• 🪔 સંપાદકની કલમે

  સ્નેહ અને સૃજનશીલતા

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  September 2022

  Views: 9085 Comments

  વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં [...]

 • 🪔 સંપાદકીય

  સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  December 2000

  Views: 140 Comments

  આપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા વૈદિક ધર્મનું સ્વરૂપ નિહાળ્યું તે વર્ણવી ગયા. તેમણે [...]

 • 🪔 સંપાદકીય

  વેદાંતની વ્યાવહારિકતા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  October-November 2000

  Views: 100 Comments

  શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને વેદાંતનો નક્ક૨ પ્રસાર-પ્રચાર કર્યો. વેદાંતના [...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  September 2000

  Views: 110 Comments

  ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો [...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  August 2000

  Views: 110 Comments

  આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર [...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૩

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  July 2000

  Views: 90 Comments

  ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું [...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  June 2000

  Views: 110 Comments

  ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ [...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  May 2000

  Views: 170 Comments

  सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર [...]

 • 🪔 સંપાદકીય

  મમ માયા દુરત્યયા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  April 2000

  Views: 90 Comments

  ‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે, [...]

 • 🪔 સંપાદકની કલમે

  આઝાદીનો અમૃત મહોત્સવ

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  August 2022

  Views: 10513 Comments

  આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર [...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન (૬)

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  October 1991

  Views: 80 Comments

  શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર સ્વરને વધાવી લીધો. પણ તેઓ [...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન (૫)

  ✍🏻

  September 1991

  Views: 120 Comments

  (ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ [...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન (૪)

  ✍🏻

  August 1991

  Views: 6341 Comment

  એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા, [...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન (૩)

  ✍🏻

  July 1991

  Views: 591 Comment

  પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે [...]

 • 🪔

  વિશ્વશાંતિમાં ધર્મનું સ્થાન

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  June 1991

  Views: 390 Comments

  શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પ્રબુદ્ધ ભારતમાંથી સાભાર લેવામાં આવ્યો છે. વિશ્વશાંતિ ઘણો મોટો ખ્યાલ [...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન (૨)

  ✍🏻

  June 1991

  Views: 430 Comments

  આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે [...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન

  ✍🏻

  May 1991

  Views: 400 Comments

  સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા [...]

 • 🪔 સંપાદકીય

  અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૩)

  ✍🏻

  April 1991

  Views: 330 Comments

  ‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના નિબંધમાં સ્વામી વિવેકાનંદજી લખે છે, ‘આપણો દેશ જાણે કે વારંવાર મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને ભાગ્યવિધાતાઓએ પ્રગટ [...]

 • 🪔

  અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨)

  ✍🏻 સંપાદકીય

  March 1991

  Views: 310 Comments

  (ગતાંકથી આગળ) સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય [...]

 • 🪔 સંપાદકની કલમે

  હસતા હસતા સફળ થવાય

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  July 2022

  Views: 8270 Comments

  બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે, [...]

 • 🪔 સંપાદકીય

  અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  February 1991

  Views: 410 Comments

  ૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં [...]

 • 🪔 સંપાદકીય

  યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

  ✍🏻

  January 1991

  Views: 340 Comments

  આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત [...]

 • 🪔 સંપાદકીય

  નિખિલ જગત માતા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  December 1990

  Views: 350 Comments

  “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા [...]

 • 🪔 સંપાદકીય

  ‘તાલ ભંગ ન હો પાય’

  ✍🏻

  November 1990

  Views: 380 Comments

  રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો [...]

 • 🪔 સંપાદકીય

  પ્રેમળ જ્યોતિ તારો દાખવી...

  ✍🏻

  October 1990

  Views: 340 Comments

  જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા [...]

 • 🪔 સંપાદકીય

  જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  September 1990

  Views: 300 Comments

  શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણસાધના માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી. તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં પ્રવૃત્ત થયા હતા. આ સાધના કરતી વખતે [...]

 • 🪔 સંપાદકીય

  ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૫)

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  August 1990

  Views: 490 Comments

  (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કલકત્તાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની [...]

 • 🪔 સંપાદકીય

  ‘જે રામ જે કૃણ તે જ રામકૃષ્ણ’

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  July 1990

  Views: 600 Comments

  શ્રી રામરૂપી શ્રી રામકૃષ્ણ ‘ભૈયા દક્ષિણેશ્વરકા કાલી મંદિર અભી કિતના દૂર હૈં?’ અયોધ્યાથી પગપાળા આવતા રામાયતી સાધુએ વ્યગ્રતાથી પૂછ્યું. જવાબ મળ્યો - ‘બાબાજી, બસ પાસમેંહીં [...]

 • 🪔 સંપાદકીય

  ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૩)

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  June 1990

  Views: 580 Comments

  શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે - રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ [...]

 • 🪔 સંપાદકની કલમે

  લોકશાહી કે સરમુખત્યારશાહી

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  June 2022

  Views: 1150 Comments

  આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવની મુહુર્મુહુ ચરણધૂલિથી પવિત્ર બનેલ [...]

 • 🪔 સંપાદકીય

  જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨)

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  May 1990

  Views: 610 Comments

  (ગતાંકથી આગળ) અવતારના હેતુ ‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર [...]

 • 🪔 સંપાદકીય

  માયાજાળ અને માયાધીશ

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  May 2022

  Views: 4520 Comments

  સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની [...]

 • 🪔 સંપાદકીય

  નમો નમો પ્રભુ વાક્ય મનાતીત...

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  February 1998

  Views: 590 Comments

  ૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે, [...]

 • 🪔 સંપાદકીય

  સ્વાધીન ભારત, જય હો!

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  January 1998

  Views: 660 Comments

  આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’ [...]

 • 🪔 સંપાદકીય

  સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  September 1997

  Views: 660 Comments

  (ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું: [...]

 • 🪔 સંપાદકીય

  સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  August 1997

  Views: 700 Comments

  આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી [...]

 • 🪔 સંપાદકીય

  ગુરુની શોધમાં

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  July 1997

  Views: 1310 Comments

  ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને [...]

 • 🪔 સંપાદકીય

  રથયાત્રા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  June 1997

  Views: 870 Comments

  જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો - નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ [...]

 • 🪔 સંપાદકીય

  દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  May 1997

  Views: 770 Comments

  ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના [...]

 • 🪔 સંપાદકીય

  જય છે જ નિશ્ચિત

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  March 1998

  Views: 450 Comments

  રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો [...]

 • 🪔 સંપાદકીય

  પ્રેમ-પાથાર

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  September 1994

  Views: 1260 Comments

  ૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના [...]

 • 🪔 સંપાદકીય

  જાગ્યા ત્યારથી સવાર!

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  October-November 1994

  Views: 710 Comments

  થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઑફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, “સ્વામીજી, આપની [...]

 • 🪔 સંપાદકીય

  ‘નિંદે ચાહે સંસાર’

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  June 1996

  Views: 1190 Comments

  ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન [...]

 • 🪔 દિવ્યવાણી

  સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  April 2022

  Views: 3490 Comments

  સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે: “એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ [...]

 • 🪔 દિવ્યવાણી

  અંતરથી સાચા બનો

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  March 2022

  Views: 4600 Comments

  સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ [...]

 • 🪔 દિવ્યવાણી

  જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  February 2022

  Views: 3660 Comments

  સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક [...]

 • 🪔 સંપાદકીય

  દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  January 2022

  Views: 2470 Comments

    આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે [...]

 • 🪔 સંપાદકીય

  સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  December 2021

  Views: 1400 Comments

  સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્‌ભવે છે [...]

 • 🪔 સંપાદકીય

  હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું?

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  November 2021

  Views: 1360 Comments

  મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને [...]

 • 🪔 સંપાદકીય

  આધુનિક માનવ અને તણાવમુક્તિ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  October 2021

  Views: 1090 Comments

  આધુનિક માનવ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્‌ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ [...]

Total Views: 257
By Published On: September 15, 2021Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram