• 🪔

    દુ:ખદ અવસાન

    ✍🏻 બળદેવભાઈ ઓઝા

    દુ:ખદ અવસાન: પ્રસ્તાવના: અમે પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે બગલાની પાંખ જેવા સફેદ ટેરીખાદીનાં પોશાકમાં સ્વાતંત્ર્ય દિનની સલામી ઝીલતા જગુભાઈ જેવા જાજરમાન નેતાઓથી બહુ પ્રભાવિત થતાં.[...]