ભક્તો સાથે આનંદથી વાતચીત કરી રહ્યા છે. ચૈત્ર માસ. ખૂબ ગરમી છે. એટલે દેવેન્દ્રે કુલ્ફી-મલાઈ (આઈસ્ક્રીમ) તૈયાર કરાવી છે. [...]
ખંડ 42: અધ્યાય 13 : દેવેન્દ્રના ભવનમાં ઠાકુર કીર્તનાનંદે અને સમાધિ-અવસ્થામાં
હવે ખોલ-કરતાલ લઈને સંકીર્તન થાય છે. કીર્તનકાર ગાય છે : ‘શું જોયું રે કેશવ ભારતીની કુટિરમાં, અપરૂપ જ્યોતિ, શ્રી ગૌરાંગ [...]
ખંડ 42: અધ્યાય 12 : દેવેન્દ્રને ઘરે ભક્તો સાથે
શ્રીરામકૃષ્ણ દેવેન્દ્રને ઘેર દીવાનખાનામાં ભક્તોની સભા ભરીને બેઠા છે. દીવાનખાનું નીચેને મજલે. સંધ્યા થઈ ગઈ છે. ઓરડામાં દીવો બળે છે. [...]
ખંડ 42: અધ્યાય 11 : અંતરંગ સાથે બલરામ બસુના ઘરે
ક્યારનાય ત્રણ વાગી ગયા છે. ચૈત્ર મહિનો, ભારે તડકો. શ્રીરામકૃષ્ણ એક બે ભક્તો સાથે બલરામના દીવાનખાનામાં બેઠા છે. માસ્ટરની સાથે [...]
ખંડ 42: અધ્યાય 10 : સેવકહૃદયમાં
મસ્તક ઉપર તારામંડિત નિશા-ગગન; હૃદયપટમાં અદ્ભુત શ્રીરામકૃષ્ણની છબી; સ્મૃતિમાં છે ભક્તોની મજલિસ; નયન-માર્ગમાં સુખ-સ્વપ્ન સમું એ પ્રેમનું બજાર રાખીને કોલકાતામાં [...]
ખંડ 42: અધ્યાય 9 : સમાધિ અવસ્થામાં – સઘન પ્રેમાવેશમાં શ્રીરામકૃષ્ણ
શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પાસે બેસાડીને એક નજરે જોઈ રહ્યા છે. અચાનક તેની નજીક હતા એથીયે વધુ નજીક જઈને બેઠા. નરેન્દ્ર અવતારને [...]
ખંડ 42: અધ્યાય 8 : ઈશ્વર-દર્શન (God Vision), અવતાર પ્રત્યક્ષ-સિદ્ધ
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - હું તો એ પ્રત્યક્ષ જોઉં છું; પછી ચર્ચા કરવાનું ક્યાં રહ્યું? હું જોઉં છું કે ઈશ્વર જ [...]
ખંડ 42: અધ્યાય 7 : પાર્ષદો સાથે – અવતાર સંબંધી વાતો
ભક્તો ઘણાય હાજર છે; શ્રીરામકૃષ્ણની પાસે બેઠેલા છે. નરેન્દ્ર, ગિરીશ, રામ, હરિપદ, ચુની, બલરામ, માસ્ટર વગેરે ઘણાય છે. નરેન્દ્ર માનતા [...]
ખંડ 42: અધ્યાય 6 : ઠાકુર ભક્તોના ઘરે – સમાચારપત્ર – નિત્યગોપાલ
બારણામાં ગિરીશ; ઠાકુર શ્રીરામકૃષ્ણને ઘરમાં લઈ જવા માટે આવ્યા છે. ભક્તોની સાથે ઠાકુર જેવા નજીક આવ્યા કે તરત જ ગિરીશે [...]
ખંડ 42: અધ્યાય 5 : રાજપથમાં શ્રીરામકૃષ્ણનો અદ્ભુત ઈશ્વરાવેશ
ગિરીશનું આમંત્રણ છે. રાત્રે જ જવું પડશે. એ વખતે રાતના આશરે નવ વાગ્યા હશે. ઠાકુર જમશે એમ ધારીને રાત્રીનું ભોજન [...]
ખંડ 42: અધ્યાય 4 : સંધ્યાસમાગમે
ધીમે ધીમે સંધ્યા થઈ. સિંધુના વક્ષ:સ્થળ પર આકાશની આસમાની છાયા પડી છે. ગાઢ અરણ્યમાં, ગગનચુંબિત પર્વતશિખર પર, વાયુવિકમ્પિત નદીને તીરે, [...]
ખંડ 42: અધ્યાય 3 : ભક્તો સાથે ભજનાનંદે
બલરામના મકાનનું દીવાનખાનું પરમહંસદેવે ગીત સાંભળવાની ઇચ્છા દર્શાવી. બલરામનું દીવાનખાનું આખું ભરાઈને માણસો બેઠા છે. સૌ પરમહંસદેવની સામે [...]
ખંડ 42: અધ્યાય 2 : બપોરે ભક્તો સાથે – અવતારવાદ અને શ્રીરામકૃષ્ણ
નિશાળ છૂટ્યા પછી માસ્ટર આવીને જુએ છે તો ઠાકુર બલરામના દીવાનખાનામાં ભક્તોની મજલિસ ભરીને બેઠા છે. ઠાકુરના ચહેરા પર મધુર [...]
ખંડ 42: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણનું બલરામના ઘરે આગમન અને એમની સાથે નરેન્દ્ર, ગિરીશ, બલરામ, ચુની, લાટુ, માસ્ટર, નારાયણ વગેરે ભક્તોનો વાર્તાલાપ અને આનંદ
આજ ફાગણ વદ દશમ; પૂર્વાષાઢા નક્ષત્ર, બુધવાર, ૧૧મી માર્ચ, ઈ.સ. ૧૮૮૫. આશરે દશ વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી ભક્ત બલરામ બસુને [...]