🪔 વ્યક્તિત્વ વિકાસ
યુવાનોને
✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા
april 2017
આજના યુગમાં અત્યારે વિશ્વ અને દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો બની રહે છે. યુવાનો ધારે તો વિશ્વની અને આપણા દેશની સૂરત પલટાવી શકે, એ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
છે કામના એક, ખપી જવાની
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
april 2017
શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સફળતાનું સૂત્ર
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
june 2016
આજની નવી પેઢીને સૌથી વધારે કોઈ પ્રિય શબ્દ હોય તો તે ‘સફળતા’ છે. વિશ્વના બધા જ યુવાનોને સફળ થવું છે. તેમને ઘર, શાળા-કોલેજમાં કે સમાજમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સ્વામીજીનો ધર્મ
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
june 2016
૧૯૦૧ ઈ.સ.ની વાત છે. શિકાગોથી આવી ગયા પછી આખાય ભારત દેશમાં બહુમાનિત અને સહુ ઓરથી સ્વામી વિવેકાનંદને પ્રશંસા, વંદના પ્રાપ્ત થતી હતી. મહા ધર્મનાયક હતા.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
may 2016
(ગયા અંકમાં માણસ ઇચ્છે છે કંઈ અને માગે છે કંઈક બીજું - એવી મન : સ્થિતિનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) દીવાદાંડી બ્રહ્મચર્યનું પાલન કરવા[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સદ્વર્તન અને સદ્ગુણ
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
may 2016
ભારતની પુણ્યભૂમિમાં વિભિન્ન સામાજિક પ્રણાલીઓનું સર્જન થયું છે. ગુરુશિષ્ય પરંપરા એવું જ એક સફળ અને મહાન પ્રદાન છે. આપણી શિક્ષાપદ્ધતિઓમાં ગુરુગૃહવાસ જેવી પદ્ધતિ પણ હતી.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (કામનાઓના સંયમ દ્વારા દિવ્યતાનું પ્રગટીકરણ, એ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) પરંતુ ફ્રોઇડવાદી (Freud) મનોવિજ્ઞાનના સંદર્ભમાં વર્તમાન અનુચિંતન દ્વારા જે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
april 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અવળે રવાડે ચડેલા યુવાનને આંતરધર્મ લગ્નથી બચાવીને તેને કેવી રીતે અભ્યાસરત બનાવ્યો, એ વાંચ્યુંું, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૩[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
મૌનની સર્જનાત્મક શક્તિ
✍🏻 સ્વામી પરમાનંદ
april 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં મનને સામંજસ્યમાં સ્થાપીને પોતાના જીવનને ઉચ્ચતર શક્તિઓ સાથે જોડીને આપદાઓમાંથી કેવી રીતે બચી શકીએ એ જોયું, હવે આગળ...) કાર્યની[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
april 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં વાસ્તવિક રીતે ધર્મ તણાવને દૂર કરવામાં કેવી રીતે સહાયરૂપ થાય છે તેની વાત જોઈ, હવે આગળ...) એ વાત પર[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
march 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અભ્યાસુ યુવાનોએ સ્ત્રીસંગથી દૂર રહીને સંયમ કેળવવો જોઈએ, એ ઉપદેશ પરનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૨[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
મૌનની સર્જનાત્મક શક્તિ
✍🏻 સ્વામી પરમાનંદ
march 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં મૌન સાધનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકારૂપ છે, સાધકના જીવનનું અનિવાર્ય અંગ છે, એનું વિવેચન વાંચ્યું, હવે આગળ...) મૌન-સાધના વિશે એક મહત્ત્વપૂર્ણ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
march 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (આધ્યાત્મિક માર્ગે જનારને ભૌતિક સીમાઓ તણાવ ઊભો કરે છે તેની સમીક્ષા વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) માનસિક તણાવનું એક બીજું[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
મૌનની સર્જનાત્મક શક્તિ
✍🏻 સ્વામી પરમાનંદ
february 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) પૃથ્વીના ગર્ભમાં રહેલ એક બીજ પોષણ અને બીજાં પ્રાકૃતિક વરદાનોને ગ્રહણ કરીને, જ્યાં સુધી તેનો પ્રસરણશીલ આત્મા પુષ્પિત અને પલ્લવિત ન[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
february 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્રતા અને નિરુદ્ધ એ પાંચ અવસ્થા વિશે જાણ્યુંં, હવે આગળ...) પ્રકરણ : ૨ માનસિક તણાવના નિરાકરણમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2016
(ગયા અંકમાં સંબંધો જાળવવા મૂલ્યાંકન, સ્વીકાર, અનુકૂલન, વર્તણૂક, સહિષ્ણુતા, વિસ્મરણ, ક્ષમા જેવા ગુણો કેળવવા વિશે વાંચ્યું, હવે આગળ...) કાયમ ટકી રહેનારા સંબંધો આપણામાંના બધા જીવનમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
february 2016
(ગયા અંકમાં યુવાનની સંપદા, બ્રહ્મચર્ય વિશે આપણે વાંચી ગયા, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૧ : ‘હું ખૂબ ચિંતિત છું.’ એક કોલેજના વિદ્યાર્થીએ મને એક વખત[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
january 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) સારાંશ રૂપે આપણું મન - મસ્તિષ્કમાં પાંચ અવસ્થાઓની અવધારણાઓને અંકિત કરવા માટે પતંજલિની પુનરાવૃત્તિ આવશ્યક છે અને તે આ પ્રમાણે છે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2016
ગયા અંકમાં સમાજના લોકો સુખશાંતિ, સુમેળ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઇચ્છે છે, એ વિશે વાંચ્યું, હવે આગળ... દીર્ઘકાલીન સંબંધ-જાળવણી માટે મહત્ત્વનાં સૂચનો સરળતાપૂર્વક યાદ રાખી શકાય[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
december 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં આપણે માનસિક તણાવ ઉપજાવનાર અને તેને દૂર કરનાર પરિબળો વિશે વાંચ્યું, હવે આગળ... માનસિક તણાવનાં વિભિન્ન કારણો ચાલો, હવે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2015
નોંધ : અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશનના ઉપક્રમે ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ Nurturing Relationships: The Art of Caring & Sharing એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદ, સચિવ,[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
યુવા માર્ગદર્શન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
december 2015
યુવાનની સંપદા યુવાન કોને ગણાય? ૧૫ અને ૩૦ વર્ષના વયજૂથના વ્યક્તિને યુવાન કહેવાય. પરંતુ યુવાન કહેવાને માટેની ઉંમર એક જ શું માપદંડ છે? અલબત્ત જો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
october 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) આ પહેલાંના અંકમાં માનસિક તણાવ અને મનોદૈહિક ગ્રંથિ વિશે જોયું , હવે આગળ... માનસિક તાણ ઉપજાવનાર અને એને દૂર કરનારાં પરિબળો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
september 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) તણાવ અને મનોદૈહિક ગ્રંથિ આધુનિક સમાજ વિભિન્ન પ્રકારના રોગોથી પીડિત છે. એમાં એક સ્નાયુતંત્રીય તણાવ પણ છે. આ તણાવ અન્ય રોગોથી[...]
🪔 સંકલિત વ્યક્તિત્વ
યુવકો માટેની તાતી જરૂરિયાત - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
november 2014
(સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત[...]
🪔 સંકલિત વ્યક્તિત્વ
યુવકો માટેની તાતી જરૂરિયાત - ૧
✍🏻 સ્વામી બુધાનંદ
september 2014
સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2007
(એપ્રિલ, ૦૭ થી આગળ) અંતર્નિહિત દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી? સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત એ દિવ્યચેતના આપણા અંતરમાં પણ રહેલી જ છે. પણ આપણે તેને જોઈ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2007
સફળતા માટેનાં પાંચ સૂત્રો પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ વર્લ્ડકપની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2006
(ગતાંકથી આગળ) ‘અતિ સર્વત્ર વર્જયેત્’ વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત નીકળતું નથી તેથી તાર મધ્યમ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2006
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૪
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2006
આનુવંશિકતાની આડખીલીઓને પાર કરવી આપણા દેશના મોટા ભાગના લોકોમાં એવી દૃઢ શ્રદ્ધા છે કે બુદ્ધિ કે સદ્ગુણ આપણને પોતાના કુળ કે પોતાની પરંપરામાંથી સાંપડે છે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૩
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2006
વિનાશના દૂત સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘તમને અત્યારે જે કેળવણી મળે છે તેમાં થોડાંઘણાં સારાં તત્ત્વો તો છે પણ એમાં નઠારી બાબતો એટલી વધુ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૨
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2006
બધું અનંતના ગર્ભમાં સ્થિત રહે છે. પરમ તત્ત્વ સર્વવ્યાપી છે. એ જ બધી ઊર્જાનો સ્રોત છે. પોતાની ઉન્નતિ તથા વિકાસ માટે આવશ્યક બધી શક્તિઓ આપણી[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૧
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 2006
રહસ્ય તો પછી એમની આ વિસ્મયકારી સફળતાનું રહસ્ય શું છે? ઓસલરે કહ્યું છે કે તેઓ સદૈવ વર્તમાનમાં જ રહેતા હતા. એનો અર્થ શું છે? તેઓ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૦
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2006
અસ્તિત્વનું દર્શન બધા માનવો નિરંતર સુખ માટે સંઘર્ષ કરતા રહે છે અને આ પ્રયાસો કરતાં કરતાં જ કોઈ ને કોઈ મુશ્કેલીમાં ફસાઈ પણ જાય છે.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૯
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2006
અહંકારના અસંખ્ય રૂપ માનવજીવનની મોટા ભાગની સમસ્યાઓ અરસપરસના સદ્ભાવ કે સમાયોજનની હોય છે. આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી ઉત્પન્ન થાય છે. એને સુધારવી અસંભવ ગણાય[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૮
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2006
(ગતાંકથી આગળ) ઘૃણાનો નાશ સામાજિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત જાતિઓના ક્રાંતિકારી નેતાઓ પોતાના ઘૃણાભાવને એનાથી આત્મધારણાને બળ મળશે એ આધાર પર ન્યાયોચિત ગણાવે છે, એ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૭
✍🏻 સ્વામી જગદાત્માનંદ
March 2006
કેવળ કઠોર શબ્દોમાં અંધકારને ભાંડવાથી કોઈ ફાયદો થવાનો નથી. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ લાવવો પડે. આ પ્રકાશ કોણ લાવશે? જે માણસ પોતે અંધકારમાં જ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૬
✍🏻 સ્વામી જગદાત્માનંદ
February 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) છાયા અને પ્રકાશ કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું જ્ઞાન થઈ જાય છે. આ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૫
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2005
ગતાંકથી આગળ તમે એમ વિચારશો કે ‘માનવ માટે ભલા શબ્દ કેવી રીતે પ્રકાશ હોઈ શકે?’ ધારો કે વર્ષાના દિવસોની સાંજે તમે બજારમાં ગયા છો. ત્યારે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૪
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2005
અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે લગભગ અરધી શતાબ્દિ પહેલાં કહ્યું[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૩
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2005
જો પ્રગતિ કેવળ બાહ્ય જગતના આવિષ્કારો સુધી સિમિત રહે તો મનુષ્યના મનમાં પણ પ્રગતિ થશે એમ ન કહી શકાય. આંતરિક પ્રગતિના સિદ્ધાંતને સમજવા આપણે મનના[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૨
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 2005
(ગતાંકથી આગળ) રહસ્યની ચાવી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરનારી ચમત્કારી ગુપ્ત શક્તિને ક્યાં છુપાવીને રાખવી એ વિશે દેવોમાં ચર્ચા થતી હતી. એક દેવતાએ કહ્યું: એને[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2005
(ગતાંકથી ચાલું) પીપલોવે કહ્યું હતું : ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ એના આ શબ્દોનો આપણે એક બીજો અર્થ પણ કરી શકીએ છીએ. કોઈપણ ક્ષેત્ર કે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અથાક પરિશ્રમ, સાહસિક નેતૃત્વ, સતત અભ્યાસ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2005
(ગતાંકથી આગળ) અથાક પરિશ્રમનું જીવંત ઉદાહરણ જ્યારે ગાંધીજીએ ઈમાનદારીપૂર્વક પોતાની વ્યક્તિગત દુર્બળતાઓને જીતવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે પોતાના દેશવાસીઓને પણ આ દિશામાં પ્રેરણા પૂરી પાડી.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
ધૈર્યનું ફળ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2005
ભાગ્ય ધીરની સાથે રહે છે થોડા દિવસો પહેલાં એક પ્રસિદ્ધ ખેલપત્રિકા દ્વારા આયોજિત સ્પર્ધામાં એક યુવાન છાત્રને દસ હજાર રૂપિયાનું ઈનામ મળ્યું. બધાને એના ભાગ્યની[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
આત્મવિશ્લેષણ - પ્રયાસ - સ્વેચ્છા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2004
અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે. સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે. વનમાં ફરતો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-નિષ્ઠા-સુટેવ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2004
(ગતાંકથી આગળ) કશું અસંભવ નથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક લેખ લખ્યો. એનું શીર્ષક હતું : ‘જાપાન[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
ટેવ અને પરિવેશ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2004
(ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી જ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વિચાર અને અભ્યાસ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2004
વિચારોની શક્તિ અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને એવો વિશ્વાસ તો થઈ ગયો હશે કે[...]