🪔 વિજ્ઞાન
વિસ્મય અને રહસ્યબોધ
✍🏻
August 2022
🪔 વિજ્ઞાન
શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
July 1997
(ગતાંકથી આગળ) આધુનિક ભૌતિક વિજ્ઞાન : સર્વગ્રાહી વિશ્વ : દ્રવ્ય અને અવકાશ – એ બંને તદ્દન જુદી જ ધારણાઓ છે, અને એ ધારણાઓ પર જ [...]
🪔 વિજ્ઞાન
શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1997
(ગતાંકથી આગળ) ભારતીય જનોની પેઠે ચીનાઓ પણ માનતા હતા કે કોઈક પારમાર્થિક સત્ તત્ત્વ છે. એને તેઓ ‘તાઓ’ કહેતા. આ ‘તાઓ’ વિવિધ વસ્તુઓ અને ઘટનાઓને [...]
🪔 વિજ્ઞાન
શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1997
વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।। (ઓમ, ‘તે’ [...]
🪔 વિજ્ઞાન
તુલસી
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
August 2016
ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓથી ઓપતો પ્રદેશ એટલે વૃંદાવન. ખુદ ભગવાનના લીલાસ્થાનનું નામકરણ જે વનસ્પતિના નામના આધારે થયું એ વૃંદા એટલે કે તુલસી પોતે કેટલી બહુમૂલ્ય હશે [...]
🪔 વિજ્ઞાન
મધુપ્રમેહ
✍🏻 ડૉ. શ્રી જયદીપ એસ. અંતાણી
july 2016
છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગ્રતિ. જો કે [...]
🪔 વિજ્ઞાન
મધુપ્રમેહમાં ભોજન આયોજનમાં આટલું ધ્યાનમાં રાખો
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
june 2016
ડાયાબીટિઝ થાય એટલે ભોજન પર પહેલાં તો જાગૃતિ રાખવી પડે. ઘરના બધા જ સભ્યો ડાયાબીટિઝવાળી વ્યક્તિએ શું ખવાય અને શું ન ખવાય એની ચર્ચા કર્યા [...]
🪔 વિજ્ઞાન
ભારતીય રમત-ગમત
february 2013
જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. રમતજગતની લોકકથાઓ : ભારતના બૌદ્ધિકો માત્ર જ્ઞાન અને શાણપણ સુધી જ સીમિત [...]
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
november 2012
ગતાંકથી ચાલુ... હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્ય અને અન્ય રાજાઓએ ચલાવેલા ઢાળેલા અને [...]
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
october 2012
ગતાંકથી ચાલુ... તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું સંતુલિત સંમિશ્રણ જ અંતરાત્માની અભિવ્યક્તિનું વધારે સારું [...]
🪔 વિજ્ઞાન
આપણી ગાય કામધેનુ છે
september 2012
(જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ.) જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ ‘ગૌમૂત્ર’ને પેટન્ટ આપ્યો છે. આ ગૌમૂત્ર ક્ષય [...]
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2012
ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં વાસણો પરનું ચિત્રકામ, છિદ્રવાળી પાડેલી [...]
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2012
પ્રાચીન ભારતની સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન જરૂર હતી. અધ્યાત્મ એના કેન્દ્રમાં પણ હતું છતાં વિવિધ વિજ્ઞાનોમાં પણ એણે ગણનાપાત્ર પ્રગતિ કરી હતી. નગરરચના, ગૃહનિર્માણ, અવકાશ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, [...]