🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું [...]
🪔 યુવ-વિભાગ
આનું નામ ખુમારી!
✍🏻 રોહિત શાહ
July 1996
આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી [...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 1996
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]
🪔
યુવા-વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1996
(ગતાંકથી ચાલુ) (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો [...]
🪔
યુવ - વિભાગ
✍🏻 સ્વામી વિમલાનંદ
April
(સન ૧૯૫૩ના ડિસે.માં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી વિમલાનંદજી આન્ધ્રના નેલૂર નગરમાં આવ્યા હતા, ત્યાંની સ્થાનિક કૉલેજ વેંકટગિરિ રાજા કૉલેજમાં વિદ્યાર્થીઓને તેમણે સંબોધિત કર્યા [...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1992
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ [...]
🪔
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨)
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1992
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal [...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1991
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં [...]
🪔 યુવ-વિભાગ
યુવાનો અને વ્યસન
✍🏻 એ. કે. લાલાણી
January 1998
(ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત) શ્રી એ. કે. લાલાણી વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ છે. તેમના પુસ્તક ‘હલ્લો ડૉક્ટર’માં તેઓ તબીબો સાથેની મુલાકાતોનું વર્ણન કરે [...]
🪔 યુવ-વિભાગ
યુવાનની ‘કાલ’ અને ‘આજ’
✍🏻 ફાધર વાલેસ
September 1997
યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી કરવા, ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા, મિજાજ [...]
🪔 યુવ - વિભાગ
સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન
✍🏻 શ્રી આનંદ
August 1997
ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી. [...]
🪔 યુવ-વિભાગ
સફળતાના નિયમો - શબ્દની શક્તિ
✍🏻 ફ્લૉરેન્સ શીન
July 1997
જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું [...]
🪔 યુવ-વિભાગ
સ્મરણ તિજોરીની ચાવી
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
June 1997
પૂણેની ર. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન [...]
🪔 યુવ-વિભાગ
વૅકેશનનો સદુપયોગ
✍🏻
May 1997
‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઇ ખોટું નથી. [...]
🪔 યુવ-વિભાગ
બહાદુર બનો!
✍🏻 કિરણ બેદી
March 1998
મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા, ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. (IPS) ઑફિસર કિરણ બેદીએ ૧૨મી જાન્યુઆરી ‘૯૮ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે પોરબંદરમાં રામકૃષ્ણ [...]
🪔 યુવ-વિભાગ
ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા
✍🏻
June 1996
એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો [...]
🪔 યુવ-વિભાગ
ક્વીઝ - રામકૃષ્ણ મિશન
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
December 1997
૧. શ્રીરામકૃષ્ણ નિર્દેશ અનુસાર વ્રત પૂરું કરતાં સંઘ સ્થાપીને કામ કરવાનો વિચાર ક્યારે સ્વામી વિવેકાનંદ પાસેથી ખુલ્લી રીતે જાણવા મળેલો? ૧૮૯૪-૯૫ની સાલથી. ૨. કેવી રીતે [...]
🪔
લોટો રોજ માંજવો પડે
✍🏻 દુષ્યંત પંડ્યા
April-May 1996
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું [...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 1991
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં [...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1991
સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી, [...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી હર્ષાનંદ
January 1991
પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું [...]
🪔 સંપાદકીય
યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻
January 1991
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત [...]
🪔 વિવેકવાણી
યુવા વર્ગને આહ્વાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1991
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક [...]