🪔 વાર્તા
યયાતિ રાજા
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
october 2018
યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણ્યો. દેવયાની સાસરે આવી ત્યારે દાનવોના રાજાની કુંવરી શર્મિષ્ઠાને પોતાની સાથે લાવી. દેવયાની શુક્રાચાર્યની એકની એક પુત્રી. શુક્રાચાર્ય દાનવોના ગુરુ [...]
🪔 વાર્તા
જ્ઞાનદા
✍🏻 સંકલન
october 2018
પંદર વર્ષની ઉંમરે જ્ઞાનદાનાં લગ્ન થયાં તે પહેલાં પિતા મૃત્યુ પામ્યા. સાસરિયામાં સાર્વત્રિક અનાદર અને અપમાનને કારણે એનો સંસાર પણ બળી ગયો. એના પતિએ પણ [...]
🪔 વાર્તા
સમુદ્રમંથન
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
august 2018
કશ્યપને દિતિ અને અદિતિ બે સ્ત્રીઓ. દિતિના પુત્રો દૈત્યો અને અદિતિના પુત્રો દેવો. દૈત્યો ઉંમરે દેવોથી મોટા. દૈત્યોનું શરીરબળ જુએ તો દેવો ત્રાહિ-ત્રાહિ કરીને નાસી [...]
🪔 વાર્તા
ગજેન્દ્રમોક્ષ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
july 2018
માનવસંસારની ફરતો ક્ષીરસાગર નામનો મોટો મહાસાગર પડ્યો છે. ક્ષીરસાગરનાં મોજાં કયે કિનારે અથડાય છે તે હજી સુધી કોઈએ જાણ્યું નથી. આ સાગરમાં ત્રિકૂટ નામનો એક [...]
🪔 વાર્તા
હંસકાકીયમ્
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
june 2018
ગંગાનદીને કાંઠે એક મોટો વડલો અને વડલાને આશ્રયે પંખીઓની એક મોટી વસાહત. પૂર્વ દિશામાં પ્રભાત ફૂટ્યું. આખી રાતનો મૂંગો વડલો કેમ જાણે આળસ મરડીને ઊભો [...]
🪔 વાર્તા
બ્રહ્માનો ગર્વ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
may 2018
એક વાર બ્રહ્માને ગર્વ થયો. ‘કેવી મનોહર મારી આ સૃષ્ટિ ! આકાશની સાથે વાતો કરતા આ મોટા પર્વતો, હિમાલયના ખોળામાંથી વહેતી આ ગંગાયમુના, આલેશાન મેદાનો, [...]
🪔 વાર્તા
મુનિ મહારાજ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
april 2018
‘ડાહ્યા સેનાપતિ !’ કાશીરાજ બોલ્યા, ‘તમારી વાત તો બરાબર છે. પણ હવે તો આ મુનિનું નામ સાંભળીને હું થાકી ગયો. જ્યારે જ્યારે તમે પોતે એ [...]
🪔 વાર્તા
વ્યાસ અને જૈમિનિ
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
december 2017
( સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) જૈમિનિ વ્યાસ ભગવાનના શિષ્ય. જૈમિનિ પોતાના આશ્રમથી ચાલીને દરરોજ વ્યાસજી પાસે જાય અને ભારતની કથાઓ સાંભળે. એક વાર કથા [...]
🪔 વાર્તા
ઉપમન્યુ
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
october 2017
સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય ઋષિના આશ્રમ પર આસો સુદિ દશમનો ચંદ્ર ઊગ્યો. ઋષિ આંગણામાં એક પાટ પર મૃગચર્મ બિછાવી લાંબા પડ્યા છે. પડખે [...]
🪔 વાર્તા
મહર્ષિ અત્રિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
july 2016
અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ કરો, ત્યારે [...]
🪔 વાર્તા
દાનવીરતા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
july 2016
ગ્રીષ્મ ઋતુની સવારે પાવન સમીર વાઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને સખા અર્જુન આ મનોરમ પરિવેશમાં ટહેલતા હતા. અર્જુનના મનમાં અનેક પ્રશ્નો હતા. અર્જુન મનોમન કર્ણ [...]
🪔 વાર્તા
છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા
october 2012
સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે. [...]
🪔 વાર્તા
સતી મસ્તાની
✍🏻 રામેશ્વર તાંત્તિયા
September 2012
બુંદેલખંડ પર મોગલોની નજર હતી. કેટલીયવાર આક્રમણ કર્યાં પણ બહાદુર બુંદેલાઓએ એમને મારી હટાવ્યા. અંતે મુહમ્મદ ખાં બંગશના નેજા હેઠળ લશ્કર મોકલ્યું. મહમ્મદ ખાં દુર્ઘર્ષ [...]
🪔 વાર્તા
ચરણ સ્પર્શી સ્વર
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
september 2012
મહાસમુદ્ર ગર્જન કરતો રેતાળ પટ તરફ આગળ ધપે છે, વળી પાછો ફરે છે. ખલાસીઓ એની વચ્ચે માછલીઓ પકડવા નૌકાઓ તરતી મૂકે છે. પેલી બાજુએ ભીની [...]
🪔 વાર્તા
મોતીકાકા
✍🏻 રામેશ્વર તાંત્તિયા
august 2012
અમારા ગામમાં બહારથી આવેલ સાધુ મહાત્મા તેઓ જ્યારે પ્રવચન આપતા, એક વૃદ્ધ નિયમિતરૂપે સૌથી પહેલાં પહોંચી જતા અને બધાંય ચાલ્યાં જાય પછી ઊઠતા. લોકોનાં બૂટચપ્પલ [...]
🪔 વાર્તા
એક કમભાગીની કથા
✍🏻 રામેશ્વર તાંતિયા
July 2012
રાતના નવ વાગ્યા હતા. જમ્યા પછી હું કંઈક વાંચતો હતો ત્યાં જ મકાનના દરવાજા પાસે કોલાહલ સંભળાયો. થોડીવાર તો ધ્યાન ન આપ્યું પણ રડવા અને [...]
🪔 વાર્તા
‘સમ્રાટ અને સાધુ’
✍🏻 રામેશ્વર તાંતિયા
june 2012
૨૩૦૦ વર્ષ પહેલાંની વાત છે. ગ્રીસના વિજેતા સિકંદર તુર્કસ્તાન વગેરે દેશોને પોતાના આક્રમણથી ખૂંદતા પંજાબ અને સિંધ પ્રાંતમાં પહોંચી ગયા. એમની પાસે ૬૦ હજારનું લશ્કર [...]
🪔 વાર્તા
ભારતની પૌરાણિક કથાઓ
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
june 2012
સત્યનિષ્ઠ રાજા સત્યવાન અને નિષ્ઠાવાન વ્યક્તિનું ભલા કોણ કંઈ બગાડી શકે? કેટલાક સમય પૂરતી વિટંબણાઓ આવી શકે પણ આખરે તો સત્યનો જ વિજય થાય છે. [...]